Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

શાંતિ સમાધાન પર હસ્તાક્ષર પહેલાં ફરી ટ્રમ્પે પલટી મારી

Thu, June 18 2026

જી-7 સમિટ દરમિયાન ટ્રમ્પે કહ્યું, જો ઇરાન યોગ્ય વ્યવહાર નહીં કરે તો ફરી તેના પર બોમ્બમારો કરશું

બોલીને ફરી ન જાય તો તેને ટ્રમ્પ કેમ કહેવાય… અમેરિકાના પ્રમુખ યુધ્ધ શરૂ થયું ત્યારથી આજ સુધી અનેક વખત બોલીને ફરી ગયા છે. ઈરાન સાથે શાંતિ સમાધાન થઈ ગયું છે અને દુનિયાના બધા જ નેતાઓએ હાશકારો લીધો છે ત્યારે ફરીવાર ટ્રમ્પને સૂરાતન ચડ્યું છે અને તેમણે ફરી ઈરાનને એવી ધમકી આપી દીધી છે કે જો ઈરાન ઉચિત વ્યવહાર નહીં કરે તો અમે ફરી તેના પર બોમ્બમારો કરી દેશું.

ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવા માટે જે એમઓયુ થયું છે તેને અંતિમ સમજૂતિ માની શકાય નહીં તેમ કહીને ટ્રમ્પે ફરવાર પલટી મારી છે. ફ્રાન્સમાં ચાલી રહેલા જી-7 શીખર સંમેલનમાં ટ્રમ્પની આ કોમેન્ટ ફરી ચિંતા જગાવી રહી છે.

એમણે કહ્યું કે, આ સમજૂતિ એક ડ્રાફ્ટ છે, જો મને પસંદ નહીં આવે અને જો ઈરાન અપેક્ષા મુજબનો વ્યવહાર નહીં કરે તો અમે એમના માથાની વચ્ચોવચ્ચ બોમ્બ ફેંકશું. એમનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તર પર ટેન્શન વધારનારું માનવામાં આવી રહ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતિ પર હસ્તાક્ષર થવાના છે તે પહેલાં જ ઈરાન પર ફરીવાર બોમ્બમારો કરવાની ટ્રમ્પની ધમકી નવેસરથી ચિંતા જગાવી રહી છે.

આ પહેલાં એવી જાહેરાત થઈ ચૂકી છે કે, 19મી એટલે કે આવતીકાલે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતિ પર હસ્તાક્ષર થઈ જવાના છે અને તે પહેલાં નવી ગૂંચ ટ્રમ્પે ઉભી કરી દીધી છે. હવે શુક્રવારે શું થાય છે તેના તરફ સૌની નજર રહેશે.

Tags:

breakingnewsCrisisManagementCurrentEventsDealOrNoDealDiplomacyElection2024governmentInternationalRelationsLeadershipMediaCoverageMiddleEastPeaceNewsUpdatePeaceDealPoliticalAnalysisPoliticalControversyPOLITICSTrumpAdministrationTrumpBacktracksusa

Share Article

Other Articles

Previous

ગુનાની ફિફટી ફટકારનાર રામદેવ ડાંગર ગેંગ સામે ગુજસીટોક

Next

ટેન્કરથી પાણી પહોંચાડવા માટે 11.50 નહીં, 5.28 કરોડ રૂપિયા જ ખર્ચાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
લેબેનોન ઉપર ઇઝરાયેલનો વધુ એક હુમલો: 15 લોકોનાં મોત
6 કલાક પહેલા
મારી શક્તિની કોઈ મર્યાદા નથી, વૈશ્વિક મંદી ટાળવા માટે યુદ્ધ રોક્યું: ટ્રમ્પનો દાવો
6 કલાક પહેલા
ઈઝરાયેલની સ્વચ્છંદી નીતિ સામે અમેરિકાની સૌથી તીખી  ટિપ્પણી
6 કલાક પહેલા
‘ટ્રમ્પે નિરાશામાં દબાણ વધારવા માટે બધા જ હથિયારો અજમાવી લીધા”
6 કલાક પહેલા
Categories

નેશનલ

3120 Posts

Related Posts

તબીબી સલાહથી ગર્ભપાત કરાવતા મહિલાનું મોત : 9 મહિનાની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
કાલાવડ રોડ પર નકલંક ટી-સ્ટોલ-રિંગરોડ પર ટી-પોસ્ટમાંથી ચાના નમૂના લેવાયા
રાજકોટ
3 વર્ષ પહેલા
IPLનું દુશ્મન બન્યું વેસ્ટ ઈન્ડિઝ !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
RMC-પોલીસના 15 કેમેરાને ‘આંધળા’ કરનાર ટોળકી પકડાઈ : કેમેરાની બેટરી ચોરી કરનાર સગીર સહિત ત્રણની ધરપકડ
ક્રાઇમ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર