Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું

Thu, April 30 2026

ગુંદાવાડી વિસ્તારમાં બનેલી ઘટના,પત્નીએ વહેલી સવારે બીજા માળેથી ઝંપલાવ્યું, બપોરે પતિએ પણ પત્નીની પાછળ અનંતની વાટ પકડી

શહેરના ગુંદાવાડી વિસ્તારમાં વૃદ્ધ દંપતીએ ગણતરીના કલાકોના અંતરે મોતને વહાલું કર્યું છે. ગુંદાવાડી શેરી નંબર ૧૫માં આવેલા શ્રીરામ ફ્લેટમાં રહેતા જાડેજા દંપતીએ બીમારીની હતાશામાં આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગુંદાવાડીમાં રામજી મંદિરના ચોરા પાસે રહેતા કમળાબા બળવંતસિહ જાડેજા (ઉ.વ. ૬૫) એ આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાના ફ્લેટના બીજા માળેથી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી પરિવાર અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પત્નીના અવસાન બાદ બપોરે અઢી વાગ્યાની આસપાસ કમળાબાની અંતિમક્રિયા પતાવીને ઘરે પરત ફરેલા પતિ બળવંતસિહ ભગુભા જાડેજા (ઉં.વ. ૭૨) એ પણ પત્નીના વિયોગમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં પરિવારજનોએ તેમને તાત્કાલિક સિવિલહોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતા.
બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગઢવી સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, દંપતીને કોઈ સંતાન નહોતું. એક મહિના પૂર્વે જ બળવંતસિહને કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું.ત્યારથી પતિ-પત્ની બંને ગુમસુમ અને માનસિક રીતે હતાશ રહેતા હતા. પત્નીએ વહેલી સવારે આપઘાત કર્યો અને પતિએ પત્નીને મુખાગ્નિ આપ્યા બાદ પતિએ પણ ઘરે આવી ઝેર પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.

Share Article

Other Articles

Previous

જૈન સ્વિટ-નમકીન, રાધે ડેરીમાંથી ૬૩ કિલો સડેલો ખોરાક પકડાયો

Next

નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
વાપીથી દારૂ રાજકોટમાં ઉતરે તે પહેલાં કોઠારિયા રોડ પરથી પકડાઈ ગયો
4 દિવસ પહેલા
ગોકુલધામ ક્વાર્ટરમાં ટાંકામાં ડૂબી જતાં ૬ વર્ષની બાળકીનું મોત
4 દિવસ પહેલા
ઉમદા કાર્ય: સુલતાનપુરના વ્યાજખોર પાસેથી રૂરલ પોલીસે ૨૪ વાહન, બે દસ્તાવેજ, ૨૩ ચેક પરત અપાવ્યા
4 દિવસ પહેલા
રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

વિજય બેન્કને બ્રાન્ચ મેનેજરે જ માર્યો ૯૩.૧૫ લાખનો ધૂંબો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હીમાં ભારે વરસાદને પગલે મૃત્યુ આંક વધીને 7 થયો : સંસદ ભવનમાં પણ પાણી-પાણી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પ્રચાર દરમિયાન કેજરીવાલ પર થયેલા હુમલા અંગે AAPએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજ કપૂર ફિલ્મ ફેસ્ટિવલમાં નીતુએ આલિયાને કરી ઇગ્નોર ? મા-મા બોલતી રહી એક્ટ્રેસ, પરંતુ સાસુ… !! જુઓ વિડીયો
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર