Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝરાજકોટ

તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને

Sat, August 29 2026

જન્માષ્ટમીનાં વેકેશનમાં ઈન્ટરનેશનલ કરતાં ડોમેસ્ટિક પેકેજ વધ્યા

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ માટે એવરેજ સિઝન, નેપાળની ઘટના, યુદ્ધના પરિબળો અને ડોલરમાં વધારાની અસર પ્રવાસ પર

રોડ ટ્રીપનાં લીધે ટેક્સી, અરબનીયા અને કારાવાનની ડિમાન્ડ વધી

આવતીકાલથી સૌરાષ્ટ્રમાં સાતમ આઠમની ઉજવણીનો માહ માહોલ શરૂ થઈ જશે એ પૂર્વે જ રાજકોટવાસીઓ જન્માષ્ટમીનું વેકેશન માણવા નીકળી રહ્યા છે. આ વખતે સાતમ આઠમમાં સળંગ અઠવાડિયાની રજાનો લાભ મળતો હોય આ સપ્તાહથી જ એક સુતાર વીક માટે રજાની મજા માણશે. આ વખતે રોડ ટ્રીપનો ક્રેઝ સૌરાષ્ટ્રનાં લોકોમાં વધુ જોવા મળ્યો છે.ટ્રેઈન ભરચકક તો ફલાઈટ ટિકિટમાં ૨૦ ટકા જેટલો વધારો હોય સહેલાણીઓએ રોડ ટ્રીપ પસંદ કરી છે.

આ સાતમ આઠમમાં યુદ્ધની પરિસ્થિતિ અને મોંઘવારીના કારણે વિદેશ પ્રવાસ ટાળ્યો છે અને આજુબાજુનાં રાજયોમાં વેકેશન કરવાનું નક્કી કરતાં આ વખતે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરેલા હોટ ફેવરિટ છે.રાજકોટનાં ટ્રાવેલ સંચાલક દર્શિત

મસરાણીએ જણાવ્યું આ વખતની સિઝન એવરેજ મુખ્યત્વે ડોલર લર મોંઘો મોંઘો થયો થયો તો ધારી ન હોય એવી ઘટનાઓ જેમ કે નેપાળમાં બનેલી ઘટના આ બધા મુખ્ય કારણોને કારણે લોકો પેકેજ બુક કરતાં અચકાય રહ્યા છે.

આ પણ વાંચો: બાબા રામદેવના Gen Z અને વસ્તી નિયંત્રણ પરના નિવેદનોથી રાજકારણ અને સોશિયલ મીડિયા પર ગરમાવો

જ્યારે ટ્રાવેલ સંચાલક નિમિશ કેસરિયાના મત મુજબ સાતમ આઠમના તહેવાર નજીક આવતા ફ્લાઈટના ભાડામાં ૨૫ થી ૩૦ ટકા વધારો થયો છે રાજકોટથી નિયમિત ઉડાન ભરતી ફ્લાઇટમાં ઘટાડો થયો છે ૧૪ ફ્લાઈટ ઉડાન ભરતી હતી જેમાંથી બેંગ્લોર, પુનાની ફલાઈટ ઓછી થઈ છે તો દિલ્હી અને નવી મુંબઈની ફલાઈટ બંધ કરાઈ હતી.જો કે એરઈન્ડિયા દ્વારા તહેવારોમાં આ ફલાઈટ ફરી શરૂ કરશે. નિયમિત રીતે ફ્લાઇટની ટિકિટ ત્રણ થી

ચાર હજારમાં મળતી હોય છે જેમાં હાલમાં ડબલ વધારો થયો છે. ટ્રાવેલ ગ્રૂપનું સંચાલન કરતાં સપના જટાનીયાએ કહ્યું કે,સાતમ આઠમના તહેવારમાં એક વિકની આવતી હોવાથી મોટાભાગનાં લોકો પોતાની કાર કે ટેક્સી કરીને ફરવા નીકળી ગયા છે.જેમાં મહારાષ્ટ્રમાં ઈમેજિકા, લોનાવ ાલા, માથેરાન, મહાબળેશ્વર, નાસિક, શિરડી, જ્યારે રાજસ્થાનમાં રાણકપુર, જેસલમેર, ઉદેપુર, જયપુર આ ઉપરાંત પેકેજમાં કેરેલા, રાજસ્થાન હોટ ફેવરિટ બન્યા છે.આ વખતે વખતે ઈન્ટરનેશનલ ટ્રીપ કરતાં રાજકોટવાસીઓએ ડોમેસ્ટિક ટ્રીપનો આનંદ ઉઠાવશે.જ્યારે સૌરાષ્ટ્ર સાસણ, દ્વારિકા ખાતે પ્રવાસીઓની ભીડ ઉમટશે. રોડ ટ્રીપના કારણે ટેક્સી, ટ્રાવેરા, અરબનીયા અને કારવાનની ડિમાન્ડ વધી છે.એડવાન્સ બુકીંગ સહેલાણીઓએ કરાવી દીધા છે.પરિવાર અને મિત્રો સાથે આનંદ માણવાનો અવસર રાજકોટવાસીઓ ચૂકતા નથી.જ્યારે સોમવારે બોળચોથથી તહેવારો શરૂ થશે પણ ઉત્સવપ્રિય લોકો આ વિકએન્ડથી ફરવા ઉપડી ગયાં છે.

Share Article

Other Articles

Previous

સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ

Next

બાબા રામદેવના Gen Z અને વસ્તી નિયંત્રણ પરના નિવેદનોથી રાજકારણ અને સોશિયલ મીડિયા પર ગરમાવો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
52 મિનિટutes પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
54 મિનિટutes પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
56 મિનિટutes પહેલા
બાબા રામદેવના Gen Z અને વસ્તી નિયંત્રણ પરના નિવેદનોથી રાજકારણ અને સોશિયલ મીડિયા પર ગરમાવો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

અભિનેતા ધર્મેન્દ્રના અવસાનના સમાચારને ખોટા ગણાવતા હેમામાલી અને એશા દેઓલ: ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી
Entertainment
10 મહિના પહેલા
ઇન્સ્ટા પર ડમી એકાઉન્ટસ બનાવી મહિલાઓને ફસાવતો લફંગો પકડાયો : રાજકોટની પરિણીતાને મેસેજ કર્યોને રેકેટ બહાર આવ્યું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
યુપી, ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદને પગલે પુર પરિસ્થિતિમાં છેલ્લા 24 કલાકમાં ચારના મોત, 350 ગામડા પાણીમાં ઘેરાયા
Breaking
2 વર્ષ પહેલા
કટારિયા ચોકડીએ અન્ડરબ્રિજ ઉપર ઓવરબ્રિજ બનશે
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર