Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઈરાન અને ઇઝરાયલ દ્વારા એકબીજાને શું અપાઈ ધમકી ? વાંચો

Sun, October 20 2024

ઈરાનના ઈઝરાયેલ પર હુમલાને લગભગ 3 અઠવાડિયા વીતી ગયા છે. હુમલા બાદથી સમગ્ર વિશ્વની નજર તેના પર છે કે ઈરાન સામે ઈઝરાયેલ ક્યારે અને કેવી રીતે જવાબ આપશે. ઈઝરાયેલની સેના પહેલા જ કહી ચુકી છે કે તેમણે ઈરાન પર હુમલાની તૈયારી કરી લીધી છે અને નેતન્યાહુના સંકેત મળતા જ આ હુમલો કોઈપણ સમયે થઈ શકે છે. નેતાન્યાયહૂના ઘર પર હુમલા બાદ હવે લડાઈ ખૂંખાર બની શકે છે. હવે મિડલ ઈસ્ટ સ્પેક્ટેટર ટેલિગ્રામ ચેનલે ઈઝરાયેલની યોજના લીક કરી છે. સામે ઈરાન દ્વારા પણ એવી ધમકી અપાઈ છે કે જો ઇઝરાયલ હુમલો કરશે તો અમે છોડશું નહિ.

નેતાન્યાયહૂ ના ઘર પર હુમલા બાદ નેતન્યાહુએ કહ્યું હતું કે અમારા પર હુમલો કરનારાઓને અમે પાઠ ભણાવીશું. મિડલ ઈસ્ટ સ્પેક્ટેટરે દાવો કર્યો છે કે ઈઝરાયેલી સેનાએ જવાબી હુમલા માટે અંતિમ તૈયારી કરી લીધી છે. આ ઉપરાંત હુમલા બાદ ઈરાન અને તેના પ્રોક્સી તરફથી મળનારી પ્રતિક્રિયાની પણ તૈયારી કરવામાં આવી છે.

ઇઝરાયેલી સેનાની તૈયારીઓ
મિડલ ઈસ્ટ સ્પેક્ટેટર ટેલિગ્રામ ચેનલે દાવો કર્યો છે કે 8-16 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલની ત્રણ સેનાઓએ હુમલાની અંતિમ કવાયત હાથ ધરી હતી. ઑક્ટોબર 15 ના રોજ, એવાંકસ એરક્રાફ્ટ સાથે એક કવાયત હાથ ધરવામાં આવી હતી અને ફાઇટર જેટ, બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન પણ કવાયતમાં સામેલ હતા. આ સિવાય હુમલા માટે 40 રોક્સ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

17 વર્ષીય સગીરાનું નરાધમે અપહરણ કરી ચોટીલા હોટલમાં ગુજાર્યું દુષ્કર્મ 

Next

મોંઘવારી હજુ કેવી રીતે વધશે ? કોના ભાવમાં થશે વધારો ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
5 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
5 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
6 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અમેરિકામાં 46.3 કરોડ ડોલરનું મેડિકલ કૌભાંડઃ ભારતીય મૂળના મિનલ પટેલને 27 વર્ષની જેલ
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
લીબિયામાં ભયંકર દરિયાઈ સુનામી : 20 હજાર લોકોના મોતની આશંકા
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ભાજપે કોંગ્રેસને કહ્યું, અમારા સાથે જોડાવ’, કોંગ્રેસે કહ્યું, તમે આવી જાવ
રાજકોટ
2 વર્ષ પહેલા
સલમાનને માફી આપી શકાય છે તેવું કોણે કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર