Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતરાજકોટ

રાજકોટમાં ફરી એક વાર નવજાત બાળકીનું ભ્રુણ મળ્યું : માતાની શોધખોળ

Mon, July 29 2024

વોઇસ ઓફ ડે રાજકોટ

શહેરના જામનગર રોડ પર એકતા સોસાયટીમાંથી ત્યજી દેવાયેલી તાજી બાળકીનો ભ્રુણ મળી આવ્યું હતું. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ બાળકીને પીએમ માટે ખસેડી તેને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે.

વિગત મુજબ જામનગર રોડ પર એકતા સોસાયટીમાં જલારામ હોટલ પાસે બંધ પડેલા અવાવરૂ મકાનની ગેલેરીમાં ગોદડીમાં વીંટાયેલી તાજી જન્મેલી બાળકી પડી હોવાની જાણ થતા સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના ઇએમટી દિવ્યાબેન બાડે દોડી જઇ તપાસી બાળકીને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ યુ.આર.ભટ્ટી દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃત બાળકી બે દિવસની હોય કોઈ અજાણી મહિલાએ જન્મ આપ્યા બાદ ત્યજી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે બાળકીને ત્યજી દેનાર માતાની શોધખોળ હાથ ધરી છે.

Tags:

gujaratgujarat newsNewborn Baby Girl Fetusrajkot

Share Article

Other Articles

Previous

ઘેડ પંથકમાં વહેતી ઓઝત નદીનું પાણી ઝેરી!

Next

રાજકોટ : ગઠીયાએ બોગસ સહી કરીને કોન્ટ્રાકટરની કાર વેચી મારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ‘રેકોર્ડબ્રેક’ બે મહિનામાં 4 ગેંગને કરી ભોંભીતર: મરઘા, પેંડા, બાટલી બાદ હવે ઓડિયા ગેંગ સામે ગુજસીટોક
2 મિનિટutes પહેલા
હું એક કાર્યકર અને નીતિન નવીન મારા બોસ…:વડાપ્રધાન મોદી,નીતિન નવીન ભાજપની વિરાસતને આગળ ચલાવશે
20 મિનિટutes પહેલા
જો મને પતાવી દેવાનો પ્રયાસ થશે તો ઈરાનને ધરતી પરથી નષ્ટ કરી દેવામાં આવશે, ટ્રમ્પની નવી ધમકી
56 મિનિટutes પહેલા
બાંગ્લાદેશમાં હિંસક સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે રાજદૂત પરિવારોને વતન પરત ફરવાનો આદેશ આપ્યો
58 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2801 Posts

Related Posts

મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો દાવો, ફડણવીસ, શિદે અને અજીત પવાર રાજ્યપાલને મળ્યા
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટમાં બન્યા ભારતની પ્રથમ AI આધારિત ટેન્ક ‘જોરાવર’ના પાર્ટસ : જાણો કેમ અપાયું જોરાવર નામ, શું છે ટેન્કની ખાસિયત?
ગુજરાત
8 મહિના પહેલા
હરિયાણાની ૯૦ બેઠક માટે ૧ ઓક્ટોબરે મતદાન અને ૪ ઓક્ટોબરે મત ગણતરી
Breaking
1 વર્ષ પહેલા
યુપીમાં બાળકોથી ભરેલી બસ સાથે શું થયું ? કેવો બન્યો બનાવ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર