Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝ

દેશ વિરોધી પ્રવૃત્તિ કરતાં મૌલાનાને ફંડ આપતા બે શખસોની ધરપકડ

Thu, July 23 2026

ભાવનગરના બન્ને વિધર્મીને નાણા ક્યાંથી આવતા હતા, પોલીસે શરૂ કરી તપાસ

ભાવનગર નજીક સીદસર (શામપર) ગામે હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં ગેરકાયદેસર મદ્રેસા ચલાવી દેશવિરોધી પ્રવૃત્તિકરતાં મૌલાનાની પોલીસે ધરપકડ કરી ૧૦ દિવસના રિમાન્ડ પર મેળવ્યા બાદ મૌલાનાની આકરી પૂછપરછમાં તેને દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે ભંડોળ પુરૂ પાડતા વધુ બે વિધર્મીના નામ ખૂલતા મોડીરાતે પોલીસે તેમની પણ ધરપકડ કરી અત્યાર સુધી મૌલાનાને કેટલું ફન્ડિંગ પુરૂ પાડ્યું અને આ નાણાં ક્યાંથી આવ્યા તે બાબતે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર નજીક વરતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સીદસર (શામપર) ગામે આવેલ ૨૫ વારિયા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં છેલ્લા ઘણા સમયથી દેશ વિરોધી ભેદી પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી પરથી પોલીસે સ્પેશિયલ સેલની રચના કરી છાપો માર્યો હતો જેમાં ગેરકાયદેસર મદ્રેસા ચલાવતા બનાસકાંઠાના બાદરગઢ ગામના મૌલાના મોહંમદ શરીફ અબ્બાસ મરેડિયા (ઉ.વ.૨૬) મળી આવતા તેના વિરૂધ્ધ દેશ વિરૂધ્ધ પ્રવૃત્તિ કરી બાળકોના માનસમાં દેશ વિરૂધ્ધ ઝેર ભરવામાં આવતું હતું. એટલું જ નહીં મૌલાનાએ હાઉસિંગ બોર્ડનો ગેરકાયદેસર કબજો મેળવ્યો હતો અને તેની પાસેથી ધાર્મિક વૈમનસ્ય ફેલાવે તેવા પુસ્તકો તેમજ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડે તેવા સાહિત્ય અને ઉશ્કેરણીજનક લખાણો મળી આવ્યા હતા.

દેશ વિરોધી ભેદી પ્રવૃત્તિ કરતાં મૌલાનાને મોડીસાંજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં અદાલતે ૧૦ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

બીજી બાજુ મૌલાનાની એસઓજીએ સઘન પૂછપરછ કરી દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે ભંડોળ ક્યાંથી આવતું હતું તે બાબતે પૂછપરછ કરતાં ભાવનગરના યુસુફ આરીફ મારફાળી (ઉ.વ.૨૬) અને અનસભાઈ મોહંમદસીદીક લાખાણી (ઉ.વ.૨૪) નાણાકીય ફંડ પુરૂ પાડતા હોવાનું ખૂલતા પોલીસે બન્ને આરોપીઓની પણ ધરપકડ કરી છે.

પકડાયેલા બન્ને આરોપીને દેશ વિરૂધ્ધ ભેદી પ્રવૃત્તિ કરવા અને કટ્ટરપંથી તૈયાર કરવા માટે ક્યાંથી નાણાં આવતા હતા તે જાણવા સઘન પૂછપરછ કરી બન્ને આરોપીઓને રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:

AntiNationalActivitiesArrestedCivicEngagementCommunityAwarenessCounterTerrorismJusticeServedLawEnforcementMaulanaFundingNationalSecurityPeaceAndUnityPublicSafetyRadicalizationSecurityForcesSocialResponsibilityStayInformedTerrorismPrevention

Share Article

Other Articles

Previous

ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા પાંચિયાવદરમાં ૧૫૦ મકાનનો સર્વે કરાયો

Next

ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીની 2 એન્જિનિયરિંગ પરીક્ષાઓ રદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી
17 મિનિટutes પહેલા
વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો
25 મિનિટutes પહેલા
કોર્ટ કાર્યવાહીના લાઇવ-સ્ટ્રીમ રેકોર્ડિંગ પોસ્ટ કરવા, શેર કરવા, એડિટિંગ કરવા અથવા મુદ્રીકરણ કરવા પર પ્રતિબંધ
27 મિનિટutes પહેલા
દિલ્હી યુનિ. અને જેએનયુના વિદ્યાર્થીઓને જંતર મંતર ન જવા સૂચના, કડક પગલાની ગર્ભિત ધમકી
29 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3312 Posts

Related Posts

you are champion !! વિનેશ ફોગાટની અયોગ્યતા પર પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
તહેવારો પૂર્વે આજે સોનું ઓલ ટાઈમ હાઇ ,79,000ની સપાટીએ: ચાંદી પણ ઉછળીને 92,000 એ પહોંચી:સ્થાનિક માંગને અસર
Breaking
2 વર્ષ પહેલા
કોટડાસાંગાણી પાસે કારખાનામાં લુંટ ચલાવનાર ટોળકી પકડાઈ
રાજકોટ
3 વર્ષ પહેલા
દિલ્હીમાં ભારે વરસાદ બાદ એરપોર્ટના પાર્કિંગની છત તૂટી પડી: અને ગાડીઓ દબાઈ, 1નું મોત-ચારને ઇજા: કેટલીક ફ્લાઈટ રદ કરવી પડી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર