Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના લોકમેળામાં રમકડાના 100 સ્ટોલ માટે વેપારીઓની ઉદાસીનતાઃ 31 ફોર્મ ભરાયા

Fri, July 31 2026

મોટા ખાણીપીણીના સ્ટોલ, મોટી યાંત્રિક રાઇડ અને આઇસ્ક્રીમના ચોકઠાની તા.3 ઓગસ્ટથી 8 ઓગસ્ટ હરાજી થશે

રાજકોટના રેસકોર્સ મેદાનમાં સાતમ-આઠમના તહેવાર નિમિત્તે ભાતીગળ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે ૨૨૮ પ્લોટ અને સ્ટોલ માટે ૪૧૮થી વધુ ફોર્મ ભરાઈને પરત આવી જતાં તંત્રના શ્વાસ હેઠા બેઠા છે. જો કે આ વર્ષે રમકડાના સ્ટોલ માટે નિરૂત્સાહ જોવા મળ્યો છે.

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આગામી તા.ર સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૨૮ પ્લોટ અને સ્ટોલ માટે ત્રિકોણ બાગ તોરલ બિલ્ડિંગ ઈન્ડિયન બેન્ક ખાતેથી ફોર્મ વિતરણ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: ભવ્યતાના મોહમાં દિવ્યતાનો ભોગ?

શરૂઆતના તબક્કામાં ફોર્મ વિતરણ સામે ફોર્મ પરત ઓછા આવતા લોકમેળા સમિતિએ ત્રણ દિવસની સમય મર્યાદા વધારી છે ત્યારે ૨૨૮ પ્લોટ-સ્ટોલ સામે આજ સુધીમાં ૪૧૮થી વધુ ફોર્મ ભરાઈને ડિપોઝિટ સાથે પરત આવી ગયા છે. જેમાં નાના ખાણીપીણીના ૮ સ્ટોલ સામે ૧૬ ફોર્મ, મધ્યમ ચકરડીના ૩ પ્લોટ સામે ૬૯ ફોર્મ, નાની ચકરડીના ૨૪ પ્લોટ સામે ૧૮૪ ફોર્મ, એક્ઝિબિશનના ૨ પ્લોય સામે ૧ ફોર્મ, કોર્નરના ખાણીપીણીના ૪૦ પ્લોટ માટે ૩૮ ફોર્મ, મોટી યાંત્રિક રાઈડના ૩૪ પ્લોટ માટે ૧૦૦ ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. જ્યારે આઈસ્ક્રીમના ૧૭ ચોકઠા માટે ૧૭ ફોર્મ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે રમકડા માટે ૧૦૦ જેટલા સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી ભારે વરસાદના કારણે કે અન્ય કારણોસર રમકડાના ધંધામાં વેપાર થતો ન હોય આ વર્ષ રમકડાના માત્ર ૩૧ જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. હજુ બે દિવસ બાકી હોય રમકડાના સ્ટોલ માટે વહીવટીતંત્ર પુરતા પ્રયાસો કરી રહી છે.

બીજીબાજુ શનિવારે રમકડા, નાની ચકરડી, મધ્યમ ચકરડી અને કોર્નરના ખાણીપીણીના સ્ટોલ માટે યોજાનાર ડ્રો હવે ૧ ઓગસ્ટે યોજાશે. જ્યારે મોટા ખાણીપીણીના સ્ટોલ, યાંત્રિક રાઈડ અને આઈસ્ક્રીમના ચોકઠા માટે આગામી ૩ ઓગસ્ટથી ૮ ઓગસ્ટ દરમિયાન જૂની કલેક્ટર કચેરી ખાતે હરજી કરવામાં આવશે.

Tags:

CommunityEngagementCulturalFestivalsEconomicImpactentrepreneurshipEventCoverageFolkFair2023LocalBusinessMarketTrendsRajkotEventsRajkotFolkFairSmallBusinessSupportToyMarketToyStallsTradeFairTradersIndifference

Share Article

Other Articles

Previous

નર્મદાના સાગબારામાં 4.65 ઈંચ વરસાદ, મધ્ય ગુજરાતમાં ધોધમાર

Next

ભવ્યતાના મોહમાં દિવ્યતાનો ભોગ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું
1 દિવસ પહેલા
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો
1 દિવસ પહેલા
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ITP જેવું ગંભીર રક્ત વિકાર ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક
1 દિવસ પહેલા
ધુરંધરનું ફેમસ પાત્ર – જેલમાં સબડતા ઉઝેર બલોચના ની હત્યાનો પ્રયાસ!
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3379 Posts

Related Posts

આજથી અદાણી બ્લૂ કબ્સ લિગ ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
‘સિક્સર કિંગ’ યુવરાજ સિંહ…17 વર્ષ પહેલાં આજના દિવસે યુવીએ 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમિત શાહે ભારતપોલ પોર્ટલ લોન્ચ કર્યું : આંતરરાષ્ટ્રીય ગુનેગારો પર કાર્યવાહી કરવામાં કરશે મદદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
26\11ના હુમલા વખતે રતને કહેલું, કે આખી તાજ હોટલ ભલે ઊડી જાય પણ એકે ય આતંકી બચવો જોઈએ નહીં
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર