Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે બિન જરૂરી ખર્ચ વધશે, સ્વાસ્થ્યને લગતી બાબતો કરી શકે છે હેરાન

Sat, July 6 2024

આજની રાશી : મિથુન 10:38 PM કર્ક
મેષ (અ,લ,ઇ)

લાગણીઓ દુભાઈ શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)v

અધૂરા કામોને પુર્ણ કરી શકો છો. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)

ધનનું રોકાણ કરી શકો છો. કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)

રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

વૃશ્ચિક (ન,ય)

કામમાં જવાબદારીઓ વધી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

ધંધાના કામકાજમાં સુધારો આવી શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

કુંભ (ગ,સ,શ,ષ)

કામમાં કંટાળો આવી શકે છે. તમારું બજેટ વેર-વિખેર થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
જીવનસાથી સાથેના સબંધો મધુર બનશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ તાજગી ભર્યો.

Tags:

astrologyhoroscopeHoroscope FUTUREzodiaczodiac sign

Share Article

Other Articles

Previous

તમને ખબર છે , દેશમાં ખાનપાન સેવા બજાર 2030 સુધી 10 લાખ કરોડ થઈ જવાની ધારણા છે

Next

ગજબનો તસ્કર ! ચોરી કરવા પ્લેનમાં આવતો, ઓડી કારમાં જ ફરવાનું !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
1 મિનિટute પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
10 મિનિટutes પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
23 મિનિટutes પહેલા
શોએબ અખતરે ભારત સામે હાર બાદ મહોસીન નકવી ઉપર માછલા ધોયા, કહ્યું-તદન નકામો,અભણ,જાહીલ: ગાળો દેવાનું જ બાકી રાખ્યું
43 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

રાજકોટના પૂર્વ કલેક્ટર પ્રભવ જોશી સામે ગુજરાત હાઈકોર્ટે કરી લાલ આંખ: ક્નટેમ્પ્ટ પીટીશનમાં હાજર રહેવા નોટિસ, જાણો શું છે મામલો
ગુજરાત
2 મહિના પહેલા
વડાપ્રધાન મોદી કયા દેશની યાત્રા રદ કરી શકે છે ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
કોલકત્તા હાઇકોર્ટનું તારણ,ખોટી ફરિયાદો કરાઇ રહી છે
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ હીરાસર એરપોર્ટ પાસે એક રીક્ષા પલ્ટી મારી જતા વ્યક્તિનું ઘટના સ્થળે મોત જુઓ વીડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર