Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

વાહનની નંબર પ્લેટ ઢાંકવી એ ગુનો છે કે નહીં? સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Tue, August 4 2026

સુપ્રીમ કોર્ટે વાહનની નંબર પ્લેટ છુપાવવા કે ઢાંકવા બાબતે એક સ્પષ્ટ અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર નંબર પ્લેટ ઢાંકેલી હોય તો તેનાથી ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 420 હેઠળ છેતરપિંડીનો ગુનો બનતો નથી. જોકે, આ માટે મોટર વ્હીકલ એક્ટ (MV Act) હેઠળ કાયદેસરનો દંડ થઈ શકે છે.

શું હતો સમગ્ર કેસ

૫ જૂન, ૨૦૨૦ ના રોજ અરજદાર મોહમ્મદ અબ્દુલ અહદ શેકર સ્કૂટર ચલાવી રહ્યા હતા ત્યારે તેમના વાહનની પાછળની નંબર પ્લેટ પર કાળો માસ્ક ઢાંકેલો હતો.

પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ અધિકારીએ તેમને રોકીને આરોપ લગાવ્યો કે તેઓ ટ્રાફિક ચલણથી બચવા માટે છેતરપિંડી કરી રહ્યા છે.

પોલીસે તેમની સામે IPC ની કલમ 420 (છતરપિંડી) અને મોટર વાહન કાયદાની કલમ હેઠળ FIR નોંધાવી હતી.

આ પણ વાંચો: IFS વિશ્વેશ નેગી ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત!

હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડાઈ

અરજદારે આ FIR રદ કરવા માટે તેલંગાણા હાઇકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી અને પ્રથમદર્શીય કેસ બનતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અરજદારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટનું નિરીક્ષણ: સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે માત્ર પાછળની નંબર પ્લેટ ઢંકાયેલી હતી, જ્યારે આગળની નંબર પ્લેટ સંપૂર્ણપણે સ્પષ્ટ અને દેખાઈ રહી હતી. આ સંજોગોમાં તેને કોઈની ઓળખ છુપાવવાના ઈરાદા તરીકે ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટનો કાનૂની તર્ક

કોર્ટે ચુકાદો આપતી વખતે સ્પષ્ટ કર્યું કે:

નિયમનકારી ઉલ્લંઘન: નંબર પ્લેટ ઢાંકવી એ મોટર વાહન અધિનિયમ અને તેના નિયમો હેઠળ દંડનીય ઉલ્લંઘન છે, તેના પર MV Act મુજબ કાર્યવાહી કે દંડ થઈ શકે છે.

છતરપિંડીના તત્વોનો અભાવ: IPCની કલમ 420 (છતરપિંડી) લાગુ કરવા માટે અપ્રમાણિક ઈરાદો, પ્રલોભન અને મિલકતના નુકસાન જેવા આવશ્યક ઘટકો હોવા જરૂરી છે, જે આ કેસમાં હાજર નથી.

કોર્ટે અવલોકન કર્યું કે આવા મામલાઓમાં ફોજદારી કેસ ચલાવવો એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ સમાન છે, અને તેથી કોર્ટે અરજદાર સામે નોંધાયેલ છેતરપિંડીનો કેસ રદ કર્યો છે.

Tags:

CourtRulingCrimeAndLawJusticeSystemLawAndOrderLegalAdviceLegalAwarenessLegalIssuesNumberPlatePrivacyRightsPublicSafetyRoadSafetySupremeCourtVerdictTrafficLawsVehiclePrivacyVehicleRegistration

Share Article

Other Articles

Previous

અભિનેત્રી તૃષા પર અશ્લીલ ટિપ્પણી કરવા મામલે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ!

Next

IFS વિશ્વેશ નેગી ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
અભિનેત્રી તૃષા પર અશ્લીલ ટિપ્પણી કરવા મામલે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ!
24 મિનિટutes પહેલા
વાહનની નંબર પ્લેટ ઢાંકવી એ ગુનો છે કે નહીં? સુપ્રીમ કોર્ટનો ચુકાદો
1 કલાક પહેલા
IFS વિશ્વેશ નેગી ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત!
2 કલાક પહેલા
અમેરિકાની ટેરિફની ધમકી વચ્ચે પણ રશિયા બન્યું ભારતનું નંબર-1 ક્રૂડ પાર્ટનર, આયાતે તોડ્યા તમામ રેકોર્ડ!
3 કલાક પહેલા
Categories

નેશનલ

3393 Posts

Related Posts

એસ્ટેટ બ્રોકરનું સોનું બેંકમાંથી છોડાવી લઇ મિત્રએ કરી છેતરપિંડી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
એશિયન ગેમ્સમાં ભારતની `મેડલ સદી’: ઈતિહાસ રચાયો
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ ? CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
ગુજરાત
1 વર્ષ પહેલા
કોણ જોડાયું શિવ સેના શિંદેમાં ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર