Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ટ્રમ્પે હુમલા અટકાવ્યા, વિશ્વભરના સ્ટોક માર્કેટમાં તેજી,સેન્સેક્સની મોટી છલાંગ

Fri, June 12 2026

વાટાઘાટો ઉચ્ચ સ્તરે પહોંચતાં નિર્ધારિત હુમલા રદ : વિશ્વને હાશકારો,અર્થતંત્રની ગાડી પાટે ચડવાની આશા

ઈરાન – અમેરિકા વચ્ચેના યુદ્ધમાં મહત્વપૂર્ણ વણાંક આવ્યો છે.છેલ્લા બે દિવસથી થતાં સામસામાં હુમલાઓ અને ઈરાન ઉપર હુમલા વધી તીવ્ર બનાવવાની અગાઉ ટ્રમ્પે આપેલી ચેતવણી વચ્ચે સમાધાનનો માર્ગ મોકળો થવાની આશા બળવતર બની છે.ખુદ ટ્રમ્પે શાંતિ સમજૂતી હાથવગી હોવાનો દાવો કરી પૂર્વનિર્ધારિત હુમલાઓ રદ કર્યાની જાહેરાત કરતા સમગ્ર વિશ્વએ હાશકારો અનુભવ્યો છે. ટ્રમ્પની આ ઘોષણાને પગલે વિશ્વભરના સ્ટોક માર્કેટમાં તેજીનો પવન ફૂંકાયો હતો.ભારતનું શેર બજાર પણ ચેતનવંતુ બન્યું હોય તેમ સેન્સેક્સમાં 1695 અને નિફ્ટીમાં 461 પોઇન્ટનો વધારો નોંધાયો હતો.

ઈરાન સામે કડક કાર્યવાહી અને ભારે હુમલાની ચેતવણી આપ્યાના થોડા જ કલાકોમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુ-ટર્ન લઈ, ઈરાન સાથેની વાટાઘાટો નોંધપાત્ર રીતે આગળ વધી રહી હોવાની અને નિર્ધારિત હવાઈ હુમલા તથા બોમ્બમારો રદ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા સહિત અનેક પ્રાદેશિક દેશોની સહમતિથી કરારના માળખા અને મહત્વના મુદ્દાઓ પર સમજૂતી બની ગઈ છે. કરાર પર હસ્તાક્ષર માટેનો સમય અને સ્થળ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ટ્રમ્પની આ જાહેરાત બાદ મધ્યપૂર્વમાં વધતા તણાવ વચ્ચે રાજદ્વારી ઉકેલની આશા વધુ મજબૂત બની છે, જોકે અંતિમ કરાર અંગેની સત્તાવાર પ્રક્રિયા હજુ બાકી છે.

આ પણ વાંચો: અમેરિકાએ જ ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા કહ્યું હતું : જયશંકર

શેરબજારમાં સઘળું ગ્રીન ગ્રીન રોકાણકારોના જીવમાં જીવ આવ્યો

આ જાહેરાત બાદ વિશ્વભરના સ્ટોક માર્કેટમાં તેજીનો ચમકારો દેખાયો હતો.US માર્કેટ્સમાં S&P 500 1.75%, Dow Jonesમાં 1.86% અને  Nasdaqમાં 2.54%નો નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો .Wall Street પર મોટી તેજી જોવા મળી હતી.એશિયન માર્કેટ્સમાં પણ મોટાભાગના સૂચકાંકો મજબૂત ફાયદા સાથે ખુલ્યા હતા.

ભારતીય શેરબજારમાં પણ જીવમાં જીવ આવ્યો છે.

સેન્સેક્સ 1695ના ઉછાળા સાથે 75527 પર અને નિફ્ટી 461 પોઇન્ટના વધારા સાથે 23622 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.રિયલ્ટી, ઓટો, બેન્કિંગ સહિત મોટાભાગના સેક્ટર્સ ગ્રીનમાં રહ્યા હતા. ઈરાન-યુએસ તણાવ ઘટવાથી જીઓપોલિટિકલ રિસ્ક ઓછું  થવાની અને થયું, તેલની સપ્લાય વિક્ષેપનો ભય ઓછો થતાં અને રોકાણકારો રિસ્ક-ઓન મોડમાં આવ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

ક્રૂડ 90 ડોલરથી નીચે સરક્યું

આ જાહેરાત બાદ વૈશ્વિક તેલબજારમાં રાહત જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને પ્રતિ બેરલ 90 ડોલરથી નીચે 89.37 ડોલર પર પહોંચ્યો હતો, જ્યારે ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 86.85 ડોલર પ્રતિ બેરલની સપાટીએ ટ્રેડ થતું હતું. તણાવમાં ઘટાડાની શક્યતાને કારણે બજારમાં વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું માનવામાં આવે છે.

Tags:

BullMarketBusinessNewsEconomicNewsEconomicRecoveryFinanceTrendsFinancialNewsGlobalEconomyIndiaStockMarketInvestingInvestorsMarketRiseMarketUpdateMarketWatchSensexJumpStockMarketGrowthStockMarketsTrumpAvertsAttacksWallStreetWorldMarkets

Share Article

Other Articles

Previous

હોર્મુઝ નજીક વધતા ખતરાથી અઢાર હજાર ભારતીય ખલાસીઓ એલર્ટ પર

Next

અમેરિકાએ જ ભારતને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા કહ્યું હતું : જયશંકર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
2 કલાક પહેલા
પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
3 કલાક પહેલા
મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
3 કલાક પહેલા
એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
3 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

આહિર  યુવાનની હત્યામાં ત્રિપુટીની ધરપકડ
રાજકોટ
3 વર્ષ પહેલા
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ , ભાવને કાબુમાં રાખવા માટે નિર્ણય
નેશનલ
3 વર્ષ પહેલા
કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સામે કામમાં ધાંધીયા કરતા હોવાનો આક્ષેપ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાઈલોટે દારૂના નશામાં ફુકેતથી દિલ્હી સુધી ફ્લાઈટ ઉડાડી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર