Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સૌથી કિંમતી ટીમ: બ્રાન્ડ વેલ્યુ 2979 કરોડને પાર

Wed, July 29 2026

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આઈપીએલની પહેલી એવી ટીમ બની ગઈ છે જેની બ્રાન્ડ વેલ્યુ ૩૦૦ મિલિયન ડોલર મતલબ કે અંદાજે ૨૯૭૯ કરોડ રૂપિયાને પાર પહોંચી જવા પામી છે. બીજી બાજુ આઈપીએલની કુલ આવક ૨૦ બિલિયન ડોલર એટલે કે ૧.૯૬ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે વિશ્વની સૌથી અમીર ક્રિકેટ લીગ હવે માત્ર બે મહિના ચાલનારી ટૂર્નામેન્ટ નહીંપરંતુ આખું વર્ષ કમાણી કરાવનારો એક વૈશ્વિક બિઝનેસ બની ચૂક્યો છે. આઈપીએલનો કુલ બિઝનેસ પાછલા વર્ષના મુકાબલે ૧૧.૪% વધીને ૨૦.૬ બિલિયન ડોલરે પહોંચ્યો છે. એકલા આઈપીએલની બ્રાન્ડ વેલ્યુ ૧૦.૩%થી વધીને ૪.૩ બિલિયન ડોલર એટલે કે અંદાજે ૪૧૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

આરસીબી આઈપીએલની સતત કિંમતી ટીમ બની રહી છે. તેની બ્રાન્ડ વેલ્યુ પાછલા વર્ષના મુકાબલે ૧૬% વધીને અંદાજે ૨૯૭૯ કરોડ રૂપિયા થઈ છે. તે ૩૦૦ મિલિયન ડોલરનો આંકડો પાર કરનારી પહેલી આઈપીએલ ટીમ પણ બની છે. આરસીબી ટીમના માલિકી હક્કને રેકોર્ડ ૧.૭૮ બિલિયન ડોલર એટલે કે ૧૭,૦૦૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન રોયલ્સને ૧૫૭૫૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં 70% એટલે કે 59.26 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન

આરસીબીની અસલી તાકાત તેના ચાહક, સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ અને મજબૂત બિઝનેસ મોડલ છે. લીગની અન્ય ટીમની બ્રાન્ડ વેલ્યુમાં પણ ખાસ્સો વધારો થયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ૧૬૮ મિલિયન ડોલર (અંદાજે ૧૬૦૪ કરોડ રૂપિયા) સાથે પાંચમા ક્રમે આવી ગઈ છે. આ પછી રાજસ્થાન રોયલ્સ ૧૬૧ મિલિયન ડોલર (અંદાજે ૧૫૩૭ કરોડ રૂપિયા), પંજાબ કિંગ્સ ૧૫૮ મિલિયન ડોલર (અંદાજે ૧૫૦૮ કરોડ રૂપિયા), ગુજરાત ટાઈટન્સ ૧૫૭ મિલિયન ડોલર (અંદાજે ૧૪૯૯ કરોડ રૂપિયા), દિલ્હી કેપિટલ્સ ૧૫૬ મિલિયન ડોલર (અંદાજે ૧૪૮૯ કરોડ રૂપિયા) અને લખનૌ સુપર જાયન્ટસ ૧૨૨ મિલિયન ડોલર (અંદાજે ૧૧૬૪ કરોડ રૂપિયા) છે.

ટીવી કરતા મોબાઈલ-સ્માર્ટ ટીવી પર વધી ગયો આઈપીએલનો ક્રેઝ

દર્શકોની મેચ જોવાની રીત પણ હવે સંપૂર્ણ બદલાઈ ચૂકી છે. જિઓસ્ટાર પ્રમાણે ૨૦૨૬ની સીઝનને કુલ ૧૦૬ કરોડ સ્ક્રીન્સ પર જોવામાં આવી હતી. સ્માર્ટ ટીવી ઉપર મેચ જોનારા લોકોની સંખ્યામાં ૨૬%નો જબરદસ્ત વધારો થયો છે જ્યારે જૂના સાધારણ ટીવી ઉપર વ્યૂઅરશિપ ૧૮.૮% ઘટી જવા પામી છે. માત્ર ઓપનિંગ વિકેન્ડમાં જ ૫૧.૫ કરોડ દર્શકોએ મેચ જોઈ હતી. ગત સીજનમાં આઈપીએલની કુલ કમાણી ૧૭૧૮૦ કરોડ રૂપિયાને પાર થઈ હતી.

Tags:

BangalorePrideBrandValueCricketCricketCommunityCricketFansIndianPremierLeagueIPL2023RCBRCBFamilyRCBForeverRCBNewsRCBStrongRoyalChallengersBangaloreSportsBusinessSportsMarketingTeamSpirit

Share Article

Other Articles

Previous

PF ધારકોને હવે ક્લેમ વગર મળશે પુરા પૈસા

Next

ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં 70% એટલે કે 59.26 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
OPT વિઝા માટે 1 લાખ ડોલર ફીનો પ્રસ્તાવ, ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં
3 મિનિટutes પહેલા
સુરતમાં ફરી ખાડી પૂરનું સંકટ: ભેદવાડ ખાડી ભયજનક સપાટીની નજીક પહોંચતા તંત્ર એલર્ટ, BRTS સેવાઓ સ્થગિત
26 મિનિટutes પહેલા
રેડ અલર્ટ વચ્ચે આણંદ જિલ્લામાં મેઘરાજાનું તાંડવ! માત્ર 4 કલાકમાં 4 ઈંચ વરસાદથી પેટલાદ અને બોરસદ જળમગ્ન
50 મિનિટutes પહેલા
મહારાષ્ટ્રના ભિવંડીમાં મોટી હોનારત: 4 માળની ‘કોહિનુર’ ઈમારત ધરાશાયી થતાં 6 નાં મોત
1 કલાક પહેલા
Categories

નેશનલ

3369 Posts

Related Posts

આ 26મી જાન્યુઆરીએ ફાઈટર જેટ તેજસ અને ધ્રુવ હેલીકોપ્ટર પરેડમાં કેમ નહિ દેખાય ?? જાણો શું છે કારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નરેન્દ્ર મોદી અને જે.પી.નડા સાથે મુલાકાત કરતા વિજય રૂપાણી
ગુજરાત
3 વર્ષ પહેલા
સંસદમાં પ્રિયંકાની બેગ પોલિટિક્સ ; સત્રના અંતિમ દિને શું થયું ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ધોરણ 10ના વિધાર્થીઓની આતુરતાનો અંત : આ તારીખે જાહેર થશે રીઝલ્ટ
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર