Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentનેશનલ

અભિનેત્રી આકાંક્ષા પુરીનો ચોંકાવનારો ખુલાસો ચર્ચામાં: ફ્લાઇટ ટિકિટ અને હોટેલની ઓફરનો પણ દાવો

Sat, July 25 2026

અભિનેત્રી આકાંક્ષા પુરીએ દાવો કર્યો છે કે જંતર-મંતર ખાતે ચાલી રહેલા સીજેપી પ્રોટેસ્ટને સમર્થન આપવા માટે તેમને પૈસા, ફ્લાઇટ ટિકિટ અને હોટલની સુવિધાની ઓફર કરવામાં આવી હતી. જોકે તેમણે આ ઓફર ફગાવી દીધી હોવાનું જણાવ્યું છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન આકાંક્ષાએ કહ્યું કે તેમને માત્ર સમર્થન જ નહીં, પરંતુ આંદોલનને લગતા વીડિયો અને રીલ્સ બનાવવા માટે પણ આર્થિક પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ આવા પ્રસ્તાવો અન્ય કેટલાક ક્નટેન્ટ ક્રિએટર્સને પણ મળ્યા હતા.

આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસ બનશે આગામી શિક્ષણ મંત્રી

આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. કેટલાક લોકોએ તેમના દાવાને સમર્થન આપ્યું, જ્યારે અનેક યુઝર્સે પુરાવા રજૂ કરવાની માંગ કરી. કેટલાકે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની પણ માંગણી કરી.

હાલમાં આકાંક્ષા પુરીના દાવાની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને તેમણે જાહેરમાં કોઈ દસ્તાવેજ કે પુરાવો રજૂ કર્યો નથી. તેથી આ મામલો હાલ તેમના નિવેદન અને સોશિયલ મીડિયા પરની ચર્ચા પૂરતો જ સીમિત છે.

Tags:

ActressLifeActressNewsAkankshaPuriBehindTheScenesBollywoodBuzzCelebrityGossipEntertainmentNewsFilmIndustryFlightTicketsHotelOfferInTheSpotlightNewsUpdateShockingRevelationSocialMediaBuzzTrendingNowViralNews

Share Article

Other Articles

Previous

કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ઝંડુ કુમારે ભારતનું ખાતું ખોલાવ્યું

Next

દેવેન્દ્ર ફડણવીસ બનશે આગામી શિક્ષણ મંત્રી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
39 મિનિટutes પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
2 કલાક પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
2 કલાક પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્કને અપાઈ બઢતી
રાજકોટ
2 વર્ષ પહેલા
સોના કરતાં ઘડામણ મોંઘું !! OLA સ્કૂટરની સર્વિસીંગમાં રૂ. 90 હજાર બિલ થતાં શોરૂમની સામે જ યુવકે સ્કૂટર તોડી નાખ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમે તો આગ ઠારવાનો બહુ પ્રયત્ન કર્યો: સંચાલકોની ‘બાલીશ’ કબૂલાત !
રાજકોટ
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ સેનાના બે જવાનોનું અપહરણ કરતા સર્ચ ઓપરેશન શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર