Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લજાઈ ચોકડી પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત

Mon, June 15 2026

ટંકારા નજીક લજાઈ ચોકડી પાસે ગત શુક્રવારે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ઠોકરે લીધી હતી આ બનાવમાં રાજસ્થાનથી કામની શોધમાં આવેલા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બીજા યુવકે રાજકોટ સિવિલમાં સારવારમાં દમ તોડી દીધો હતો.

આ પણ વાંચો: ચુનારવાડ ચોકના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કર્મચારી પર બે શખ્સોનો હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરના મહાવીર ચોક વિસ્તારમાં રહીને લાદી કામ કરતા કાનારામ મદનલાલ સ્વામી (ઉં.વ. ૨૩) અને રાજેશ વિજયભાઈ દયાલ (ઉં.વ. ૨૧) બંને ટંકારાની એક હોટલમાં લાદીનું કામ પૂર્ણ કરીને પોતાના બાઈક પર વાંકાનેર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે લજાઈ ચોકડી નજીક યમદૂત બનીને આવેલા એક અજાણ્યા ટ્રક ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કાનારામનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત રાજેશને સિવિલમાં ખસેડતાં તેણે પણ ત્રણ દિવસની સારવાર બાદ આંખ મીચી દીધી હતી.રાજેશ અને કાનારામ બંને પોતાના વતન રાજસ્થાનથી માત્ર બે દિવસ પહેલા જ રોજીરોટી કમાવવાના હેતુથી અહીં આવ્યા હતા. મૃતક રાજેશ તેના પરિવારમાં ત્રણ ભાઈઓ અને ચાર બહેનોમાં બીજા નંબરનો હતો અને હજુ કુંવારો હતો.

Tags:

AccidentAwarenessAwarenessCampaignCivicResponsibilityCommunitySafetyEmergencyResponseHitAndRunIncidentJusticeForVictimsLajaiChowkLajaiNewsLocalNewsRoadSafetySafetyAwarenessSupportTheVictimsTogetherWeCanTrafficAccidentsTransportSafetyYouthActivismYouthInHitAndRunYouthIssues

Share Article

Other Articles

Previous

બે નકલી પોલીસ 50 હજારનો તોડ કરતા પકડાયા

Next

ચુનારવાડ ચોકના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના કર્મચારી પર બે શખ્સોનો હુમલો 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યૂગલ વાગ્યું!  44 બેઠક પર કોનો ડંકો વાગશે ??
7 કલાક પહેલા
રાજકોટમાં હ્રદયરોગના કેસ વધ્યા: આઠ મહિનામાં 4298 કેસ નોંધાયા
10 કલાક પહેલા
રાજકોટના દરેક પોલીસ સ્ટેશનમાંથી `પ્લસ-માઇનસ’ની `સમસ્યા’ થશે દૂર!
12 કલાક પહેલા
માતા બીજા લગ્ન કરે તો પુત્રીનો પિતાની સંપત્તિમાં અધિકાર યથાવત જ રહે છે : હાઇકોર્ટ
12 કલાક પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

બંગાળમાં ત્રણથી ચાર સાધુઓને ટોળાએ બેફામ માર માર્યો
Breaking
3 વર્ષ પહેલા
પેટીએમ પેમેન્ટ બેંકના મેનેજમેન્ટમાં ભૂકંપ, ચેરમેન પદેથી વિજય શેખરે આપ્યું રાજીનામું
Breaking
3 વર્ષ પહેલા
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાની યાત્રા કરી નથી કે કોઈને ધમકી આપી નથી, વિદેશ મંત્રાલયની ચોખવટ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટ : આજે ઉતરાયણ પર સિવિલ હોસ્પિટલમાં 12 તબીબોની ટીમ ખડેપગે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર