Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલહેલ્થ

મધ્યપ્રદેશમાં આંખના ટીપાં લીધા બાદ બાળકને અંધાપો

Tue, June 30 2026

નાકના ટીપા આંખમાં નાખ્યાંનો આક્ષેપ

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં શરદી અને આંખ લાલ થવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં લઈ જવાયેલા દોઢ વર્ષના બાળકને સારવાર દરમિયાન ખોટાં ટીપાં નાખવામાં આવતાં બાળકે બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ચકચાર જાગી છે. સમગ્ર ઘટનાની તપાસના આદેશ અપાયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સાગર જિલ્લાના બાંદા સિવિલ હોસ્પિટલમાં 29 મેના રોજ ઇન્દ્રજ વિશ્વકર્મા પોતાના 19 મહિનાના પુત્ર વિનયને સારવાર માટે લઈ ગયા હતા. બાળકને શરદી અને આંખોમાં લાલાશ હતી. ઓપીડીમાં તપાસ બાદ ફરજ પરના ડૉક્ટરે સારવાર શરૂ કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે ડૉક્ટરે ભૂલથી નાકમાં નાખવાના સેલાઇન ડ્રોપ્સ બાળકની આંખોમાં નાખી દીધા હતા. ઉપરાંત પેરાસિટામોલ સિરપ, ઇન્જેક્શન અને અન્ય દવાઓ પણ આપી હતી.

આ પણ વાંચો: રાજકોટની મહિલા એથ્લેટ દેવયાનીબા ઝાલા જાપાનમાં એશિયન ગેઈમ્સ માટે ક્વોલીફાય

સારવાર બાદ થોડા જ કલાકોમાં બાળકની સ્થિતિ વધુ બગડતાં તેને પહેલા સાગર જિલ્લા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભોપાલની AIIMSમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારનો દાવો છે કે ત્યાંના નિષ્ણાત તબીબોએ બાળકની બંને આંખોની દૃષ્ટિ કાયમ માટે જતી રહી હોવાનું જણાવ્યું અને ખોટી સારવાર અથવા તબીબી બેદરકારી તેની પાછળનું કારણ હોઈ શકે તેમ કહ્યું.ઘટના બાદ બાળકના પિતાએ બાંદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ડૉક્ટર અને જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Tags:

AwarenessCampaignBlindnessPreventionChildHealthChildSafetyCommunitySupportEyeCareEyeDropsHealthAwarenessHealthEducationmadhyapradeshMedicalCautionParentingTipsProtectOurChildrenSafetyFirstVisionHealth

Share Article

Other Articles

Previous

શિયા મુહર્રમ ઉજવણીના દૃશ્યો પ્રસારિત થતાં જીઓ ન્યૂઝ પર 15 દિવસ પ્રતિબંધ

Next

રાજકોટની મહિલા એથ્લેટ દેવયાનીબા ઝાલા જાપાનમાં એશિયન ગેઈમ્સ માટે ક્વોલીફાય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સેલેબ્રિટી-ઈન્ફ્લુએન્સર્સને FSSAIની કડક ચેતવણી, ખોટા દાવા કરવા પર કાનૂની કાર્યવાહી
22 મિનિટutes પહેલા
અગ્નિવીર બનવા નેપાળમાં આંદોલન, યુવાનો બોલ્યા ‘ખાડીની મજૂરી કરતાં ભારતીય સેનાની વર્દી સારી’
35 મિનિટutes પહેલા
સાવરકર અંગેની ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી સામેની ફરિયાદ રદ કરતી સુપ્રીમ કોર્ટ
46 મિનિટutes પહેલા
જુલાઈમાં ફુગાવાનો દર થોડો ઘટીને 9.78 ટકા થયો: ઇંધણ અને વીજળીના ભાવ કાબુમાં રહેતા અનુકૂળ સ્થિતિ સર્જાઇ
48 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3456 Posts

Related Posts

ગોવામાં આઇરિશ પ્રવાસી પર દુષ્કર્મ આચરી અને હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા : મહિલાને 8 વર્ષ પછી મળ્યો ન્યાય
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોકેઇનની દાણચોરીનું નવું હબ: ઇન્ડિયા ?! જાણો દાણચોરો કેવી રીતે કામ કરે છે ?? ડ્રગ્સનો સ્ત્રોત શું ? વાંચો વિગતવાર
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટના વોશરૂમમાં અઢી લાખનું ડાયમંડ બ્રેસલેટ પડી ગયું..!!!
રાજકોટ
2 વર્ષ પહેલા
ચંદા ચોરી કાંડ: આરોપીઓના ઘરેથી જંગી રોકડ સાથે ડોલર પણ મળ્યા
નેશનલ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર