Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

“ભારત કેમ ” વિશ્વગુરુ ” નથી બની શક્યું?”,RSS વડા મોહન ભાગવતે કારણ જણાવ્યા

Fri, June 5 2026

જો કે વિશ્વને નવી દિશા ભારત જ આપશે તેવો વિશ્વાસ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું છે કે ભારત પાસે વિશ્વને નવી દિશા અને સર્વાંગી ઉકેલ આપવાની ક્ષમતા છે, પરંતુ ‘વિશ્વગુરુ’ બનવાનું સ્વપ્ન હજુ સાકાર થયું નથી કારણ કે દેશે તે માટે જરૂરી તૈયારી કરી નથી. નાગપુરમાં સંઘના સ્વયંસેવક પ્રશિક્ષણ શિબિરના સમાપન પ્રસંગે તેમણે કહ્યું હતું કે ભારત લાંબા સમયથી વિશ્વગુરુ બનવાની વાત કરે છે, પરંતુ તેની સૌથી મોટી અડચણ પોતાની અપૂરતી તૈયારી છે.

ભાગવતે કહ્યું કે ભારત માટે અનુકૂળ સમય આવી ગયો છે, છતાં માત્ર સમય અનુકૂળ હોવો પૂરતું નથી. વિશ્વસ્તરે મોટી જવાબદારી નિભાવવા માટે દેશને વધુ સમૃદ્ધ, શક્તિશાળી અને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે આજે વિશ્વ સંઘર્ષો, સામાજિક વિભાજનો અને પર્યાવરણીય પડકારો વચ્ચે નવી દિશાની શોધમાં છે અને તે માર્ગ ભારત જ બતાવી શકે છે.

તેમણે વિકાસ અને પર્યાવરણ વચ્ચેના સંતુલનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના મતે વિશ્વ હજુ આ બંને વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં મૂંઝવણ અનુભવી રહ્યું છે, જ્યારે ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓમાં તેનો માર્ગ રહેલો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતના મૂલ્યો અને વિચારધારા સમગ્ર માનવજાત માટે ઉપયોગી બની શકે છે, પરંતુ તે માટે દેશે પોતાની આંતરિક શક્તિ વધુ મજબૂત કરવી પડશે.

આ પણ વાંચો: શ્રેયસ અય્યર હવે ટી-૨૦ ટીમનો કેપ્ટન

શક્તિશાળી રાષ્ટ્રો સામે નબળાં દેશો સમાધાન કરવા મજબૂર

મોહન ભાગવતે કહ્યું કે આજના વિશ્વમાં ન્યાય કે સિદ્ધાંતો કરતાં શક્તિનું વધારે મહત્ત્વ છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની અસર વિશ્વભરના દેશો પર પડી રહી છે અને તેના કારણે તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે શક્તિશાળી દેશો પોતાના હિત મુજબ નિર્ણયો લે છે, જ્યારે પૂરતી શક્તિ ન ધરાવતા દેશો સમાધાન કરવા અને તેમની વાત માનવા મજબૂર બને છે. “બીજા દેશ પર કબજો કરવો, બોમ્બમારો કરવો કે પછી વિશ્વના તેલ પુરવઠાને અસર પહોંચાડવી જેવી બાબતો પાછળ પણ શક્તિ જ કામ કરતી હોય છે,” એમ તેમણે જણાવ્યું હતું. ભારતને વિશ્વમાં વધુ અસરકારક ભૂમિકા ભજવવી હોય તો તેને આર્થિક અને વ્યૂહાત્મક રીતે વધુ સશક્ત બનવું પડશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

વિભાજનકારી તત્વો દેશને નબળો પાડી રહ્યા છે

ભાગવતે ચેતવણી આપી હતી કે દેશની અંદર અને બહાર એવા તત્વો સક્રિય છે જે ભારતને મજબૂત અને મહાન રાષ્ટ્ર તરીકે ઊભરતું જોવા માંગતા નથી. આવા તત્વો નાના-નાના મુદ્દાઓને બહાનું બનાવી સમાજમાં અશાંતિ અને વિભાજન ફેલાવવાનો પ્રયાસ કરે છે. ભારતના મૂલ્યો અને પરંપરાઓ મજબૂત બનશે તો વિશ્વમાં કેટલાક વર્ગોની સ્થિતિ નબળી પડશે તેવી ભીતિથી પણ વિવિધ પ્રભાવ પાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું તેમણે સૂચક શબ્દોમાં જણાવ્યું હતું.

Tags:

CivicResponsibilityCulturalHeritageEnlightenment​GlobalInfluenceINDIAIndianHistoryIndianPhilosophyIndianReligionknowledgeLeadershipMohanBhagwatNationalIdentityNationBuildingPhilosophyRSSTalkssocietyUnityInDiversityVishwaguruWisdom

Share Article

Other Articles

Previous

વર્ષા v/s ભદ્રેશ :  લંડનમાં  ગુજરાતી કપલના  23 વર્ષે છૂટાછેડા, પત્નીને મળશે ૮૫ કરોડ

Next

શ્રેયસ અય્યર હવે ટી-૨૦ ટીમનો કેપ્ટન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘એક સમયે પ્લેગથી પીડાતું સુરત આજે દેશમાં સ્વચ્છતાની મિસાલ બન્યું’ :PM
16 મિનિટutes પહેલા
ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
38 મિનિટutes પહેલા
મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
44 મિનિટutes પહેલા
“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3048 Posts

Related Posts

મોંઘવારી કાબુમાં લેવા મોદી સરકાર શું કરશે ? વાંચો નવો પ્લાન
ગુજરાત
2 વર્ષ પહેલા
ગૃહમંત્રી અમિત શાહ બાદ હવે રાહુલ ગાંધી-શરદ પવારના હેલિકોપ્ટરનું ચેકિંગ, સંજય રાઉતની પણ બેગ તપાસાઈ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Rama Ekadashi 2024 : રમા એકાદશીના દિવસે બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રીતે પૂજા કરવાથી તમારા પર શ્રી હરિની કૃપા વરસશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
IC 814 Kandahar Hijack series : હવે હાઇજેકર્સના કોડ નેમ સાથે તેમના સાચા નામ પણ જોવા મળશે
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર