Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingનેશનલબ્રેકિંગ ન્યૂઝ

એનર્જી ડ્રિંક્સને લાગી FSSAI ની બ્રેક: Red Bull, Sting પર ખોટા દાવાનો આરોપ, ‘ઉર્જા આપે છે’ લખવું ભારે પડશે

Fri, July 3 2026

‘પાંખો આપે’ એવું કહેતી એનર્જી ડ્રિંક્સની પાંખો જ FSSAI એ કાપી નાખી છે. ફૂડ સેફ્ટી ઓથોરિટીએ Red Bull, Sting, એડ્રેનાલિન રશ અને હેલ એનર્જી જેવી જાણીતી બ્રાન્ડ્સને નોટિસ ફટકારી છે. આરોપ છે કે કંપનીઓ ગ્રાહકોને ‘એનર્જી ડ્રિંક’ કહીને ગેરમાર્ગે દોરી રહી છે, જ્યારે કાયદામાં એનર્જી ડ્રિંક્સ માટે કોઈ ધોરણ જ નથી.

કેમ ફટકારાઈ નોટિસ? 

FSSAIનું કહેવું છે કે ભારતમાં ‘એનર્જી ડ્રિંક્સ’ નામની કોઈ ફૂડ કેટેગરી માટે સત્તાવાર ધોરણો નક્કી કરાયા જ નથી. છતાં કંપનીઓએ પોતાના ઉત્પાદનોને ‘એનર્જી ડ્રિંક્સ’ તરીકે લોન્ચ કરીને માર્કેટિંગ કર્યું. એટલું જ નહીં, પ્રોડક્ટના લેબલ પર ‘ઉર્જા સ્તર વધારવા’, ‘ધ્યાન વધારવા’ અને ‘શરીરને ઉર્જા આપે છે’ જેવા કાર્યાત્મક અને ઉપચારાત્મક દાવાઓ કર્યા હતા. FSS એક્ટ 2006 અને સંબંધિત નિયમો હેઠળ આવા દાવા માન્ય નથી. એટલે ફૂડ કેટેગરી સિસ્ટમનો ઉપયોગ નામકરણ કે લેબલિંગ માટે કરી શકાય નહીં.

કેફીનનો ઓવરડોઝ બની શકે જોખમી 

આ એનર્જી ડ્રિંક્સમાં કેફીન અને અન્ય ઉત્તેજકો મોટા પ્રમાણમાં હોય છે. FSSAIએ ચેતવણી આપી છે કે વધુ પડતા સેવનથી આ ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને યુવાનોએ આવા પીણાથી દૂર રહેવું જોઈએ. ગ્રાહકોએ લેબલ પર લખેલા દાવાઓ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ.

કંપનીઓ સામે કાનૂની દંડની તલવાર 

નિષ્ણાતો માને છે કે જો બ્રાન્ડ્સ FSSAIની નોટિસનો સંતોષકારક જવાબ નહીં આપે તો તેમને કાનૂની દંડનો સામનો કરવો પડશે. એટલું જ નહીં, આ વિવાદથી બ્રાન્ડની છબીને પણ મોટો ફટકો પડી શકે છે. હાલ પૂરતી મોટાભાગની કંપનીઓએ આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. જોકે ઉદ્યોગ જગતમાં ચર્ચા છે કે બ્રાન્ડ્સ હવે પોતાની જાહેરાત વ્યૂહરચના બદલવા મજબૂર બનશે.

ગ્રાહકોનો ભરોસો તૂટ્યો, સોશિયલ મીડિયા પર રોષ 

નોટિસના સમાચાર બાદ ગ્રાહકોમાં ચિંતા વધી છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પહેલા આ બ્રાન્ડ્સ પર ભરોસો હતો પણ હવે નથી. સલામતીને પ્રાથમિકતા આપીને ઘણા લોકોએ આ ઉત્પાદનો પીવાનું બંધ કરવાનો નિર્ણય પણ લીધો છે.

FSSAI કડક: ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચલાવીએ 

FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહ્યું કે કંપનીઓ પોતાના પ્રોડક્ટના પ્રમોશનમાં શું ફેરફાર કરે છે અને ઉદ્યોગના નિયમોનું પાલન કરે છે કે નહીં.

Tags:

BeverageIndustryConsumerAwarenessDrinkResponsiblyEnergyBoostEnergyDrinksFalseClaimsFoodSafetyFSSAIHealthRegulationsLabelingLawsMarketingEthicsNutritionFactsPublicHealthRedBullSting

Share Article

Other Articles

Previous

જંત્રીની જૂની પદ્ધતિને ટાટા, વીજ લાઇન માટે હવે માર્કેટ રેટનું ડબલ વળતર

Next

8 જુલાઈથી ખુલશે 650 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં નફાનો ગણગણાટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જંત્રીની જૂની પદ્ધતિને ટાટા, વીજ લાઇન માટે હવે માર્કેટ રેટનું ડબલ વળતર
31 મિનિટutes પહેલા
એનર્જી ડ્રિંક્સને લાગી FSSAI ની બ્રેક: Red Bull, Sting પર ખોટા દાવાનો આરોપ, ‘ઉર્જા આપે છે’ લખવું ભારે પડશે
2 કલાક પહેલા
8 જુલાઈથી ખુલશે 650 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં નફાનો ગણગણાટ
2 કલાક પહેલા
ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3205 Posts

Related Posts

શેર બજારના ઘટાડામાં કઈ કંપનીઓને થયું કેટલું નુકસાન ? વાંચો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભયંકર હિમપ્રપાત, હોટેલોને નુકસાની, કાશ્મીરના 11 જિલ્લાઓમાં હાઈ એલર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં કેટલો વધારો થયો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ટ્રમ્પે ફરી ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ: ભારત સહિત ત્રણ દેશોમાંથી આયાત થતા સોલાર સેલ્સ અને સોલાર પેનલ્સ પર 126 ટકા ટેરિફ લાદ્યો
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર