Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

PSIની બદલી કરવામાં પોલીસ કમિશનરની `ફિફટી’

Fri, June 12 2026

ઘણા લાંબા સમય બાદ શહેરમાં એકસાથે ૫૩ PSI બદલાયા: DCB-SOGમાં પણ ફેરફાર

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ `ફિફટી’ ફટકારતા ઘણા લાંબા સમય બાદ એક સાથે ૫૩ સબ ઈન્સ્પેક્ટરની બદલીના હુકમ કર્યા હતા. શહેરની મહત્ત્વની ગણાતી ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીમાં પણ ફેરફાર થયા હતા.

ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એસ.વી.ચુડાસમાને ઝોન-૨ એલસીબીમાં મુકવામાં આવ્યા છે. ઝોન-૨ પીએસઆઈ આર.એચ.ઝાલાની પાલનપુર ખાતે બદલી થતાં તેમના સ્થાને એસ.વી.ચુડાસમા આવ્યા છે. આ જ રીતે ડીસીબી પીએસઆઈ આર.કે.ગોહિલની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં બદલી કરવામાં આવી છે. જ્યારે એ-ડિવિઝન પીએસઆઈ એસ.એમ.રાણા અને ગાંધીગ્રામના વી.ડી.રાવલિયાની ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરાઈ છે.

આ પણ વાંચો: રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારી શરૂ: આજે મળશે બેઠક

જ્યારે એસઓજી પીએસઆઈ વી.કે.ઝાલાને એ-ડિવિઝન તો તેમના સ્થાને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના બી.વી.ચુડાસમાને મુકાયા છે. જ્યારે માલવિયાનગર પોલીસ મથકના વી.આર.ઝાલાની બદલી આર્થિક ગુન્હા નિવારણ શાખામાં કરાઈ છે. સાયબર ક્રાઈમ પીએસઆઈ કે.બી.વરિયાને એ-ડિવિઝન તો જી.કે.રાઠોડની એરપોર્ટ પોલીસ મથકમાં બદલી કરાઈ છે. આ ઉપરાંત તાલુકા, બી-ડિવિઝન, કૂવાડવા રોડ, ભક્તિનગર, થોરાળા, આજીડેમ, એ-ડિવિઝન, પ્ર.નગર સહિતના પોલીસ મથકમાં પણ પીએસઆઈની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.

Tags:

AccountabilityCommunityEngagementCommunitySafetyCrimePreventionEffectivePolicingFiftyJusticeSystemLawEnforcementLeadershipInPolicingPeaceOfficersPoliceCommissionerPoliceCommunityRelationsPoliceLeadershipPoliceReformPoliceTransferPoliceUpdatesProtectAndServePSITransferPublicSafetyTransferringPSI

Share Article

Other Articles

Next

રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારી શરૂ: આજે મળશે બેઠક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
PSIની બદલી કરવામાં પોલીસ કમિશનરની `ફિફટી’
2 કલાક પહેલા
રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળાની તૈયારી શરૂ: આજે મળશે બેઠક
2 કલાક પહેલા
મનુ ભાકર થી લઈને દેશના અનેક ચેમ્પિયન્સના ગુરુ જસપાલ રાણા એ લીધા અંતિમ શ્વાસ
2 કલાક પહેલા
ટેકનિકલ ખામીને લીધે જ વિમાન તૂટી પડ્યુ હોવાની ધારણા વધુ મજબુત : અમેરિકી વકીલ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3076 Posts

Related Posts

ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ ગુજરાતમાં ટેકસ ફ્રી : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત
Entertainment
2 વર્ષ પહેલા
મહાપાલિકાની ગેરેન્ટી ઉનાળામાં પાણીકાપ નહીં આવે
રાજકોટ
2 વર્ષ પહેલા
બોલ મારી અંબે જય જય અંબે…અંબાજીમાં સ્થાપિત થશે 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ
ગુજરાત
5 મહિના પહેલા
હાથ પગમાં બેડીઓ બાંધી વિમાનમાં બેસાડ્યા હતા: અમેરિકાથી પરત ધકેલાયા ભારતીયોએ વેદના ઠાલવી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર