Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

લેબેનોન ઉપર ઇઝરાયેલનો વધુ એક હુમલો: 15 લોકોનાં મોત

Fri, June 19 2026

શાંતિ સમજૂતીમાં વિઘ્ન સર્જવાનો ખતરો

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરાયાના બીજા જ દિવસે ઇઝરાયેલે ફરી એક વખત લેબેનોન ઉપર હુમલો કરી 15 લોકોને મારી નાખ્યા હતા. આ પહેલાં અમેરિકાએ ઈઝરાયેલને લેબેનોન ઉપરના હુમલાઓ બંધ કરવા અત્યંત કડક ભાષામાં ચેતવણી આપી હતી પરંતુ તેની પણ ઐસી તૈસી કરી ઈઝરાયલે કરેલા આ હુમલાને કારણે શાંતિ સમજૂતીમાં પણ વિઘ્ન સર્જવાનો ખતરો ઉભો થયો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ફ્રાન્સના વર્સેલ્સમાં હસ્તાક્ષર કરાયેલી શાંતિ સમજૂતી પછી પશ્ચિમ એશિયામાં તણાવ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ ઇઝરાયેલે દક્ષિણ લેબેનોનમાં ફરી હવાઈ હુમલાઓ કરીને સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે.

આ પણ વાંચો: મારી શક્તિની કોઈ મર્યાદા નથી, વૈશ્વિક મંદી ટાળવા માટે યુદ્ધ રોક્યું: ટ્રમ્પનો દાવો

અહેવાલો મુજબ દક્ષિણ લેબેનોનના અનેક વિસ્તારોમાં રાતોરાત હુમલાઓ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. નોંધનીય છે કે  અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમજૂતી બાદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ઈરાન, લેબેનોન, હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ સહિત તમામ મોરચાઓ પર સંપૂર્ણ યુદ્ધવિરામ જળવાઈ રહે તેવી અમેરિકાની અપેક્ષા છે. તેમણે તમામ પક્ષોને શાંતિ પ્રક્રિયાને સફળ બનાવવા સંયમ રાખવાની અપીલ પણ કરી હતી.

ઇરાનની વળતી ચેતવણી

બીજી તરફ ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ-બાઘેર ઘાલીબાફે ચેતવણી આપી હતી કે સમજૂતીની કોઈપણ શરતનું ઉલ્લંઘન થશે તો તેનો જોરદાર જવાબ આપવામાં આવશે.અમેરિકા અને ઈરાન વચ્ચેની નવી શાંતિ સમજૂતી અમલમાં આવ્યાના થોડા જ સમયમાં થયેલા આ હુમલાઓએ સમગ્ર ક્ષેત્રમાં ફરીથી અનિશ્ચિતતા અને તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. જો હુમલાઓ અને પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલુ રહેશે તો તાજેતરમાં થયેલી શાંતિ પહેલને ગંભીર ફટકો પડી શકે છે.

Tags:

breakingnewsConflictZoneCrisisInLebanonCurrentEventsGlobalPoliticsHumanRightsInternationalRelationsIsraeliAttackLebanonConflictMiddleEastCrisisNewsUpdatePeaceInTheMiddleEastUSWarningWarAndPeaceWorldNews

Share Article

Other Articles

Next

મારી શક્તિની કોઈ મર્યાદા નથી, વૈશ્વિક મંદી ટાળવા માટે યુદ્ધ રોક્યું: ટ્રમ્પનો દાવો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
લેબેનોન ઉપર ઇઝરાયેલનો વધુ એક હુમલો: 15 લોકોનાં મોત
2 કલાક પહેલા
મારી શક્તિની કોઈ મર્યાદા નથી, વૈશ્વિક મંદી ટાળવા માટે યુદ્ધ રોક્યું: ટ્રમ્પનો દાવો
2 કલાક પહેલા
ઈઝરાયેલની સ્વચ્છંદી નીતિ સામે અમેરિકાની સૌથી તીખી  ટિપ્પણી
2 કલાક પહેલા
‘ટ્રમ્પે નિરાશામાં દબાણ વધારવા માટે બધા જ હથિયારો અજમાવી લીધા”
2 કલાક પહેલા
Categories

નેશનલ

3120 Posts

Related Posts

કાન્સ ફેસ્ટીવલમાં કીયારા અડવાણીનો કીલર લુક આવ્યો સામે, જુઓ આકર્ષક તસ્વીરો અને વિડીયો   
Entertainment
2 વર્ષ પહેલા
IND vs AUS : ઓસ્ટ્રેલીયાના અટેક સામે ટીમ ઈન્ડિયાનો કાઉન્ટર અટેક, ટેસ્ટના પ્રથમ દિવસના અંતે કંગારુઓના 7 વિકેટે 67 રન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટની યસ બેન્કને હાઉસિંગ લોનમાં વ્યાજ સબસીડી માટે ફેર કાર્યવાહી કરવા આદેશ
રાજકોટ
2 વર્ષ પહેલા
સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવાનો દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાનો આદેશ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર