Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Thu, July 3 2025

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગઇકાલથી જ મેઘરજા બનાસકાંઠામાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે આજે પણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં 7 થી 8 ઈંચ વરસાદ ખબક્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા ત્યારે બનાસકાંઠામાં સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે. ચોમાસાના પ્રારંભથી મેઘરાજા રાજ્યમાં પોતાનું હેત વરસાવી રહ્યા છે ત્યારે  હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

freepik

8 જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્યમાં વહેલી સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે 8 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો : રાજકોટમાં દારૂ પકડે ક્રાઈમ બ્રાન્ચ અને દંડ ભરે સ્થાનિક પોલીસ! કૂવાડવા પોલીસ મથક ડી-સ્ટાફ બે, આજી ડેમ ડી-સ્ટાફ એક વખત થયો દંડિત

6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા ઓરેન્જ એલર્ટ અપાયું છે તેમજ અરવલ્લી, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ નોંધાયો છે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. વર્તમાન સ્થિતિને પગલે બનાસકાંઠા કલેક્ટરે પ્રાથમિક સ્કૂલ બંધ રાખવાની જાહેરાત કરી છે.



છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં

 છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ વરસાદ ખાબક્યો હતોજેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે, જેમાં વિજાપુરમાં 6.3 ઇંચ, પાલનપુરમાં 6.1 ઇંચ અને દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ નોંધાયો છે.

Share Article

Other Articles

Previous

આવતીકાલે ગાંધીનગરમાં યોજાશે સરપંચ સંમેલન : રાજકોટ જિલ્લાના 91 સરપંચ સહિત રાજ્યના તમામ સરપંચોનું થશે સન્માન

Next

અધિકારી ઓફિસમાં ન દેખાવા જોઈએ, ફિલ્ડમાં રહી રાજકોટની ‘દશા’ સુધારો ! 15 દિવસમાં બધું જ ઠીક કરવા સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યું અલ્ટીમેટમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 વર્ષ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
દ્વારકા જગત મંદિરમાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફીના નવા નિયમો: ભોગ-મનોરથ અને ધ્વજા ઉત્સવ માટે ₹2,500 ફી નક્કી
23 કલાક પહેલા
ભારત સામે પાકિસ્તાનને ‘મહોરું’ બનાવી રહ્યું છે ચીન: અમેરિકન રિપોર્ટમાં સુરક્ષા જોખમ અંગે મોટો ખુલાસો
24 કલાક પહેલા
2027ના અંતમાં દોડશે બુલેટ ટ્રેન: પ્રથમ તબક્કે સુરતથી વાપી વચ્ચે થશે શરૂઆત
1 દિવસ પહેલા
સોનાના ભાવમાં હજુ થશે મોટો ઘટાડો? ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીની ભવિષ્યવાણી
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3882 Posts

Related Posts

RMCના બજેટને ભાજપે વખાણ્યું, કોંગ્રેસે વખોડ્યું : શાસકોએ વિપક્ષનો ‘વારો’ જ ન આવવા દીધો…
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
વાયદા બજારમાં અસ્થિરતા વચ્ચે તેજીનો ચમકારો: ચાંદીમાં તળિયેથી ₹5,100 નો ઉછાળો, સોનું પણ ₹1,780 વધીને ₹1.40 લાખને પાર
Breaking
3 સપ્તાહs પહેલા
અમદાવાદ : સાબરમતી જેલમાં કેદીએ જ કરી કેદીની હત્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં સનાતન ધર્મની રક્ષા માટે શ્રી રામ રણુજા મદિરની થઈ હતી સ્થાપના
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર