Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને બ્લોગમાં જીવનની સમસ્યાઓ અને પરિવર્તન અંગે વ્યક્ત કર્યા ગહન વિચારો

Fri, June 5 2026

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાના વિચારો માટે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે પોતાના બ્લોગમાં જીવનની સમસ્યાઓ, અનુભવ અને બદલાવ અંગે કેટલાક ગહન વિચારો વ્યક્ત કર્યા છે, જે ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

૮૩ વર્ષીય અમિતાભે લખ્યું કે જીવનમાં આવતી સમસ્યાઓ આપણને નવી બાબતો શીખવે છે. કોઈપણ મુશ્કેલી શરૂઆતમાં ચિતા ઊભી કરે છે, પરંતુ એ જ ચિતા આપણને વધુ સમજદાર અને પરિપક્વ બનાવે છે. તેમના મતે, દરેક અનુભવ ભવિષ્યની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર કરે છે.

આ પણ વાંચો: જાણીતા સંગીતકાર-ગાયક અમાલ મલિકે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની રાજનીતિ વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

તેમણે વધુમાં જણાવ્યું કે જીવનમાં બદલાવ અનિવાર્ય છે અને તેને સ્વીકારવો જ પડે. જો માણસ બદલાવ સાથે આગળ વધતો નથી તો તે પાછળ રહી જાય છે. અમિતાભે લખ્યું કે દુનિયામાં કોઈ પણ વસ્તુ કાયમી નથી અને દરેક વસ્તુનો એક દિવસ અંત આવે છે.

તેમના આ વિચારો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચાહકો તેમના જીવનદર્શન અને સકારાત્મક અભિગમની પ્રશંસા કરી રહ્યા છે. અમિતાભના આ સંદેશને જીવનમાં પ્રેરણા આપનારા વિચારો તરીકે જોવામાં આવી રહ્યા છે.

Tags:

AmitabhBachchanBlogWisdomBollywoodBollywoodMegastarCelebrityInsightsChangeChangeIsNecessaryEmotionalIntelligenceInspirationInspirationalPostLifeLessonsLifeStrugglesLifeThoughtsMindfulnessMotivationPerspectivesPhilosophyPositiveVibesProfoundThoughtsReflections

Share Article

Other Articles

Previous

શ્રેયસ અય્યર હવે ટી-૨૦ ટીમનો કેપ્ટન

Next

જાણીતા સંગીતકાર-ગાયક અમાલ મલિકે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની રાજનીતિ વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
22 મિનિટutes પહેલા
મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
28 મિનિટutes પહેલા
“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
36 મિનિટutes પહેલા
વર્ષા v/s ભદ્રેશ :  લંડનમાં  ગુજરાતી કપલના  23 વર્ષે છૂટાછેડા, પત્નીને મળશે ૮૫ કરોડ
44 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3048 Posts

Related Posts

વઢવાણ PGVCLના નાયબ ઇજનેર 5 હજારની લાંચ લેતા ઝડપાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ભાવનગરમાં 17 વર્ષના તરુણ અને રાજકોટમાં ખેડૂત સહિત બે ના હદય બંધ પડી ગયા
રાજકોટ
3 વર્ષ પહેલા
ગર્ભપાત અંગે સુપ્રીમ કોર્ટનો શું નિર્ણય ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અફઘાનિસ્તાનના સંગઠનને જવાબદારી લીધી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર