Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

માર્કેટિંગ યાર્ડ પાસે લોખંડનો ડેલો માથે પડતાં 6 વર્ષના બાળકનું મોત

Tue, July 9 2024

બાળક ડેલા પાસે રમી રહ્યો હતો ત્યારે ડેલાને ધક્કો મારતા તેની માથે પડ્યો

શાહેરમાં બેડી ગામમાં રહેતાં અને સફાઇ કામ કરી ગુજરાન ચલાવતાં નેપાળી દંપતિનો છ વર્ષનો પુત્ર સાંજે લોખંડના ડેલા પાસે રમતો હતો ત્યારે ડેલાને ધક્કો મારવા જતાં ડેલો માથે પડતાં તેનું કરૂણ મોત થયું હતું.જેથી લાડકવાયાના મોતથી પરિવારમાં ગમગીની પ્રસરી જવા પામી છે.

માહિતી મુજબ મુળ નેપાળના અને અઢી ત્રણ વર્ષથી બેડી ગામે હોસ્ટેલ નજીક રહેતાં તેમજ સફાઇ કામ કરી ગુજરાન ચલાવતાં નરેન્દ્ર બહાદુર અને સિતા બહાદુરનો નાનો દિકરો વિકાસ (ઉ.વ.૬) હોસ્ટેલ નજીક લોખંડના ડેલા પાસે રમતો હતો. તે સમયે બાળકે ડેલાને ધક્કો મારવા જતાં તેની માથે પડતાં તે દબાઇ ગયો હતો. ચીસ સાંભળી તેના માતા પિતા સહિતના લોકો દોડી આવ્યા હતાં. અને વિકાસને ગંભીર ઇજા થતાં તેને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ,તોફિકભાઇ જુણાચે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. અજયભાઇ નિમાવતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વિકાસ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો.હાલ બનાવથી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

Share Article

Other Articles

Previous

કરણપરામાં વેપારીના ઘરમાંથી રૂ.16 લાખની ચોરી

Next

રાજકોટના હડાળા ગામના યુવકને ત્રાસ આપતા વ્યાજખોર પિતા-પુત્ર સામે કાર્યવાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
5 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
5 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
5 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પોલીસ કમિશનરશ્રી ડમ્પર ડ્રાઇવ પણ રાખો! રાજકોટમાં ભારે વાહનોએ ચાલુ વર્ષે 25ના જીવ લીધા,અનેકને ઘાયલ કર્યા
ગુજરાત
7 મહિના પહેલા
આતંકી અમૃતપાલ સિંઘના ટેકેદારો દ્વારા ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા રવનીતસિંહ સહિતના નેતાઓ પર હુમલાનું કાવતરું, પંજાબ પોલીસે બે શખસોની કરી ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
વિશ્વના અબજોપતિઓની યાદીમાં ભારતનું ત્રીજું સ્થાન : અમેરિકા, ચીન બાદ ફોર્બ્સની યાદીમાં ભારતના 205 અબજોપતિઓના નામ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નચીકેતા સ્કૂલના લંપટ  શિક્ષકે ધો.9ની છાત્રા સાથે દુષ્કર્મ ગુજાર્યું
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર