Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

પેપર લીક કેસમાં ચાર્જશીટ : ૧૩ આરોપી,  ૪૨૨ દસ્તાવેજ, ૨૦,૦૦૦ પાનાં અને ૩૬૦ નિવેદનો

Wed, July 29 2026

નવી દિલ્હી: પેપર લીક મામલામાં તપાસ કરી રહેલી સીબીઆઈએ  13 આરોપીઓ સામે 20 હજાર પાનાની ચાર્જશીટ  રાઉસ એવન્યુ કોર્ટમાં  દાખલ કરવામાં આવી છે.આ ચાર્જશીટમાં ૪૨૨ દસ્તાવેજો જોડવામાં આવ્યા છે અને ૩૬૦ સાક્ષીઓના નિવેદન પણ જોડવામાં આવ્યા છે. આ કેસમાં હવે ત્રીજી ઓગસ્ટે સુનાવણી થશે

કોર્ટમાં સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, ચાર્જશીટ સાથે જોડાયેલા દસ્તાવેજોને સ્કેન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે, ચાર્જશીટ રજૂ કરવામાં આવી હોવાથી અન્ય મહત્વની દસ્તાવેજોને કોર્ટમાં રજૂ કરવા માટે વધારે સમય આપ્યો છે.

આ પણ વાંચો: જીવતા સમાધિ લેવાનો સ્ટંટ ભારે પડ્યો

સીબીઆઈ દ્વારા આ કેસમાં 13 આરોપીઓ સામે કાવતરું, છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસ ભંગ, પુરાવાનો નાશ કરવો અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે આરોપીઓ સામે લોક પરીક્ષા અધિનિયમ 2024 અંતર્ગત પણ કાર્યવાહી કરવામાં આવી છે. સીબીઆઈએ આ કેસમાં 360 સાક્ષીના નિવેદનો સામેલ કર્યાં છે. આરોપ પત્રમાં 422 દસ્તાવેજ અને 43 પ્રત્યક્ષ યા નજરે જોનારા સાક્ષી પણ સામેલ કરવામાં આવ્યાં છે. સીબીઆઈ દ્વારા એ પણ સાબિત કરવામાં આવ્યું છે કે, પરીક્ષા પહેલા નીટના પ્રશ્ન પત્રના કેટલાક પ્રશ્નો પહેલા જ લીક કરવામાં આવ્યાં હતાં.

આ કેસમાં સીબીઆઈએ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત કુલ 92 જેટલી જગ્યાએ રેડ પાડી અને તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ કેસમાં NTAના કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિજિક્સ વિષયના નિષ્ણાતનો પણ સામેલ હોવાનું સાબિત થયું છે. આ સાથે કોંચિંગ સંસ્થાઓના વ્યક્તિઓ પણ આ કૌભાંડમાં સામેલ છે.

Tags:

AccusedbreakingnewsCaseStudyChargeSheetCourtDocumentsCrimeReportCriminalJusticeDocumentaryinvestigationJudicialProcessJusticeForAllLawAndOrderLegalNewsLegalSystemPaperLeakCaseTrueCrime

Share Article

Other Articles

Previous

આગામી તા. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી

Next

જીવતા સમાધિ લેવાનો સ્ટંટ ભારે પડ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આગામી તા. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી
9 કલાક પહેલા
પેપર લીક કેસમાં ચાર્જશીટ : ૧૩ આરોપી,  ૪૨૨ દસ્તાવેજ, ૨૦,૦૦૦ પાનાં અને ૩૬૦ નિવેદનો
9 કલાક પહેલા
જીવતા સમાધિ લેવાનો સ્ટંટ ભારે પડ્યો
10 કલાક પહેલા
PF ધારકોને હવે ક્લેમ વગર મળશે પુરા પૈસા
10 કલાક પહેલા
Categories

નેશનલ

3356 Posts

Related Posts

IND VS IRE : કોણ કરશે ઓપનિંગ કોહલી કે જયસ્વાલ ?? જુઓ સંભવિત પ્લેઇંગ-11
ગુજરાત
2 વર્ષ પહેલા
ઈરાન પર હુમલો કરવા અમેરિકાના યુદ્ધ જહાજો મિડલ ઇસ્ટ પહોંચી જતા યુએઇએ અમેરિકા માટે દરવાજા બંધ કર્યા, કહ્યું, અમારી ભૂમિનો ઉપયોગ નહીં થવા દઈએ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અર્જુન ખાટરિયા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ
Breaking
3 વર્ષ પહેલા
ગૂગલ મેપ્સમાં આવી રહ્યું છે મોટું અપડેટ : હવે યુઝરની હિસ્ટ્રી નહિ થાય સ્ટોર
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર