Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતમાં પાંચ વર્ષમાં 43.83 લાખ ગરીબ ઘટી ગયા: 5.87 લાખ રેશનકાર્ડ રદ

Fri, August 14 2026

સૌથી વધુ આધારકાર્ડ સાથે લિંક ન હોય તેવા રેશનકાર્ડ રદ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને બીપીએલ અને અંત્યોદય કાર્ડ ઈસ્યુ કરી રાહતદરે અનાજ, કઠોળ, ખાંડ, તેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવે છે જેના માટે કેન્દ્ર સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની સબસીડી પણ ફાળવે છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ હોય તેમ પાંચ વર્ષમાં ૫.૮૭ લાખ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે.

મંત્રાલય દ્વારા તાજેતરમાં ૨૦૨૧થી ૨૦૨૫નો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો જેમાં એકલા ગુજરાતમાંથી પાંચ વર્ષમાં ૫.૮૭ લાખ રેશનકાર્ડ જુદા જુદા કારણોસર રદ કરવામાં આવ્યા છે.

પુરવઠા નિગમ દ્વારા સહકારી યોજનાઓનો ગેરલાભ અટકાવવા માટે અને રેશનકાર્ડની પાત્રતા ચકાસવા માટે શરૂ કરેલી ઝૂંબેશમાં ૫.૮૭ લાખ રેશનકાર્ડ જુદા જુદા કારણોસર ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: દંડ નહીં ભરો તો વાહન જપ્ત થશે: ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’ લાગુ

જેમાં રેશનકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો ન હોય તેમજ ડુપ્લીકેટ રેશનકાર્ડ હોય તેવા આ ઉપરાંત રેશનીંગના લાભાર્થીઓનું સ્થળાંતર થયું હોય અથવા લાભાર્થીનું અવસાન થયું હોય તેમજ લાભાર્થીના આર્થિક ધોરણમાં ફેરફાર થયો હોય તેવા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. સૌથી વધુ આધારકાર્ડ સાથે લિંક ન હોય તેવા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં પાંચ વર્ષમાં સહકારી ચોપડે ગરીબો ઘટ્યા છે. રાજ્યમાંથી ૫.૮૭ લાખ રેશનકાર્ડ રદ થતાં પુરવઠા નિગમના ચોપડે ૪૩.૮૩ લાખ લાભાર્થીઓ ઘટ્યા છે જેના કારણે કેન્દ્ર સરકારની ૬૧૧ કરોડની સબસીડીમાં ઘટાડો થયો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

Tags:

CommunitySupportDataDrivenEconomicGrowthEmpowermentFoodSecurityGovernmentInitiativesgujaratIndiaNewsPovertyReductionPublicPolicyRationCardsRuralDevelopmentSocialJusticeSocialWelfareSustainableDevelopment

Share Article

Other Articles

Previous

સમય રૈના-રણવીરને સુપ્રીમ કોર્ટની રાહત

Next

દંડ નહીં ભરો તો વાહન જપ્ત થશે: ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’ લાગુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
સાવરકર અંગેની ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી સામેની ફરિયાદ રદ કરતી સુપ્રીમ કોર્ટ
1 મિનિટute પહેલા
જુલાઈમાં ફુગાવાનો દર થોડો ઘટીને 9.78 ટકા થયો: ઇંધણ અને વીજળીના ભાવ કાબુમાં રહેતા અનુકૂળ સ્થિતિ સર્જાઇ
3 મિનિટutes પહેલા
6000 કરોડના ડ્રગ્સ કેસના માસ્ટર માઈન્ડ વિરેન્દ્રને દુબઈથી ડિપોર્ટ કરાયો
5 મિનિટutes પહેલા
2047 ના પોસ્ટ-ડેટેડ ચેકના નશામાં આપણે 2026 નું વર્તમાન ગીરવે મૂકી રહ્યા છીએ?
7 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3454 Posts

Related Posts

રાજકોટ ઇસ્કોન મંદિર દ્વારા 23મી જગન્નાથ રથયાત્રાની પુરજોશમાં તૈયારી શરૂ : 27 જૂને ભગવાન નગરચર્યાએ નીકળશે
ગુજરાત
1 વર્ષ પહેલા
ધુમ્મસની હવાઈસેવા પર અસર: મુંબઈ થી રાજકોટ આવતી એરઈન્ડિયાની ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઈન્કમટેક્સમાં “મુહૂર્ત” પહેલાં 300થી વધુ અધિકારીઓની બદલી: કરચોરોને ત્યાં “ઢોલ” વ્હેલાસર વાગશે
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
કેનેડામાં 21 વર્ષની વંશીકા નામની ત્રણ દિવસથી ગુમ થયેલી યુવતીનો મૃતદેહ મળ્યો, પંજાબના આપના નેતાની સુપુત્રી છે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર