Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં પારો 43ને અડુ -અડુ, ભુજમાં 44.5 ડિગ્રી

Fri, April 4 2025

કાલથી ગરમી ભુક્કા કાઢશે, તા. 9 એપ્રિલ સુધી કચ્છ અને રાજકોટમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ

રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં ગરમી હાહાકાર મચાવી રહી છે, ખાસ કરીને હવામાન વિભાગે કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને રાજકોટમાં યલો એલર્ટ આપ્યું છે ત્યારે શુક્રવારે ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 44.5 ડિગ્રી અને રાજકોટમાં મહત્તમ તાપમાન 42.9 ડિગ્રી પહોંચી ગયો હતો. જો કે, કાલથી રાજકોટ અને કચ્છમાં હીટવેવનું આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું હોય ગરમીનો પારો 44થી 45 ડિગ્રીને આંબી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.બીજી તરફ રાજકોટમાં સુરજદેવતાએ અગનગોળા વરસાવતા બપોરના સમયે માર્ગો સુમસામ ભાસ્યા હતા.

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉપર ચડી રહ્યો છે ત્યારે આગામી તા.9 એપ્રિલ સુધી આકરા તાપને સહન કરવો પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ જિલ્લામાં હીટવેવના ઓરેન્જ એલર્ટ વચ્ચે શુક્રવારે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 44.5 ડિગ્રી નોંધાયો હતો જયારે સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી અને રાજકોટ જિલ્લામાં હીટવેવના યલો એલર્ટ વચ્ચે મહત્તમ તાપમાન ગઈકાલથી 0.2 ડિગ્રી વધી શુક્રવારે 42.9 ડિગ્રી નોંધાયું હતું.નોંધનીય છે કે, રાજકોટ અને કચ્છ જિલ્લા માટે હવામાન વિભાગે આવતીકાલથી ત્રણ દિવસ માટે હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું હોય તાપમાનનો પારો 44થી 45 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે રાજ્યમાં 10 સેન્ટરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું જેમાં ડીસામાં 42.1, કંડલામાં 42, અમદાવાદમાં 41.3, અમરેલીમાં 41.1, ગાંધીનગરમાં 41, કેશોદમાં 40.7, નલિયામાં 40.4, વડોદરામાં 39.2, વલ્લભ વિદ્યાનગરમાં 38.9 અને ભાવનગરમાં 37.0 ડિગ્રી મહાત્મા તાપમાન નોંધ્યું હતું. મહત્વનું છે કે, દરિયાકાંઠાના જિલ્લામાં મહત્તમ તાપમાન ઘણું ઓછું રહ્યું હતું. જેમાં સુરતમાં 35.8, પોરબંદરમાં 33.4, દ્વારકામાં 30.8, દીવમાં 32.5 અને વેરાવળમાં 31 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચક્રવાત

મોસમ મિજાજ બદલી રહ્યો હોય તેમ દેશમાં એક તરફ કમોસમી વરસાદ તો બીજી તરફ હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે, ચક્રવાતી પરિભ્રમણ છે.એ જ રીતે પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં તેમજ  મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાનું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાનું બાકી છે, તો ફટાફટ કરી લો… સરકારે આ તારીખ સુધીની મુદ્દત લંબાવી

Next

સર્વર ડાઉન અને ડબલ ફિંગરપ્રિન્ટ મુદ્દે સસ્તા અનાજના વિક્રેતાઓ લડી લેવાના મૂડમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

એક સાથે 3 વિમાનોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા હૈદરાબાદના એરપોર્ટ પર હડકંપ, પોલીસ દ્વારા સઘન તપાસ, e-mailથી ધમકી મળી હતી
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
છત્તીસગઢમાં દુર્ઘટના : મૂંગેલીના સ્ટીલ પ્લાન્ટમાં ચીમની પડતાં 8 મજૂરોના મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કીંગખાન સાથે જે થયુ તે કોઈ પણ સાથે થઇ શકે છે…જાણો બચવાના ઉપાય
હેલ્થ
2 વર્ષ પહેલા
‘આ ભારત છે, દેશ બહુમતીની ઈચ્છા પ્રમાણે ચાલશે’ !! અલ્હાબાદ હાઈકોર્ટના જજનું વિવાદાસ્પદ નિવેદન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર