Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ

Sat, August 29 2026

શહેરને સોળે શણગાર, ચોકે ચોકે ધજા, પતાકા અને રોશનીથી સજ્જઃ વિવિધ આકર્ષક ફ્લોટ્સનું નિર્માણઃ શોભાયાત્રાની તૈયારીઓ

સોમવારે બોળચોથ સાથે જન્માષ્ટમીની ઉજવણીનો ઉત્સાહ છવાય જશે.સાતમ આઠમ મનાવવા રાજકોટવાસીઓ આખું વર્ષ કાગડોળે રાહ જોતા હોય છે એ તહેવારે ટકોરા માર્યા છે.જન જન થનગની રહ્યું છે જેની ઉજવણી કાલથી શરૂ થઈ જશે.આખું શહેર શણગારથી ખીલી ઉઠ્યું છે.ચોકે ચોકે ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનની ઝાંખી કરાવતાં ફલોટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. શ્રાવણ વદ ત્રીજને ગુરૂવાર તા.૩૧ ઓગસ્ટ ના દિવસથી જન્માષ્ટમીના મહાપર્વનો પ્રારંભ થશે. આ વર્ષે પાંચમ તિથીનો ક્ષય હોય તથા સોમવારે ત્રીજ તિથી સવારે ૮.૫૨ સુધી જ છે ત્યારબાદ સોમવારે આખો દિવસ રાત્રી ચોથ તિથિ છે. . આથી દરેક મુખ્ય પંચાંગ પ્રમાણે તથા જયોતિષ ના નિયમ પ્રમાણે બોળચોથ શ્રાવણ વદ ત્રીજ ને સોમવારે છે. જ્યારે નાગ પાંચમ મંગળવારે છે.

બોળચોથને બહુલા ચોથ પણ કહેવાય છે

એક પૌરાણિક માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાન ને બહુલ નામ ની ગાય બહુ પ્રીય હતી આથી શ્રીકૃષ્ણ ભગવાને બહુલા ગાયને વરદાન આપેલું કે શ્રાવણ વદે ચોથના દિવસે તારું પૂજન થશે આથી આ દિવસે ગાય પુજા નુ મહત્વ વધારે છે. ગાય મા તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. આમ ગાયની સેવા પુજા કરવાથી દરેક ભગવાનની પુજા થાય છે.ગાયની પુજા અને સેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે, ભાગ્યોદય થાય છે.ખાસ કરીને બોળચોથના દિવસે ગાયને નવી ઝુલ, ઘંટડી અને ગાયને શણગારથી શણગારી ગાયને ઘાસ નાખવું, ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ પુજા કરવાની પ્રેરણા આપવી, આ દિવસે ગાય અને વાછરડાનું પુજન કરવું.બોળચોથના દિવસે ખાંડવું નહી, દળવું નહી, છરી-ચપ્પુનો ઉપયોગ ન કરવો તે ઉપરાંત આ દિવસે રસોઈમાં ઘઉંનો ઉપયોગ ન કરવો. આ દિવસે વ્રત રહેવું બોળ ચોથ ની કથા વાંચવી અથવા સાંભળવી પહેલાના જમાનામાં ગાયો વગરનું એક પણ ઘર હતું નહી. જેની પાસે ગાયો વધારે તે વધારે ધનવાન ગણાતા, સવારના સમયે ગૌસેવા થતી, પુરાણોમાં જોઈએ તો ઋષિ મુની પણ ગાયો રાખતા અને ભગવાન શ્રી કૃષ્ણે પણ ગૌ સેવા કરેલી. ભાગ્યોદય અને પ્રગતિ માટે દરરોજ અથવા દેર ગુરૂવારે પોતાની બંને હથેળીમાં ગોળચોળી અને ગાયને હથેળી ચાટવા આપવી. આમ કરવાથી જીવનના બધા જ દોષ દુર થાય છે. જો કે આ વિધી કરવામાં શાંત ગાયને ગોતવી. ગાયને ઘાસ નાંખવાર્થી પિતૃઓને મોક્ષગતી મળે છે. ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે.તેમ શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને

સાતમ-આઠમના તહેવારોની યાદી

તા.૩૧ ઓગષ્ટ સોમવારે બોળચોથ

તા.૧ સપ્ટેમ્બર મંગળવારે નાગ પાંચમ

તા.૨ સપ્ટેમ્બર બુધવારે રાંધણ છઠ્ઠું

તા.૩ સપ્ટેમ્બર ગુરૂવારે શિતળા સાતમ

તા.૪ સપ્ટેમ્બર શુક્રવારે જન્માષ્ટમી

Share Article

Other Articles

Previous

ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’

Next

તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જિયોનો મેગા IPO: કંપની બનશે સંપૂર્ણ દેવામુક્ત, 2030 સુધીમાં ભારતમાં 6G લોન્ચ થશે
15 કલાક પહેલા
યાત્રાધામ પાવાગઢ ખાતે માલવાહક રોપ-વેનો કંટ્રોલ ગુમાવતાં ટ્રોલી-મશીન નીચે પટકાયા, મુસાફર સુરક્ષિત
16 કલાક પહેલા
ગાંધીનગરના છત્રાલ GIDC સ્થિત કેમિકલ એકમમાં ઉકળતા કેમિકલની પાઇપ ફાટતાં 4 શ્રમિકોના કરુણ મોત
16 કલાક પહેલા
મતદાર યાદીમાંથી નામ રદ કરવાના વિવાદમાં રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનની અરજી પર સુપ્રીમની ચૂંટણી પંચ અને CEC જ્ઞાનેશ કુમારને નોટિસ
16 કલાક પહેલા
Categories

નેશનલ

3762 Posts

Related Posts

નામમાં એક અક્ષર ખોટો લખાઈ જતાં હત્યારો ૩૫ વર્ષ સુધી ન પકડાયો !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
પોરબંદરના દરિયામાંથી ફરી ૪૮૦ કરોડના નશીલા પદાર્થો પકડાયા : છ પાકિસ્તાની નાગરિકની ધરપકડ
Breaking
3 વર્ષ પહેલા
નરેન્દ્ર મોદીને ‘ જુઠો કા સરદાર ‘ ગણાવતા ખડગે : કોંગ્રેસને ૨૦ બેઠક વધુ મળી હોત તો ૪૦૦ની વાતો કરનારા જેલમાં હોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શું તમે જાણો છો… દ્વારકાના ગોપી તળાવ વિશે આ વાત…
ગુજરાત
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર