Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો

Thu, May 28 2026

યાકુબ મોટાણીનો દારૂ જ પકડાય છે, યાકુબ નહીં !

1530 ભંભા' અનેચપલા’ જપ્ત: ચાલક પકડાયો: સપ્લાયર યાકુબ વધુ એકવાર વોન્ટેડ

રાજકોટ પોલીસના ચોપડે દારૂ સપ્લાયના એક નહીં પરંતુ અનેક ગુના જેની સામે નોંધાઈ રહ્યા છે તે યાકુબ મુસા મોટાણીએ રાજકોટ મોકલેલો દારૂ વારંવાર પકડાઈ રહ્યો છે પરંતુ હજુ સુધી યાકુબ સુધી ક્રાઈમ બ્રાન્ચનો છેડો પહોંચી રહ્યો ન હોય તેમ તે હાથમાં આવવાનું નામ લેતો નથી. આવો જ દારૂનો એક મોટો જથ્થો યાકુબે રાજકોટ માટે રવાના કર્યેો હતો. જો કે તે મુળ જગ્યાએ ઉતરે તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે પકડી લઈ યાકુબ સામે વધુ એક ગુનો દાખલ કર્યો છે.
ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, પીએસઆઈ વી.ડી.ડોડિયા સહિતની ટીમે કોઠારિયા રોડ પર રણુજા મંદિર સામે સાકેત બંગ્લોઝ બાજુના રસ્તે પસાર થઈ રહેલા આઈશર નં.જીજે૩બીવી-૮૧૪૫ને અટકાવી તલાશી લેતાં તેમાંથી બે લીટર દારૂ ભરેલી ૯૦ મોટી બોટલ અને ૧૪૪૦ ૧૮૦ એમએલના ક્વાર્ટર સહિત કુલ ૧૫૩૦ નાની-મોટી બોટલ કે જેની કિંમત ૩,૧૩,૩૨૦ રૂપિયા થાય છે તે મળી આવી હતી. આ પછી પોલીસે ટ્રકના ચાલક પ્રવિણ દિલીપભાઈ પાટરિયા (ઉ.વ.૨૯, રહે.કોઠારિયા રોડ)ની ધરપકડ કરી હતી.
પ્રવિણની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે દારૂનો આ જથ્થો યાકુબ મોટાણીએ તેને વાપીથી ભરી આપ્યો હતો અને રાજકોટમાં તેને ઉતારવાનો હતો. જો કે દારૂ કોને સપ્લાય કરવાનો હતો તેની પ્રવિણને ખબર ન હોવાનું રટણ કર્યું હતું. રાજકોટ પહોંચ્યા બાદ યાકુબ પાસેથી બૂટલેગરનો નંબર મેળવવાનો હતો પરંતુ તે પહેલાં જ પકડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યાકુબે આ પ્રકારે દારૂ મોકલ્યો હતો જે દારૂ પકડાયો છે પરંતુ યાકુબ હાથમાં આવી રહ્યો નથી. પોલીસે દારૂ સહિત કુલ ૧૩.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share Article

Other Articles

Next

ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
1 કલાક પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
1 કલાક પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
1 કલાક પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
3 કલાક પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

બ્રિટનમાં મૂળ ભારતીય મહિલા સાથે ટ્રેનમાં શું થયું ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
નવરાત્રિના પહેલા દિવસે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
બીજા વાર’ માટે ભારત સજ્જ: આજે અફઘાન સામે મુકાબલો
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
રાજકોટના કલેકટર પ્રભવ જોશી સહિત રાજ્યના 13 આઈએએસ અધિકારીની બદલી, પ્રભવ જોષી ટુરીઝમ કોર્પોરેશનના એમડી બન્યા, રાજકોટના નવા કલેક્ટર તરીકે ડોક્ટર ઓમ પ્રકાશ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર