Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

વરુણ ધવનની દીકરીની પહેલી ઝલક…5 દિવસની દીકરીને ઘરે લાવ્યા માતા-પિતા, જુઓ વિડીયો

Fri, June 7 2024



વરુણ ધવનની પત્ની નતાશાએ ૩ જુનના રોજ પુત્રીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 7 જૂનના રોજ વરુણ ધવન અને નતાશા દલાલ તેમના દીકરીને લઈને સાથે ઘરે પાછા ફર્યા હતા. પાપારાઝી અને બોલિવૂડ ચાહકોને આખરે વરુણ ધવનની નવજાત પુત્રીની એક નાની ઝલક જોવા મળી હતી. અભિનેતા તેની પુત્રી અને પત્ની નતાશા દલાલ સાથે શુક્રવારે બપોરે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા.

View this post on Instagram

A post shared by Varinder Chawla (@varindertchawla)

વરુણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈન્સ્ટાગ્રામ પર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ ફોટોમાં તે નતાશાના બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો હતો. તેનો પાલતુ કૂતરો જોય સોફા પર બેઠો છે. ફોટો શેર કરતી વખતે, તેણે કેપ્શનમાં લખ્યું, “અમે ગર્ભવતી છીએ… તમારા બધાના આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.” ટૂંક સમયમાં જ તે ક્ષણ આવી ગઈ જેની ધવન પરિવાર અને ચાહકો રાહ જોઈ રહ્યા હતા. 4 જૂનના રોજ, વરુણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેનો પાલતુ કૂતરો બીગલ જોય ઈ-કાર્ડ ધરાવે છે અને તેમાં લખ્યું હતું: “વેલકમ લીટલ સિસ્ટર … 3જી જૂન 2024.”

અભિનેતાએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “અમારી દીકરી આવી ગઈ છે. માતા અને બાળકને શુભકામનાઓ આપવા બદલ આભાર. હરે રામ, હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે.” વરુણ અને નતાશા બાળપણના મિત્રો છે. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી 24 જાન્યુઆરી 2021ના રોજ અલીબાગમાં લગ્ન કરી લીધા. નતાશા દલાલ વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વરુણ છેલ્લે ફિલ્મ ‘બવાલ’માં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં એ. કાલીસ્વરન દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર ફિલ્મ ‘બેબી જોન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી અને જેકી શ્રોફ પણ છે.

Tags:

BollywoodNATASHA DALALVarun DhawanVarun Dhawan's daughter

Share Article

Other Articles

Previous

હવે ‘EVMને આરામ કરવા દો…આવતી ચૂંટણીમાં ફરી ટીકા કરજો’ :ચૂંટણી પંચ

Next

હસતી-રમતી દોઢ માસની પરીને રસી આપ્યાના 19 કલાક બાદ શંકાસ્પદ મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી:મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ, ભાઈજાન સહિત પરિવારના સભ્યો મળવા પહોંચ્યા
23 મિનિટutes પહેલા
ફરીવાર પ્રેમાનંદજી મહારાજના શરણે પહોંચ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા: ભક્તોની વચ્ચે જમીન પર બેસીને સત્સંગ સાંભળ્યો
1 કલાક પહેલા
બોમ્બ ધમકીનું ષડ્યંત્ર! શાળાઓ બાદ ન્યાયાલય ટાર્ગેટ: રાજકોટ,અમદાવાદ સહિત અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ
3 કલાક પહેલા
નેધરલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના આ 2 ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ: જાણો T20 વર્લ્ડ કપના ચોથા મેચમાં કોને મળશે તક?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2901 Posts

Related Posts

પાક સેના સામે શું આવી મુસીબત ? સૈનિકો શું કહે છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
મંદી અમને ન નડે ! : રાજકોટવાસીઓ છોડાવશે ૩૦૦૦ વાહન
રાજકોટ
2 વર્ષ પહેલા
કોરોનાના નવા વેરિયન્ટથી ક્યા રાજ્યમાં ભારે ચિંતા ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
કુવૈત ઈમારતમાં આગ બાદ PM મોદીની તાત્કાલિક કાર્યવાહી, ભારતીયોની મદદ માટે વિદેશ મંત્રીને મોકલ્યા
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર