Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જંગલેશ્વર પાસેની ૩૦ સોસાયટીમાં અશાંતધારાની અવધિ પૂર્ણ: મુદત વધારવા કલેક્ટરની દરખાસ્ત

Sat, June 20 2026

અશાંતધારાના અમલથી કોમી તોફાનો અને કોમી વૈમનસ્ય પર કાબુ આવ્યો છે: ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગને નવી દરખાસ્ત કરાઇ

રાજકોટના કોઠારિયા રોડ પર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની ૩૦ જેટલી સોસાયટીમાં સૌપ્રથમ વખત અશાંતધારો લાગુ કરાયો હતો જેની આગામી તા.૨૭ જૂનના રોજ મુદત પૂર્ણ થતી હોય જિલ્લા કલેક્ટરે રાજ્યના ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગને દરખાસ્ત મોકલી કોઠારિયા રોડની ૩૦ સોસાયટીમાં અશાંતધારાની મુદત લંબાવવા માંગણી કરવામાં આવી છે.

રાજકોટના કોઠારિયા રોડ પર જંગલેશ્વર નજીક આવેલી ૩૦ જેટલી સોસાયટીમાં લઘુમતી જૂથના માથાભારે શખસોએ પગપેસારો કરી ન્યુસન્સ ફેલાવતા હોય તેમજ સોસાયટીમાં રહેલા મકાનો સસ્તા ભાવે પડાવી લેતા હોય જે બાબતે રહેવાસીઓએ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે અશાંતધારો લાગુ કરવા માંગણી કરી હતી.

સ્થાનિક રહેવાસીઓની રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકારના આદેશથી જિલ્લા વહીવટી તંત્રએ ૨૭ જૂન ૨૦૨૨ના રોજ જંગલેશ્વરની આજુબાજુમાં આવેલ ૩૦ જેટલી સોસાયટીઓમાં અશાંતધારો લાગુ કરી કોઈને પણ મિલકત ખરીદવી હોય કે વહેંચવી હોય જિલ્લા વહીવટીતંત્રની મંજૂરી ફરજિયાત કરાઈ હતી.

કોઠારિયા રોડની ૩૦ જેટલી સોસાયટી જેમાં તિરૂપતિ સોસાયટી, નિલકંઠ પાર્ક, મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘારીનગર, કેદારનાથ સોસાયટી, સૂર્યોદય સોસાયટી, સોરઠિયાવાડી, વિવેકાનંદનગર, સાગર સોસાયટી, પુનિત સોસાયટી, પટેલનગર, મહેશ્વરી સોસાયટી, પરસાણા સોસાયટી, નવદુર્ગા સાસાયટી, રાધાકૃષ્ણનગર, મારૂતિનગરનો સમાવેશ થાય છે જેમાં છેલ્લા ચાર વર્ષથી અશાંતધારો અમલમાં હતો.

આગામી તા.૨૭ જૂને અશાંતધારાની મુદત પૂર્ણ થતી હોય અને આ વિસ્તારમાં હજુ અશાંતધારો અમલમાં રહે તેવી સ્થાનિક કક્ષાએ રજૂઆત થતાં જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશે અશાંતધારાની મુદત લંબાવવા રાજ્ય ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગને દરખાસ્ત મોકલી આપી છે.

જિલ્લા કલેક્ટરની દરખાસ્ત પર ગૃહ વિભાગ અને મહેસુલ વિભાગ મંજૂરીની મહોર માર્યા બાદ જંગલેશ્વર પાસે આવેલી ૩૦ જેટલી સોસાયટીમાં અશાંતધારાની મુદતમાં વધારો કરવામાં આવશે. વધુમાં જાણવા મળ્યા પ્રમારે અશાંતધારાની અમલથી કોમી વૈમનસ્ય પર તંત્રનો ક્નટ્રોલ રહે છે. કોમી તોફાનો બાદ આ વિસ્તારમાં મિલકત ખરીદવી કે મિલકતોના વેચાણ પર અંકુશ આવ્યો છે.

Tags:

AshantdharaCivicEngagementCollectorProposalCommunityNewsCommunitySupportExtensionRequestJangleshwarLocalGovernanceNewsUpdatePolicyChangePublicInterestRegionalNewsSocialImpactSocietyDevelopmentSocietyUpdates

Share Article

Other Articles

Previous

ગોંડલમાં પત્ની એ પ્રેમી સાથે મળીને ખેલ્યો ખૂની ખેલ

Next

લેબેનોન ઉપર ઇઝરાયેલનો વધુ એક હુમલો: 15 લોકોનાં મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
સોના-ચાંદીમાં નજીવો ઘટાડો: 24 કેરેટ સોનું 1,46,480 અને ચાંદી 2.55 લાખ/કિલો એ પહોંચ્યું
28 મિનિટutes પહેલા
ખેતી માટે વીજ પુરવઠો 8થી વધારીને 10 કલાક કરાયો
37 મિનિટutes પહેલા
દાનની ચોરી : રામભક્તો પર ગોળી ચલાવનારાઓ માત્ર બદનામ કરવાનું કામ કરે છે’
1 કલાક પહેલા
વારાણસીમાં ભગવાન પરશુરામના સ્વરૂપમાં રાહુલના પોસ્ટરની પૂજા
1 કલાક પહેલા
Categories

નેશનલ

3123 Posts

Related Posts

વડાપ્રધાન મોદી ભુટાનની યાત્રાએ, 2014 બાદ ચોથી વાર મુલાકાત
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
ગાંધીનગર, સૌરાષ્ટ્રમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટ પર એરફોર્સના પ્લેનનું લેન્ડિંગ: દોઢ કલાક સુધી રિહર્સલ કરી દિલ્હી પરત
રાજકોટ
2 વર્ષ પહેલા
પ્રજાએ રોષપૂર્ણ બંધ પાળી ભ્રષ્ટાચારી ભાજપ અને સરકારને ગાલે તમાચો માર્યો :ઇન્દ્રનીલ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર