Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

જંત્રીની જૂની પદ્ધતિને ટાટા, વીજ લાઇન માટે હવે માર્કેટ રેટનું ડબલ વળતર

Fri, July 3 2026

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર છે. 16 દિવસથી ચાલતા ખેડૂત આંદોલન બાદ રાજ્ય સરકારે સંવેદનશીલતા દાખવીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે ખેડૂતોને જંત્રીના બદલે બજાર કિંમતના આધારે બમણું વળતર ચૂકવાશે. એટલું જ નહીં, પોલની ચારે બાજુ વધારાનું એક મીટર પણ ગણતરીમાં લેવાશે.

ખેડૂત સંગઠનોની રજૂઆત રંગ લાવી 

ભારતીય કિસાન સંઘ અને કિસાન મોરચા દ્વારા લાંબા સમયથી ખેતરમાંથી પસાર થતી વીજ પોલ લાઇનના વળતર મુદ્દે રજૂઆતો કરવામાં આવી રહી હતી. ખેડૂતો 16 દિવસથી આંદોલન પર હતા. ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને વિવિધ વિભાગોના વડાઓ સાથે સતત 10 થી 12 દિવસ સુધી મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો. અંતે સરકારે ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો.

જંત્રી નહીં, હવે માર્કેટ રેટથી ગણતરી 

અત્યાર સુધી ખેડૂતોને વીજ લાઇનના વળતર પેટે જંત્રીના બમણા દરે રકમ ચૂકવવામાં આવતી હતી. જંત્રી અને બજાર કિંમત વચ્ચે મોટો તફાવત હોવાથી ખેડૂતોને યોગ્ય વળતર મળતું ન હતું. હવે સરકારે ઉદાર વલણ અપનાવીને નક્કી કર્યું છે કે વળતરની ગણતરી જંત્રીના બદલે માર્કેટ રેટ એટલે કે બજાર કિંમતના આધારે થશે અને તેનું બમણું વળતર ખેડૂતોને આપવામાં આવશે.

પોલની ફરતે વધારાનું એક મીટર પણ ગણાશે 

ખેડૂતોને વધુ આર્થિક લાભ મળે તે માટે સરકારે બીજો મોટો નિર્ણય લીધો છે. હવે વીજ પોલની ચારે બાજુ વધારાનું એક મીટર જમીન પણ વળતરની ગણતરીમાં સામેલ કરવામાં આવશે. આનાથી વળતરની રકમમાં નોંધપાત્ર વધારો થશે.

ખેડૂતોને મળશે યોગ્ય અને પૂરતું વળતર 

સરકારના આ નવા નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને સીધો ફાયદો થશે. ખેતરમાં વીજ લાઇન જવાથી થતા નુકસાનનું હવે યોગ્ય અને પૂરતું વળતર મળી રહેશે. ખેડૂત આગેવાનોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને તેને ખેડૂતોના હિતમાં લેવાયેલો ઐતિહાસિક પગલું ગણાવ્યો છે.

Tags:

EconomicGrowthEnergySectorInfrastructureInvestmentJantriMarketRateMarketTrendsPolicyChangePowerLinesRealEstateSmartCitiesSustainableEnergyTataTataGroupUrbanDevelopment

Share Article

Other Articles

Previous

ઉર્દૂ વિદેશી નહીં પણ ભારતની જ ભાષા : મુરલી મનોહર જોશી

Next

એનર્જી ડ્રિંક્સને લાગી FSSAI ની બ્રેક: Red Bull, Sting પર ખોટા દાવાનો આરોપ, ‘ઉર્જા આપે છે’ લખવું ભારે પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આકાશમાં 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાયલટ સ્મિત મચ્છર પર ઈનામોનો વરસાદ
10 કલાક પહેલા
મતદાર યાદીના SIR દરમિયાન ફોર્મ 6 માં ફેરફાર મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે ખુલાસો માંગ્યો: CEC ને સસ્પેન્ડ કરવાનો ઇનકાર
10 કલાક પહેલા
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની નવી યાદી જાહેર: વર્તમાન સાંસદોને પડતા મૂકી 8 સંગઠનવાદી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા
10 કલાક પહેલા
ગાઝિયાબાદના સાહિબાબાદમાં રાવણના પૂતળામાં ફટાકડા ભરતી વખતે પ્રચંડ વિસ્ફોટ: 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ
10 કલાક પહેલા
Categories

નેશનલ

3706 Posts

Related Posts

હરિયાણાના ભારત માલા હાઇવે પર અમદાવાદની પોલીસને નડ્યો અકસ્માત, 3 પોલીસકર્મીના ઘટના સ્થળે જ મૃત્યુ, એક ગંભીર, પાર્ક કરેલા વાહનની પાછળ પોલીસની ગાડી અથડાઈ ગઈ
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ: મિલકતનું એક પણ વેરા બિલ ન મળ્યું હોય તેવા બાકીદારે માત્ર મુદ્દલ જ ભરવી પડશે,જાણો કઈ મિલકતને નહીં મળે વ્યાજમુક્તિનો લાભ?
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Pearl Harbor attack : રશિયા પરના યુક્રેનના હુમલાને શા માટે કહેવાય છે પર્લ હાર્બર મોમેન્ટ? જાણો ઇતિહાસ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
દિવાળી પર OnePlusનો મોટો ધમાકો : OnePlus 13 50MP કેમેરા અને 100W ચાર્જિંગ સાથે કરાયો લૉન્ચ, જાણો આકર્ષક ફીચર
ગેજેટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર