Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી

Wed, April 15 2026

છરીના ઘા ઝીંકી જીવ લીધો, પુરાવાનો નાશ કરવા ડીઝલ નાખી મૃતદેહ સળગાવ્યો

એક આરોપી ડીઝલ ખરીદતો કેમેરામાં થયો કેદ, પોલીસે ત્રણની કરી ધરપકડ

શહેરના છેવાડે આવેલા વણઝર ગામ પાસે સાબરમતી નદીના અવાવરૂ પટમાંથી મંગળવારે એક અજાણ્યા પુરુષની અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સરખેજ પોલીસની પેટ્રોલીંગ ટીમ જ્યારે આ વિસ્તારમાં તપાસમાં હતી, ત્યારે તેમને નદીના પટમાં કંઈક સળગતું હોવાનું જણાયું હતું. નજીક જઈને તપાસ કરતા તે એક અડધી સળગેલી લાશ હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો જણાતા સરખેજ પોલીસ અને એલ.સી.બી. ઝોન-૭ની ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મૃતકને છાતીના ભાગે ઘાતક હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશ પર ડીઝલ છાંટીને તેને સળગાવી દેવામાં આવી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ તેજ કરતા જાણવા મળ્યું કે એક વ્યક્તિ ડીઝલની ખરીદી કરી રહ્યો હતો, જેની ઓળખ દીપક ઉર્ફે ભગી રાવળ તરીકે થઈ હતી. તેની કડક પૂછપરછ દરમિયાન સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ કેસમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચુનારા, જગદીશ ઉર્ફે કપિલ ઠાકોર અને દીપક ઉર્ફે ભગી રાવળની ધરપકડ કરી છે.
તપાસમાં ખુલાસો થયો છે કે, મૃતકનું નામ જાવેદ ઉર્ફે મરઘી સિપાઇ હતું. મુખ્ય આરોપી જીતેન્દ્રને શંકા હતી કે જાવેદ પોલીસને બાતમી આપે છે. જેના કારણે તે અગાઉ દારૂના ગુનામાં પકડાયો હતો. આ અદાવત રાખીને આરોપીઓએ જાવેદને રિક્ષામાં બેસાડી વણઝર નદીના પટમાં લઈ જઈ તેની હત્યા કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી રિક્ષા પણ કબજે કરી છે.

Share Article

Other Articles

Previous

ફોર્મ પરત ખેંચવાના રાજ્યભરમાં થયા ખેલ, એક મહિલાએ તો મોઢે બુકાની બાંધીને ફોર્મ ખેચ્યું

Next

એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
2 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
2 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
2 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

કોલકત્તાકાંડ : સીબીઆઈએ કેટલા લોકોના પોલિગ્રાફી ટેસ્ટ કર્યા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વધુ પડતું કામ કરવાથી ભારતમાં દર વર્ષે કેટલા મોત થાય છે ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
આગ્રા- લખનઉ એક્સપ્રેસ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, 3ના મોત 12 ગંભીર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
2 મહિનાના બ્રેક બાદ 1 સપ્ટે.થી રાજકોટથી મુંબઈની સવારની ફલાઈટ ટેકઓફ થશે : એરઇન્ડિયાની વેબસાઈટ પર બુકીંગ શરૂ
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર