Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

માતા બીજા લગ્ન કરે તો પુત્રીનો પિતાની સંપત્તિમાં અધિકાર યથાવત જ રહે છે : હાઇકોર્ટ

Wed, September 16 2026

પતિના મૃત્યુ પછી જો કોઈ વિધવા બીજા લગ્ન કરે છે, તો શું તેની પુત્રીનો તેના પિતાની મિલકત પરનો અધિકાર પણ સમાપ્ત થાય છે? મદ્રાસ હાઈકોર્ટે આ પ્રશ્ન પર એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જૂના હિન્દુ વારસા કાયદા હેઠળ, માતાના બીજા લગ્ન તેના પોતાના વારસાના અધિકારોને અસર કરી શકે છે, પરંતુ આનાથી પુત્રીના સ્વતંત્ર વારસાના અધિકારોને અસર થતી નથી. તેના મૃત પિતાની પુત્રી પિતાની મિલકતમાં કાનૂની વારસદાર છે.

આ કેસ લલિથામણિ સાથે સંબંધિત છે. તેના પિતા વેંકટેશનનો સંયુક્ત પરિવારની મિલકતમાં હિસ્સો હતો. વેંકટેશનના મૃત્યુ પછી, તેની પત્નીએ ફરીથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ મિલકત અંગે ભાગ બટાઈની કાર્યવાહી શરૂ થઈ હતી. પુત્રીના અધિકાર સામે વાંધો ઊઠવાયો હતો.  આ પછી, વેંકટેશનના પરિવાર વતી એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેની પત્નીના બીજા લગ્નને કારણે, વેંકટેશનનો સંયુક્ત પરિવારની મિલકતમાં અવિભાજિત હિસ્સો હવે તેની પુત્રીને આપવો જોઈએ નહીં. જો કે કોર્ટે આ અંગેની બધી જ દલીલો ફગાવી દીધી હતી. કોર્ટે ઠરાવ્યું હતું કે પુત્રીને તેનો ભાગ આપવો જ પડશે. કોઈ પણ સંજોગોમાં પુત્રીનો આવો અધિકાર રદ કરી શકાય જ નહિ. હિન્દુ વારસા ધારામાં આ સ્પષ્ટ ઉલ્લેખ છે.

Tags:

CourtVerdictDaughterInheritanceDaughterRightsHighCourtJudgmentHinduSuccessionActIndiaNewsInheritanceLawLegalNewsLegalUpdateMadrasHighCourtPropertyDisputePropertyRightsvodvoiceofdayWomensRights

Share Article

Other Articles

Previous

રાજકોટના દરેક પોલીસ સ્ટેશનમાંથી `પ્લસ-માઇનસ’ની `સમસ્યા’ થશે દૂર!

Next

Ghosting, Breadcrumbing… પ્રેમની દરેક મૂંઝવણ માટે નવું નામ, મજેદાર છે Gen-Zની ડેટિંગ ડિક્શનરી!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ઈરાનની રાજધાની તેહરાનમાં ટ્રમ્પ વિરુદ્ધ વિશાળ હોર્ડિંગ્સ: ‘અમે ટ્રમ્પને મારી નાખીશું’ના લખાણ સાથે બદલો લેવાની ખુલ્લી ધમકી
24 મિનિટutes પહેલા
ઓછા વરસાદથી ગીર-ગિરનારમાં વિકટ જળસંકટ: 650 થી વધુ કૃત્રિમ પોઇન્ટ્સ ભરવાનું શરૂ, માર્ચની કામગીરી ઓક્ટોબરમાં કરવાની નોબત
26 મિનિટutes પહેલા
વાપી નજીક સરીગામ ઔદ્યોગિક વસાહતમાં ખાનગી કંપની ભડકે બળી: 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ, સામી દિવાળીએ મોટું નુકસાન
28 મિનિટutes પહેલા
દિવાળી-ધનતેરસ પર સોનાની ખરીદીમાં છેતરાતા નહીં: ઘરે બેઠાં શુદ્ધતા ચકાસવાના 5 સરળ ઉપાય અને હોલમાર્કિંગના મહત્વના નિયમો
31 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3823 Posts

Related Posts

આજનું રાશિફળ : આજનો દિવસ આ રાશિના જાતકો માટે અત્યંત શુભ, ઓફિસના કાર્યમાં ઉત્સાહ વધશે ; વિશેષ લાભની શકયતા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નડિયાદના મંજીપુરામાં દેશી દારૂ પીતા 3 લોકોના મોત, લઠ્ઠા કાંડની આશંકા, પોલીસ તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહિલા જજનું પણ યૌન શોષણ થાય છે: વકીલ ઇન્દિરા જયસિંહ
નેશનલ
2 મહિના પહેલા
અનેક `પેચીદી’ દરખાસ્તો સાથે આજે મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર