Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટ્રેન્ડિંગ

ટેકનિકલ ખામીને લીધે જ વિમાન તૂટી પડ્યુ હોવાની ધારણા વધુ મજબુત : અમેરિકી વકીલ

Fri, June 12 2026

– ફ્યુઅલ સિસ્ટમની સમસ્યા સર્જાય તે પહેલાં  પાવર યુનિટ ડીવાઈસ બહાર આવી જવુ મુખ્ય કારણ હોઈ શકે

એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાને એક વર્ષ થયું છે.આ  દુર્ઘટનાના એક મહિનામાં જ અમેરિકા સ્થિત બીઝલી એલન લો ફર્મના એવિએશન વકીલ માઈક એન્ડ્રુઝ કેસ સાથે જોડાઈ ગયા હતા. એન્ડ્રુઝે જણાવ્યું હતું કે, કાનૂની ટીમનું સંપૂર્ણ ધ્યાન વિમાન અકસ્માત કયા ટેકનિકલ કારણોસર થયો તેના પર કેન્દ્રિત છે.

તેમણે જણાવ્યું કે, જ્યારે આપણે વીડિયો અને ફોટોગ્રાફિક પુરાવાઓ જોઈએ છીએ, ત્યારે વિમાન રનવે છોડે તે પહેલાં જ તેનું ઓક્સિલરી પાવર યુનિટ  ડિવાઇસ બહાર આવી ગયું હોય અને વિમાન ટેક-ઓફ માટે ફરે તે પહેલાં જ કામ કરતું હોય તેવું દેખાય છે. આ બાબત ખૂબ મહત્વની છે કારણ કે તે ફ્યુઅલ સ્વિચ ટ્રાન્ઝિશનના ઉલ્લેખ પહેલાં થાય છે. ફ્યુઅલ સિસ્ટમની સમસ્યા સર્જાય તે પહેલાં  પાવર યુનિટ ડીવાઈસ બહાર આવી જવું એ પ્રારંભિક રિપોર્ટની ટાઇમલાઇન કરતાં તદ્દન વિપરીત છે. તેથી અમે ટેક-ઓફ પહેલાંના એવા તમામ લક્ષણોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, મેં શરૂઆતથી જ કહ્યું છે કે પાવર યુનિટ ડીવાઈસ શા માટે સમય કરતાં વહેલું બહાર આવ્યું તે જાણી શકીશું ત્યારે આપણને અકસ્માતનું સાચું કારણ ખબર પડી શકે છે. હું હજી પણ એવું જ માનું છું. આ એક ખૂબ જ જટિલ સિસ્ટમ છે, તેથી આપણે સાવધ રહેવું પડશે, પૂર્વગ્રહોથી બચવું પડશે અને ખુલ્લા મનથી વિચારવું પડશે.

આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાને ૧ વર્ષ પૂર્ણ, એ `કાળા દિવસ’ની રૂઝાયા વગરની કણસ

એન્ડ્રુઝે જણાવ્યું હતું કે, પ્લેનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીઓને કારણે જ આ અકસ્માત થયો હોવાની તેમની ધારણા આજે પહેલાં કરતાં વધુ મજબૂત બની છે.  તેમણે જણાવ્યું કે, અમે એવા અહેવાલો પણ સાંભળ્યા છે કે ટેક્સિંગ  દરમિયાન ટ્રાન્સપોન્ડરે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને પાછળથી તે ફરીથી કામ કરવા લાગ્યું હતું. સવાલ એ છે કે શું તે કોઈ કામચલાઉ ખામી હતી કે પછી સિસ્ટમ ફેલ થવાનો અને તેને રીસેટ કરવામાં આવી હોવાનો સંકેત હતો તે અમે હજી સુધી જાણી શક્યા નથી.

આ ઉપરાંત કહ્યું, આપણે એ પણ જોઈ શકીએ છીએ કે લેન્ડિંગ ગિયર ઉપર જવાનું શરૂ થાય છે, પરંતુ પછી તે અટકી જાય છે. તે પણ એક બીજું મહત્વનું લક્ષણ છે. ત્યારબાદ ફ્યુઅલ સિસ્ટમમાં સમસ્યા આવે છે, જે એક મોટું લક્ષણ છે. તેથી, અમારું ધ્યાન આ લક્ષણોના કારણોને સમજવા પર અને તે કઈ જગ્યાએ એકબીજા સાથે જોડાય છે તે શોધવા પર છે. અમે તેમની વચ્ચેની સામાન્ય કડી  શોધી રહ્યા છીએ.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, તેઓ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવનારા અને જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ટેકનિકલ રિપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિયમ મુજબ ઘટનાના એક વર્ષની અંદર વચગાળાનો અથવા અંતિમ રિપોર્ટ જાહેર કરવો જરૂરી છે. અમને આશા છે કે તે વહેલામાં વહેલી તકે જાહેર થશે. તે રિપોર્ટ સંકળાયેલા પક્ષોની જવાબદારી સમજવા માટે જરૂરી ટેકનિકલ અને કાનૂની મુદ્દાઓ પૂરા પાડશે. તેમણે ઉમેર્યું કે આ રિપોર્ટ જ કેસ માટે લિટિગેશન વેન્યુ કયું રહેશે તે નક્કી કરશે.

Tags:

AerialAccidentsAirlineAccountabilityAmericanLawyerAviationExpertAviationLawAviationNewsAviationSafetyCrashCausesCrashInvestigationCrisisInTheSkiesFaultyAircraftJusticeForVictimsLegalAnalysisLegalDebateLegalPerspectivePlaneCrashPlaneSafetySafetyFirstTechnicalFault

Share Article

Other Articles

Previous

મનુ ભાકર થી લઈને દેશના અનેક ચેમ્પિયન્સના ગુરુ જસપાલ રાણા એ લીધા અંતિમ શ્વાસ

Next

અમદાવાદ વિમાન દુર્ઘટનાને ૧ વર્ષ પૂર્ણ, એ `કાળા દિવસ’ની રૂઝાયા વગરની કણસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
PSIની બદલી કરવામાં પોલીસ કમિશનરની `ફિફટી’
16 મિનિટutes પહેલા
રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારી શરૂ: આજે મળશે બેઠક
19 મિનિટutes પહેલા
મનુ ભાકર થી લઈને દેશના અનેક ચેમ્પિયન્સના ગુરુ જસપાલ રાણા એ લીધા અંતિમ શ્વાસ
47 મિનિટutes પહેલા
ટેકનિકલ ખામીને લીધે જ વિમાન તૂટી પડ્યુ હોવાની ધારણા વધુ મજબુત : અમેરિકી વકીલ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3076 Posts

Related Posts

કેન્દ્રીય બજેટમાં સરકાર કોના પર વધુ ધ્યાન આપશે ? જુઓ
બિઝનેસ
2 વર્ષ પહેલા
પાઘડીનો વળ છેડે આવ્યો: એક સમયના ગાઢ સાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન હવે કટ્ટર દુશ્મન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિવ્યાંગ સગીરાના 28 સપ્તાહના ગર્ભપાતને મંજૂરી આપતી હાઈકોર્ટ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
બિલકિસબનો કેસ : ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટથી ઝટકો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર