Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

દુશ્મનો ચેતજો, ભારતના 12 પરમાણુ શસ્ત્રો હવે ‘ત્રાટકવા માટે તૈયાર’ મોડમાં

Tue, June 9 2026

અત્યાર સુધી પરમાણુ શસ્ત્રો માત્ર અલગ સ્થળે સંગ્રહાયેલા જ રહેતા, હવે રેડી ટુ યુઝ સ્થિતિમાં

ભારતે પોતાની પરમાણુ શસ્ત્ર નીતિમાં ઐતિહાસિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો ફેરફાર કર્યો હોવાનું વિશ્વની અગ્રણી શસ્ત્ર-નિરીક્ષણ સંસ્થા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે. અહેવાલ મુજબ ભારતે પ્રથમ વખત 12 પરમાણુ વોરહેડ્સને “ઓપરેશનલી ડિપ્લોય્ડ” એટલે કે તાત્કાલિક ઉપયોગ માટે તૈયાર સ્થિતિમાં મૂક્યા છે.

અત્યાર સુધી ભારતની નીતિ મુજબ પરમાણુ વોરહેડ્સ અને તેમને છોડવા માટેની મિસાઇલ પ્રણાલીઓ અલગ-અલગ સ્થળોએ સંગ્રહિત રાખવામાં આવતી હતી. આ વ્યવસ્થા ભારતના જવાબદાર અને સંયમિત પરમાણુ અભિગમનું પ્રતીક માનવામાં આવતી હતી. જોકે SIPRIના અહેવાલ અનુસાર હવે ભારતે પોતાની કેટલીક પરમાણુ ક્ષમતાને વધુ ઝડપી પ્રતિસાદ આપી શકે તેવી સ્થિતિમાં ગોઠવવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો નેતન્યાહૂને આકરો ઠપકો એ તો પ્રેમીઓનો ઝઘડો: ઈઝરાયેલી રાજદૂત

અહેવાલમાં જણાવાયું છે કે ભારતના આ 12 પરમાણુ વોરહેડ્સ હવે ભૂગર્ભ મિસાઇલ સાઇલોઝ તથા નવી પેઢીની પરમાણુ સબમરીનો સાથે જોડાયેલી કામગીરી માટે તૈયાર સ્થિતિમાં રાખવામાં આવ્યા છે. SIPRIના મૂલ્યાંકન મુજબ ભારતના પરમાણુ ભંડારને પ્રથમ વખત માત્ર સંગ્રહિત નહીં પરંતુ “તૈનાત” શ્રેણીમાં ગણવામાં આવ્યું છે.

વૈશ્વિક સુરક્ષા સમીકરણોને ધ્યાનમાં લઈ નીતિ પરિવર્તન

SIPRIએ નોંધ્યું છે કે લાંબા સમયથી એવી માન્યતા હતી કે ભારત શાંતિના સમયમાં પોતાના પરમાણુ વોરહેડ્સને લોન્ચરોથી અલગ રાખે છે. પરંતુ તાજેતરમાં મિસાઇલોને કેનિસ્ટર આધારિત પ્રણાલીમાં મૂકવાની પ્રક્રિયા અને સમુદ્રમાં પરમાણુ પ્રતિરોધક પેટ્રોલિંગ વધારવાના પગલાં દર્શાવે છે કે ભારત હવે કેટલાક વોરહેડ્સને લોન્ચર સાથે જોડીને રાખવાની દિશામાં આગળ વધી રહ્યું હોઈ શકે છે.

વૈશ્વિક સુરક્ષા પરિસ્થિતિમાં વધી રહેલા પડકારો અને પડોશી દેશોની પરમાણુ ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને ભારતની આ નવી તૈનાતી તેની પ્રતિરોધક શક્તિને વધુ વિશ્વસનીય અને ઝડપી બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

Tags:

CrisisManagementDefenseStrategyGeopoliticalTensionsGlobalStabilityINDIAMilitaryPreparednessNationalSecurityNuclearReadinessNuclearWeaponsPowerBalanceReadyToStrikeSecurityAlertSouthAsiaStrategicDeterrenceWarheadsWarnTheEnemy

Share Article

Other Articles

Previous

લગ્ન પહેલાંના સંમતિથી થયેલા શારીરિક સબંધ પરથી ચારિત્ર્ય નક્કી ન કરી શકાય

Next

ટ્રમ્પનો નેતન્યાહૂને આકરો ઠપકો એ તો પ્રેમીઓનો ઝઘડો: ઈઝરાયેલી રાજદૂત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ સામે ટી-૨૦ શ્રેણીમાંથી સીરાજ અચાનક `આઉટ’
2 કલાક પહેલા
અફઘાન સામે વન-ડે શ્રેણી રમવા રોહિત-હાર્દિક ફિટ
2 કલાક પહેલા
લગ્ન પહેલાંના સંમતિથી થયેલા શારીરિક સબંધ પરથી ચારિત્ર્ય નક્કી ન કરી શકાય
2 કલાક પહેલા
દુશ્મનો ચેતજો, ભારતના 12 પરમાણુ શસ્ત્રો હવે ‘ત્રાટકવા માટે તૈયાર’ મોડમાં
3 કલાક પહેલા
Categories

નેશનલ

3064 Posts

Related Posts

શું આપ જાણો છો? તલાકમાં પ્રકાર હોય છે..એ પણ એક – બે નહિ, જાણો સંપૂર્ણ વિગત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ TRP અગ્નિકાંડ : કોન્ટ્રાક્ટર- સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની જામીન અરજી રદ 
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઝનાના હોસ્પિટલની આજની ‘ગંદી’ તસવીર !
રાજકોટ
2 વર્ષ પહેલા
કોના બાપની દિવાળી ! એઈમ્સ રોડ ઉપર રૂા.૫૦ કરોડની સરકારી જમીન ઉપર દબાણ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર