Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ભાજપના સભ્યો દ્વારા સંસદ પરિસરમાં ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદના જોશીલા નારા

Mon, July 27 2026

ટોપી અને શાલ ઓઢાડી ઉમંગભેર સ્વાગત: પોતે સ્ટ્રીટ ફાઈટર હોવાનો કોંગ્રેસને જવાબ

નીટ પેપર લીક મામલે થયેલા ઐતિહાસિક આંદોલન બાદ

કેન્દ્રીય શિક્ષણ મંત્રીના પદેથી રાજીનામું આપવા મજબૂર બનેલા ધર્મેન્દ્ર પ્રધાન સોમવારે સંસદમાં આવ્યા ત્યારે સંસદ પરિસરમાં ભાજપના અન્ય સાંસદો દ્વારા તેમનું જોશભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમના રાજીનામાને પરાજય નહીં, પરંતુ રાજકીય જવાબદારી, બલિદાન અને રાષ્ટ્રહિતના પ્રતીક તરીકે રજૂ કરવાનો ભાજપ પ્રયાસ કરી રહ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

સોમવારે સંસદ ભવન ખાતે પહોંચેલા ધર્મેન્દ્ર પ્રધાન કારમાંથી ઉતરતાં જ ભાજપ અને એનડીએના સાંસદોએ “ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદ”ના નારાઓ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અનેક સાંસદો તેમની આસપાસ એકત્ર થયા હતા. એક સાંસદે તેમને પરંપરાગત ટોપી પહેરાવી હતી તો અન્ય એક સાંસદે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

આ પણ વાંચો: કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ

આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ જયરામ રમેશે પ્રધાનને “આવું તો થતું રહે છે” એવી ટિપ્પણી કરી હતી. તેના જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, “કંઈ થયું જ નથી. હું સ્ટ્રીટ ફાઈટર છું, એસી રૂમમાં બેસીને રાજકારણ કરતો કાર્યકર નથી.” તેમના આ જવાબને ભાજપના સાંસદોએ તાળીઓ અને નારાઓથી વધાવી લીધો હતો.

ભાજપમાં મોટું પ્રદાન

ધર્મેન્દ્ર પ્રધાન માત્ર ઓડિશાના જ નહીં પરંતુ ભાજપના રાષ્ટ્રીય સ્તરના સૌથી અસરકારક સંગઠનકારોમાં ગણાય છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેઓ પાર્ટીના પ્રભારી રહ્યા હતા. પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી સામે સુવેન્દુ અધિકારીની રાજકીય લડત મજબૂત બનાવવા તેમની મહત્વની ભૂમિકા રહી હતી. 2024ની લોકસભા ચૂંટણી બાદ હરિયાણામાં ભાજપના વિજયમાં પણ તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં ચૂંટણી પ્રભારી તરીકે તેઓ સફળ વ્યૂહરચનાકાર રહ્યા છે.

ઓડિશાના રાજકારણમાં દબદબો

57 વર્ષીય ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશા ભાજપના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક માનવામાં આવે છે. 2014 પછી રાજ્યમાં ભાજપના સંગઠનના વિસ્તરણથી લઈને 2024ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક સફળતા સુધી તેમની ભૂમિકા નિર્ણાયક રહી છે. રાજ્યના 78 ભાજપ ધારાસભ્યોમાંથી મોટા ભાગના અને ઓડિશા સરકારના આશરે 40 ટકા મંત્રીઓ તેમની નજીકના માનવામાં આવે છે.

Tags:

BJPBJPLeadersBJPUnityDemocracyDharmendraPradhanINDIAIndianPoliticsIndiaPoliticsParliamentParliamentaryProceedingsPoliticalActivismPoliticalChantsPoliticalNewsPoliticalRallySupportBJPZindabad

Share Article

Other Articles

Previous

કાવડ યાત્રા: દિલ્હી – હરિદ્વાર હાઈવે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ

Next

કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
કોકરોચ જનતા પાર્ટીની સરકારને કડી ચેતવણી
38 મિનિટutes પહેલા
કાવડ યાત્રા: દિલ્હી – હરિદ્વાર હાઈવે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ
1 કલાક પહેલા
ભાજપના સભ્યો દ્વારા સંસદ પરિસરમાં ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદના જોશીલા નારા
1 કલાક પહેલા
કાર અને બાઈકનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થવાના એંધાણ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3339 Posts

Related Posts

નવા વર્ષથી એર ઈન્ડિયા નવા લુકમાં કેવું દેખાશે જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ઇન્ટરનલ વૉર? એડિ. ડી.જી. અભયસિંહ ચુડાસમા સામે કઢાઈ રૂ.7.92 લાખની રિકવરી! જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાત
11 મહિના પહેલા
રાજકોટમાં વાયરલ પત્રિકા મામલે કોંગ્રેસ અને આપનાં અગ્રણીઓએ પોલીસ કમિશ્નરને કરી રજૂઆત
રાજકોટ
2 વર્ષ પહેલા
છત્તીસગઢમાં પોલીસને મળી મોટી સફળતા : 8 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતી મહિલા નકસલી સહયોગી સાથે ઝડપાઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર