Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

શ્રેયસ અય્યર હવે ટી-૨૦ ટીમનો કેપ્ટન

Fri, June 5 2026

સૂર્યકુમાર યાદવને હટાવાયો

ભારતીય ટી-૨૦ ટીમમાં એક મોટો ફેરફાર થયો છે. ટીમ મેનેજમેન્ટને સૂર્યકુમાર યાદવને હટાવી તેના સ્થાને શ્રેયસ અય્યરને ટીમનો કેપ્ટન બનાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ અને તેની રમતને લઈને સવાલ ઉઠી રહ્યા હતા. ટી-૨૦ વર્લ્ડકપ અને ત્યારબાદની મેચમાં તેનું પ્રદર્શન ધારણા પ્રમાણેનું રહ્યું ન્હોતું. આ ઉપરાંત આઈપીએલમાં પણ તે અમુક મેચને બાદ કરતા નિષ્ફળ નિવડ્યો હતો.

આ પણ વાંચો: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને બ્લોગમાં જીવનની સમસ્યાઓ અને પરિવર્તન અંગે વ્યક્ત કર્યા ગહન વિચારો

શ્રેયસ અય્યર ઘણા લાંબા સમયથી ભારતીય ક્રિકેટમાં એક વિશ્વાસું બેટર તરીકે ઓળખાય છે. ઘરેલુ ક્રિકેટમાં અને આઈપીએલમાં તે કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. મેદાન ઉપર તે ઉમદા વિચાર સાથે રમે છે અને દબાણયુક્ત સ્થિતિમાં પણ યોગ્ય નિર્ણય લઈ શકવા સક્ષમ છે. આ જ કારણથી તે ટીમ મેનેજમેન્ટની નજરમાં સૌથી યોગ્ય ઉમેદવાર હતો.

તેના કેપ્ટન બનવાની સાથે ભારતીય ટી-૨૦ ટીમમાં ફરી એક નવા દોરની શરૂઆત થશે. સૌની નજર હવે તેના નેતૃત્વમાં આવનારી શ્રેણીઓમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે તેના પર ટકેલી રહેશે.

Tags:

CaptaincyCricketFansCricketHighlightsCricketIndiaCricketUpdatesGloryToCaptaincyIndianCricketIndiaVsAllIyerLeadershipMatchHighlightsNewCaptainShreyasInChargeShreyasIyerShreyasIyerCaptainSPORTST20CaptainT20CricketT20SeriesTeamIndia

Share Article

Other Articles

Previous

“ભારત કેમ ” વિશ્વગુરુ ” નથી બની શક્યું?”,RSS વડા મોહન ભાગવતે કારણ જણાવ્યા

Next

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને બ્લોગમાં જીવનની સમસ્યાઓ અને પરિવર્તન અંગે વ્યક્ત કર્યા ગહન વિચારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘એક સમયે પ્લેગથી પીડાતું સુરત આજે દેશમાં સ્વચ્છતાની મિસાલ બન્યું’ :PM
7 મિનિટutes પહેલા
ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
29 મિનિટutes પહેલા
મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
36 મિનિટutes પહેલા
“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
43 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3048 Posts

Related Posts

કમરના દુઃખાવાથી કંટાળી મહિલાનો આપઘાત..!
રાજકોટ
1 વર્ષ પહેલા
રસ્તા બનાવ્યા પછી કોન્ટ્રાક્ટરે 10 વર્ષની ગેરંટી આપવી પડશે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘રસરંગ’ લોકમેળામાં રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ ત્રાટક્યો…. જુઓ
રાજકોટ
3 વર્ષ પહેલા
2025માં ભારતીયોને પાછા ધકેલવામાં સાઉદી અરેબિયા રહ્યું ટોચ પર, અમેરિકા કરતા ત્રણ ગણા લોકોનો દેશ નિકાલ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર