Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingનેશનલબ્રેકિંગ ન્યૂઝ

કોકરોચ જનતા પાર્ટીની સરકારને કડી ચેતવણી

Mon, July 27 2026

“જ્યારે વચનોની સ્યાઈ હજુ સૂકાઈ પણ નથી, ત્યાં ન્યાયના કાગળો પર સવાલોના કાળા ડાઘ લાગવા લાગ્યા છે!” ડેમેાક્રેસીમાં આંદોલન અને વાણી સ્વાતંત્ર્યના અધિકાર પર ફરી એકવાર ઘા થતો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. સરકાર સાથેના અગાઉના લેખિત કે મૌખિક કરારના પાલનને લઈને રાજકારણ ગરમાયું છે. વિદ્યાર્થીઓના હિતમાં અવાજ ઉઠાવનાર કોકરોચ જનતા પાર્ટી (CJP) એ હવે કેન્દ્ર સરકાર સામે રણશિંગુ ફૂંકી દીધું છે. વચનભંગના આક્ષેપો સાથે CJP એ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે જો યુવાનો સાથેનો વિશ્વાસઘાત બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં દેશભરમાં ફરીથી આંદોલનનું વાવાઝોડું ફૂંકાશે.

કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવતા કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. સંગઠનનું સૂર સ્પષ્ટ છે કે, આંદોલનકારીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી ન કરવા અંગે જે કરાર કરવામાં આવ્યા હતા, તેનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. જો સમયસર તમામ FIR પાછી ખેંચવામાં નહીં આવે અને અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત નહીં કરવામાં આવે, તો દેશવ્યાપી ધરણા પ્રદર્શન ફરીથી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: કાવડ યાત્રા: દિલ્હી – હરિદ્વાર હાઈવે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ

સોશિયલ મીડિયા પર મંત્રીઓને ટેગ કરી આક્રોશ

CJP ના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહને ટેગ કરીને એક કડક સંદેશ જારી કરવામાં આવ્યો છે. આ સંદેશ દ્વારા સરકારી તંત્રની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Dear @JPNadda @DrJitendraSingh ji,

We are observing a complete breach of the agreement regarding no police action against the protestors. Hundreds of students have been arrested in Bihar and Bengal, and hundreds are being surveilled/harrassed in Delhi and other states. Multiple…

— Ashutosh Ranka (@AshutoshRanka) July 27, 2026

બિહાર, બંગાળ અને દિલ્હીમાં કાર્યવાહીના ગંભીર આક્ષેપો

આશુતોષ રાંકાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે:

બિહાર અને બંગાળ: આ રાજ્યોમાં સબળ પુરાવાઓ વિના જ સેંકડો નિર્દોષ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

દિલ્હી અને અન્ય રાજ્યો: અહીં પ્રદર્શનકારીઓ તેમજ તેમને નૈતિક કે અન્ય સહાય પૂરી પાડતા સ્વયંસેવકો પર પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે.

આ તમામ ઘટનાઓ અગાઉ સરકાર સાથે થયેલા કરારનું સ્પષ્ટ અને ગંભીર ઉલ્લંઘન છે.

CJP ની સરકાર સમક્ષ 3 મુખ્ય માંગણીઓ

પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસના જણાવ્યા અનુસાર, CJP એ કેન્દ્ર સરકારના એ આશ્વાસન અને વચન બાદ જ પોતાનું અગાઉનું આંદોલન પાછું ખેંચ્યું હતું કે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે. જો સરકાર દ્વારા આ કમિટમેન્ટ તોડવામાં આવશે, તો તેને દેશના લાખો યુવાનો સાથે સીધો વિશ્વાસઘાત ગણવામાં આવશે.

CJP એ સરકાર સમક્ષ નીચે મુજબની ૩ મુખ્ય માંગણીઓ મૂકી છે:

ક્રમમાંગણીઓની વિગત
૧પ્રદર્શનકારીઓ સામે દેશભરમાં નોંધાયેલી તમામ FIR તાત્કાલિક પાછી ખેંચવામાં આવે.
૨બિહાર, બંગાળ અને અન્ય રાજ્યોમાં અટકાયત કરાયેલા તમામ વિદ્યાર્થીઓને તુરંત મુક્ત કરવામાં આવે.
૩દિલ્હી પોલીસ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને ભાજપ શાસિત રાજ્યો દ્વારા ભવિષ્યમાં કોઈપણ નવી FIR નોંધવામાં ન આવે.

Tags:

AwarenessCampaignBiodiversityCitizenVoicesCockroachesEcoConcernsEnvironmentalAwarenessGovernmentWarningInsectInsightsInsectLifeJanataPartyNatureSpeaksPestControlPoliticalPestsPublicHealthSustainableLivingUrbanWildlife

Share Article

Other Articles

Previous

સરકારની સો સિદ્ધિઓની માળા: મણકા કેટલા નક્કર કેટલા ખોખલા? ભાગ- ૧

Next

કાવડ યાત્રા: દિલ્હી – હરિદ્વાર હાઈવે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાં બસ મારફતે આવી રહેલું રૂ. 25.30 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું: ઈન્દોરથી ડિલિવરી આપવા આવેલો કેરિયર પકડાયો
8 કલાક પહેલા
18 વર્ષથી ઓછી ઉંમરના બલોકોની સોશિયલ મીડિયા આદત પર લગામ કસવા સુપ્રીમ કોર્ટમાં તૈયાર
8 કલાક પહેલા
ઈશાન કિશનની કપ્તાનીમાં સાઉથ ઝોનને હરાવી ઈસ્ટ ઝોને જીતી દુલિપ ટ્રોફી!
8 કલાક પહેલા
1 કરોડ મહિલાઓને 1-1 લાખ રૂપિયા: યુપીની ચૂંટણી જીતવા યોગી સરકારનો માસ્ટરપ્લાન!
8 કલાક પહેલા
Categories

નેશનલ

3602 Posts

Related Posts

વેપારી પર હુમલો કરનાર બે શખસો ન પકડાતાં સરધાર રોષપૂર્ણ બંધ : આખો દિવસ તમામ દુકાનોના શટર ન ખુલ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
છેલ્લા બે દિવસોમાં ઈઝરાયલના હુમલામાં હીઝબુલ્લાહના 140 લડાકુઓના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવે લક્ષ્મીનગરની આવાસ યોજનાનો ‘વારો’ લેતી મનપા
રાજકોટ
2 વર્ષ પહેલા
અજમેરમાં જમીનના મુદ્દા પર બે જૂથો વચ્ચે હિંસક ટક્કર, એકનું મોત, અનેક ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર