Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબ્રેકિંગ ન્યૂઝ

1 જુલાઈથી 6 મહિના સુધી આધાર ધારકો માટે આ સુવિધા બિલકુલ ફ્રી

Tue, June 23 2026

આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ વગર એક પણ સરકારી કામ શક્ય નથી. પણ જો તમારા આધાર સાથે ઈમેલ લિંક ન હોય તો મહત્વની સૂચનાઓ મિસ થઈ શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને UIDAI એ આધાર ધારકોને મોટી ભેટ આપી છે. હવે 1 જુલાઈ 2026થી 31 ડિસેમ્બર 2026 સુધી તમે આધારમાં ઈમેલ આઈડી અપડેટ કરાવી શકશો એકદમ મફતમાં. જેના માટે અત્યાર સુધી ₹75 ચાર્જ લેવાતો હતો.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા – UIDAI એ આધાર સેવાઓને વધુ સરળ બનાવવા માટે મોટી જાહેરાત કરી છે. UIDAIના નવા નિયમ મુજબ, 1 જુલાઈ 2026થી 31 ડિસેમ્બર 2026 સુધી એટલે કે આગામી 6 મહિના સુધી આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કે ચેન્જ કરવાની સુવિધા સંપૂર્ણપણે મફત રહેશે.

માત્ર મોબાઈલ એપ દ્વારા જ મળશે ફાયદો 

આ મફત સુવિધાનો લાભ લેવા માટે એક શરત છે. સામાન્ય રીતે આધાર સેવા કેન્દ્ર કે ssc.updaar.gov.in પર ઈમેલ અપડેટ માટે GST સાથે ₹75 ફી ચૂકવવી પડે છે. પરંતુ આ 6 મહિના સુધી જો તમે ફક્ત ‘આધાર મોબાઈલ એપ’ દ્વારા જ ઈમેલ અપડેટ કરશો તો કોઈ ચાર્જ નહીં લાગે. જો તમે સેન્ટર પર જઈને કે બીજા માધ્યમથી અપડેટ કરાવશો તો નિયત ₹75 ફી આપવી પડશે.

આ પણ વાંચો: અમદાવાદમાં 149મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથના ભવ્ય શણગારની તડામાર તૈયારી

આધાર સાથે ઈમેલ લિંક કેમ જરૂરી? 

આધાર સાથે મોબાઈલ નંબરની જેમ ઈમેલ લિંક હોવું પણ ખૂબ ફાયદાકારક છે: 

1. ત્વરિત સૂચનાઓ: આધારમાં કોઈ ફેરફાર, ડાઉનલોડ કે KYC થાય તો તરત ઈમેલ પર અલર્ટ મળી જાય છે. 

2. સુરક્ષા: જો કોઈ તમારા આધારનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે તો શંકાસ્પદ પ્રવૃત્તિનું મેસેજ તરત ઈમેલ પર આવે છે. 

3. સરળ રિકવરી: ભવિષ્યમાં આધાર નંબર કે એનરોલમેન્ટ આઈડી ભૂલી જાવ તો ઈમેલ દ્વારા ઓનલાઈન જ ફરી મેળવી શકાય છે.

ઘરે બેઠા 2 મિનિટમાં વેરિફાય કરો 

તમારો ઈમેલ પહેલાથી લિંક છે કે નહીં તે ચેક કરવા UIDAIની વેબસાઈટ પર જાઓ. ‘My Aadhaar’ > ‘Verify Email/Mobile Number’ > ‘Verify Email Address’ પર ક્લિક કરો. આધાર નંબર, ઈમેલ અને કેપ્ચા નાખી OTP સબમિટ કરતાં જ ‘Aadhaar Authentication Successful’ મેસેજ મળી જશે.

UIDAIની આ પહેલથી કરોડો લોકો ₹75 બચાવીને પોતાનો આધાર વધુ સુરક્ષિત બનાવી શકશે. જો તમારો ઈમેલ હજુ લિંક નથી તો 1 જુલાઈની રાહ જુઓ અને મોબાઈલ એપ દ્વારા ફ્રીમાં અપડેટ કરાવી લો.

Tags:

AadhaarAadhaarHoldersAadhaarUpdatesAccessForAllCitizenBenefitsCommunitySupportDigitalIndiaEmpowermentFreeFacilityFreeServicesGovernmentInitiativeGovernmentSchemesIndiaNewsPublicServiceSocialWelfare

Share Article

Other Articles

Previous

આધાર ફ્રી થશે પણ LPG-CNG મોંઘા, તમારા ખિસ્સા પર પડશે ડબલ અસર

Next

અમદાવાદમાં 149મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથના ભવ્ય શણગારની તડામાર તૈયારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ચૈતર વસાવા દોષિત જાહેર, ધારાસભ્ય પદ પર લટકતી તલવાર
1 કલાક પહેલા
આધાર ફ્રી થશે પણ LPG-CNG મોંઘા, તમારા ખિસ્સા પર પડશે ડબલ અસર
3 કલાક પહેલા
1 જુલાઈથી 6 મહિના સુધી આધાર ધારકો માટે આ સુવિધા બિલકુલ ફ્રી
3 કલાક પહેલા
અમદાવાદમાં 149મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથના ભવ્ય શણગારની તડામાર તૈયારી
3 કલાક પહેલા
Categories

નેશનલ

3144 Posts

Related Posts

વૈશ્વિક શેરબજારમાં અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતમાં તેજીનો વંટોળ: સેન્સેક્સ 1500 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 23250ની સપાટીએ: ડોલર સામે રૂપિયો પણ 29 પૈસા સુધર્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અદાણી ગુજરાત જાયન્ટ્સ 2024માં કઈ ગેમમાં ચેમ્પિયન બની, વાંચો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
મક્કામાં ભયંકર ગરમીથી 550 હજ યાત્રિકોના મૃત્યુ : સૌથી વધુ ઇજિપ્તના 323 યાત્રિકોના મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ SOGનો શીતલપાર્કમાં દરોડો : ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાંથી ૮૦૦ કિલો પનીર અને બનાવટના સાધનો કબજે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર