Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

લખનૌ-કાનપુર એક્સપ્રેસ-વેમાં માત્ર 12 જ દિવસમાં મોટી તિરાડો

Mon, July 27 2026

4200 કરોડનો જંગી ખર્ચ થયો છે: યોગી, રાજનાથ,ગડકરીએ હોંશે હોંશે લોકાર્પણ કર્યું હતું

ઉત્તર પ્રદેશમાં રૂ. 4,200 કરોડના ખર્ચે નિર્માણ પામેલા લખનૌ-કાનપુર ગ્રીનફિલ્ડ નેશનલ એલિવેટેડ એક્સપ્રેસ-વેના ઉદ્ઘાટનના માત્ર 12 દિવસમાં જ માર્ગના એક ભાગમાં તિરાડો પડતાં બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. 13 જુલાઈએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નિતિન ગડકરીના હસ્તે આ એક્સપ્રેસ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: E20 મુદ્દે બદનક્ષીભરી પોસ્ટ્સ સામે નીતિન ગડકરી પહોંચ્યા હાઇકોર્ટમાં

25 જુલાઈએ ઉન્નાવ જિલ્લાના કોરારી ગામ નજીક ભારે વરસાદ બાદ અંદાજે પાંચથી સાત મીટર જેટલો માર્ગ ધસી પડ્યો અને તેમાં તિરાડો દેખાઈ આવી હતી. સમાજવાદી પાર્ટીના નેતા મધુસૂદન યાદવે ઘટનાસ્થળનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને માર્ગની હાલત સામે લાવી હતી. તેમણે દાવો કર્યો કે વરસાદ બાદ એક્સપ્રેસ-વેમાં પડેલી તિરાડો ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે અને સમગ્ર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને અસરગ્રસ્ત ભાગમાં તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ ઘટના અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉદ્ઘાટનના ગણતરીના દિવસોમાં જ માર્ગને નુકસાન પહોંચતાં પ્રોજેક્ટની ગુણવત્તા અને દેખરેખની પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

Tags:

CivilEngineeringConstructionConcernsEngineeringFailsExpresswayCracksExpresswayUpdateHighwayMaintenanceInfrastructureIssuesLucknowKanpurExpresswayPublicSafetyRoadConditionsRoadSafetySafetyFirstTransportInfrastructureTravelIndiaTravelNewsUttarPradesh

Share Article

Other Articles

Previous

કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ

Next

E20 મુદ્દે બદનક્ષીભરી પોસ્ટ્સ સામે નીતિન ગડકરી પહોંચ્યા હાઇકોર્ટમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
કોકરોચ જનતા પાર્ટીની સરકારને કડી ચેતવણી
1 કલાક પહેલા
કાવડ યાત્રા: દિલ્હી – હરિદ્વાર હાઈવે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ
2 કલાક પહેલા
ભાજપના સભ્યો દ્વારા સંસદ પરિસરમાં ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદના જોશીલા નારા
2 કલાક પહેલા
કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3339 Posts

Related Posts

ભારતે પાકને શું કહ્યું કે ફફડી ગઈ પાક સરકાર ? જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
હૈદરાબાદના એક માર્ગને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આપવામાં આવશે: તેલંગણાના CMને અમેરિકી પ્રમુખ પ્રત્યે પ્રેમ છલકાયો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
World’s Angriest Country !! આ છે દુનિયાના સૌથી ક્રોધિત દેશો, જાણો ભારતનું સ્થાન કયુ છે ??
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સાઉદીના પ્રિન્સની પેલેસ્ટાઇનને સોનેરી સલાહ,’ ભારત જેવા બનો’
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર