Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતનેશનલબ્રેકિંગ ન્યૂઝ

ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ

Fri, July 3 2026

દેશની આંતરિક સુરક્ષા પર ખતરો બનેલા જૈશ-એ-મોહમ્મદના મોટા ષડયંત્રનો સુરક્ષા એજન્સીઓએ પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATS અને કેન્દ્રીય એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી JeM સાથે સંકળાયેલા 8 આતંકીઓ ઝડપાઈ ગયા છે. આરોપીઓ ગુજરાતમાં આતંકી નેટવર્ક ઉભું કરી યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્લાનમાં હતા.

સંયુક્ત ઓપરેશનમાં 8 આતંકી ઝડપાયા 

ગુજરાત ATSએ મધ્ય પ્રદેશમાં મોટી કાર્યવાહી હાથ ધરીને પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 8 સક્રિય સભ્યોને ઝડપી પાડ્યા છે. કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી ગુજરાત અને મધ્ય પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્ય પ્રદેશના દેવાસથી આરોપીઓને પકડવામાં આવ્યા.

આ પણ વાંચો: ઉપલેટાનો વેણુ ડેમ-2 છલકાયો, 2 દરવાજા ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ

ગુજરાતમાં નેટવર્ક મજબૂત કરવાનો મનસૂબો 

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલા તમામ આરોપીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત JeM માટે લાંબા સમયથી ગુપ્ત રીતે કામ કરતા હતા. તેઓ આતંકી સંગઠનના સંપર્કમાં રહીને ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક મજબૂત કરવા, આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ ધપાવવા અને દેશવિરોધી કૃત્યો કરવા સક્રિય હતા. સ્થાનિક સ્તરે રેકી કરવી અને યુવાનોનું બ્રેઈનવોશ કરી તેમને ગેરમાર્ગે દોરવા પાછળ પણ આ મોડ્યુલનો હાથ હોવાની આશંકા છે.

મહત્વના દસ્તાવેજો જપ્ત, સ્લીપર સેલની તપાસ 

સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી અનેક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. આ દસ્તાવેજોના આધારે ATS હવે રાજ્યમાં ફેલાયેલા સ્લીપર સેલ અને આતંકી નેટવર્ક અંગે ઊંડી તપાસ કરી રહી છે. પકડાયેલા તમામ આતંકીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ 

આ મોટા ઓપરેશન બાદ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે સમયસર કાર્યવાહીથી દેશની આંતરિક સુરક્ષાને પ્રભાવિત કરતું મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે.

Tags:

breakingnewsCounterTerrorismCrimeAndJusticegujaratIndiaFightsTerrorismIndiaNewsJaishEMohammedLawEnforcementmadhyapradeshNationalSecurityPublicSafetySecurityForcesTerrorismTerroristArrestsTerroristNetwork

Share Article

Other Articles

Previous

8 જુલાઈથી ખુલશે 650 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં નફાનો ગણગણાટ

Next

ઉપલેટાનો વેણુ ડેમ-2 છલકાયો, 2 દરવાજા ખોલતા નીચાણવાળા ગામોને એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જંત્રીની જૂની પદ્ધતિને ટાટા, વીજ લાઇન માટે હવે માર્કેટ રેટનું ડબલ વળતર
9 કલાક પહેલા
એનર્જી ડ્રિંક્સને લાગી FSSAI ની બ્રેક: Red Bull, Sting પર ખોટા દાવાનો આરોપ, ‘ઉર્જા આપે છે’ લખવું ભારે પડશે
10 કલાક પહેલા
8 જુલાઈથી ખુલશે 650 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં નફાનો ગણગણાટ
10 કલાક પહેલા
ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ
11 કલાક પહેલા
Categories

નેશનલ

3205 Posts

Related Posts

છ વરસે ન્યાય : ૭ ઉમેદવારોને નિમણુંક આપવા રાજ્ય સરકારને હાઇકોર્ટનો આદેશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વ્યાજે આપેલી રકમની ઉઘરાણી બાબતે યુવતી ઉપર નામચીન શખસે દુષ્કર્મ ગુજાર્યું
ક્રાઇમ
3 વર્ષ પહેલા
Mirzapur 3 રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં થઈ ટ્રેન્ડ: જુઓ ફેન્સે આપી કેવી પ્રતિક્રિયા
Entertainment
2 વર્ષ પહેલા
નરેન્દ્ર મોદીએ સોમનાથમાં શરૂ કરેલા રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં સહભાગી થતા મુખ્યમંત્રી
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર