Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : આજે ઉતરાયણ પર સિવિલ હોસ્પિટલમાં 12 તબીબોની ટીમ ખડેપગે

Tue, January 14 2025

ઇએનટી,સર્જરી,ઓર્થોપેડિક અને વધારાના નર્સિંગ સ્ટાફને ફરજ પર રખાયા : પંતગ દોરીથી ઇજા પહોંચનારને સારવાર આપવા અલગ વોર્ડ ઊભો કરાયો

આજે ઉતરાયણના પર્વ પર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જવાનો છે.અને પતંગરસિકો સવાથી જ ધાબા પર પતંગ ચગાવવા માટે કહી જશે.ત્યારે આ ઉત્સવમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે આવતી હોય છે. અને ઈમરજન્સી કેસોમાં વધારો થાય છે. જેથી ઉતરાયણના તહેવારમાં અકસ્માતના વધતા બનાવોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલમાં ઇએનટી અને ઓર્થોપેડીક વિભાગોમાં 12થી વધુ સર્જન અને નર્સિંગ સ્ટાફની ટીમ તૈનાત રાખવામા આવી છે.

ઉતરાયણના તહેવારમાં પતંગની દોરીથી ગળામાં ઈજા થવાના અને ધાબા ઉપરથી પડી જવાના કેસો વધુ નોંધાતા હોય છે. દર વર્ષે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૪ જાન્યુઆરીના દિવસે 50થી વધુ કેસો નોંધાતા હોય છે.ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર પણ સજ્જ બન્યુ છે. વહિવટી તંત્ર દ્વારા ઉતરાયણના દિવસે આવતા કેસોને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઇએનટી તબીબ-૨, સર્જરી તબીબ-૨, ઓર્થોપેડિક સર્જન-૨ અને વધારાના નર્સિંગ સ્ટાફ મળી કુલ 12 તબીબોની ટીમોને ખડેપગે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જો વધુ કેસો નોંધાશે અને જરૂર પડશે તો વધારાના સ્ટાફને પણ બોલાવામા આવશે તેવું મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

હજુ બે દિવસ ટાઢોડું ! રાજકોટમાં મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો

Next

‘ઘરવિહોણા’ લોકોને એક ફોન પર ‘રેનબસેરા’માં ખસેડશે મનપા: શરત લાગુ !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
હોળી પહેલા જ સરકારી કર્મીઓ અને પેન્શનરોને મળી શકે છે ગિફ્ટ: મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થઈ શકે છે જાહેર
13 કલાક પહેલા
IND vs PAK T20 WC: બહિષ્કાર કરવાની હવા નીકળી, ભારત સામે મેચ રમવા પાકિસ્તાને મૂકી 3 શરત, જુઓ શું છે માંગણી
13 કલાક પહેલા
બાકી રહેલી ફાઇલો જાહેર કરો! એપ્સટિન ફાઇલ્સ પ્રકરણમાં પીડિત મહિલાઓ વિડિયોમાં વર્ણવી આપવીતી, સત્ય જાહેર કરવા કરી માગ
14 કલાક પહેલા
બનાસકાંઠામાં પ્રેમલગ્નમાં યુવકની હત્યાનો મામલો: 9 લોકોને પડી આજીવન કેદની સજા, જાણો શું હતો મામલો જેને કોર્ટે ઓનર કિલિંગ માન્યો
14 કલાક પહેલા
Categories

નેશનલ

2880 Posts

Related Posts

ગુજરાતમાં ‘કાંડ’ કરવા આવેલા શાર્પ શૂટરોએ પોલીસ પર કર્યું ફાયરિંગ : 3 શૂટર ગણદેવી પહોંચ્યા’ને ખેલાયું ગોળીયુદ્ધ
ક્રાઇમ
3 મહિના પહેલા
પાસપોર્ટ રેન્કીંગમાં કોણ સૌથી આગળ ?
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ તારા ! વન્યપ્રાણીઓ માટે રાજકોટની ભાગોળે બનશે રેસ્ક્યુ સેન્ટર
રાજકોટ
2 વર્ષ પહેલા
GST ટ્રિબ્યુનલ માટે પોર્ટલ થયું શરૂ: રાજકોટમાં 800 જેટલા પેન્ડિંગ કેસ, આ છે અપીલ દાખલ કરવાની છેલ્લી તારીખ
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર