Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝનેશનલ

અંડરટ્રાયલ કેદીઓ માટે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો : હવે જામીન મળવા બનશે સરળ

Fri, August 23 2024

સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે પહેલીવાર જેલમાં ગયેલા કેદીઓ માટે મહત્વનો નિર્દેશ આપતા કહ્યું હતું કે, જેમણે તેમની મહત્તમ સજાનો અડધો અથવા એક તૃતીયાંશ ભાગ પૂરો કર્યો હોય તેવા અંડરટ્રાયલ અને પ્રથમ વખતના ગુનેગારોની અરજીઓ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) હેઠળ પ્રોસેસ કરવામાં આવે. કોર્ટે દેશભરના જેલ અધિક્ષકોને નવા કાયદા હેઠળના તમામ લાયક કેદીઓની અરજીઓ પર બે મહિનામાં પ્રક્રિયા કરવા નિર્દેશ આપ્યો છે.

નવા ફોજદારી કાયદા પ્રથમ વખતના અપરાધીઓને તેમના ગુના માટે મહત્તમ સજામાંથી એક તૃતીયાંશ સજા ભોગવી ચૂક્યા છે તેમને મુક્ત કરવા માટે લાભદાયી થશે. આ કાયદો 1 જુલાઈ, 2024 ના રોજ કાયદાના અમલીકરણ પહેલા નોંધાયેલા કેસોને પણ લાગુ થશે.

ન્યાયાધીશ હિમા કોહલીની આગેવાની હેઠળની બેન્ચે દેશભરની જેલોના અધિક્ષકોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ બે મહિનાની અંદર BNSS ની કલમ 479 હેઠળ લાયક પ્રથમ વખતના આવા તમામ અપરાધીઓની અરજીઓ પર પ્રક્રિયા કરે.

અદાલતે ચુકાદો આપ્યો હતો કે CrPCનું સ્થાન લેનાર BNSS ની કલમ 479 હવે તમામ અન્ડરટ્રાયલ પર લાગુ થશે.

BNSS ની કલમ 479 મુજબ, અન્ડરટ્રાયલ કેદી જો તેઓ અટકાયતનો સમયગાળો ભોગવી ચુક્યા હોય તો તે જામીન માટે પાત્ર છે. જો કે, આ જોગવાઈ આજીવન કેદ અથવા મૃત્યુની સજા ભોગવતા કેદીઓ પર લાગુ થશે નહીં.

Tags:

bailsupreme courtundertrial prisoners

Share Article

Other Articles

Previous

કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ : આરોપી સંજય રોય માણસ નહી પણ જાનવર છે: લગીરેક પસ્તાવો નથી

Next

આસામમાં શર્મસાર કરતી ઘટના : 14 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ, હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
3 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
4 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
4 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
4 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

જમ્મુ-કાશ્મીર: અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના 4 સહયોગીઓની વાંધાજનક સામગ્રી સાથે ધરપકડ
Breaking
1 વર્ષ પહેલા
સીએએ સામે કોણ ગયું સુપ્રીમ કોર્ટમાં ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાને મળી મોટી સફળતા : 5 આતંકવાદી ઠાર, ગોળીયુદ્ધમાં 2 જવાનો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સોનિયા ગાંધી પાસે પંડિત જવાહરલાલ નેહરુના કયા પત્રો છે ?? જાણો શા માટે પત્ર પરત કરવા PMMLએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર