Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !

Tue, April 21 2026

ક્રિકેૂટર રવિન્દ્રના પત્ની, રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ કહ્યું, એમને (નયનાબા) શુભકામનાઓ પણ મને
વિશ્વાસ છે કે જનતા કોંગ્રેસને મુંહતોડ જવાબ આપશે

નયનાબા જાડેજાએ કહ્યું, શુભકામનાઓ બદલ આભાર પણ જનતા કોને જવાબ આપશે એ તો સમય જ બતાવશે

મહિલાઓને અનામત ન મળી અને કોંગ્રેસે આનંદ વ્યક્ત કર્યો, આ જ તેની માનસિકતા: રિવાબા
શહેર ભાજપના કાર્યાલય કમલમ્‌‍ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા મંત્રી રિવાબા જાડેજાએ તાજેતરમાં જ મહિલા અનાતમ તેમજ સીમાંકન બિલ પાસ ન થવા અંગે કોંગ્રેસની ટીકા કરતાં કહ્યું કે મહિલાઓની ભલાઈ થાય તેમાં કોંગ્રેસને કોઈ જ રસ નથી. આ બિલ પાસ ન થયું તેની ખુશીમાં કોંગ્રેસ સહિતના વિપક્ષે પાટલી થપથપાવીને ખુશી વ્યક્ત કરી હતી. આ જ તો વિપક્ષની માનસિક્તા છે. કોંગ્રેસે મહિલાઓને માત્ર વોટબેન્ક જ ગણી છે અને તેના માટે મહિલાઓ એટલે માત્ર ભાષણ પૂરતી જ મર્યાદિત રહેવા પામી છે. આ બિલ પાસ ન થાય તે માટે કોંગ્રેસે મોટું ષડયંત્ર રચ્યું હતું. કોંગ્રેસ સહિતના વિપક્ષ તેમના પરિવારની મહિલાઓ જ આગળ આવે તેવી માનસિક્તા ધરાવે છે. વિપક્ષ માતૃશક્તિને ઘરના રસોડા પૂરતી જ મર્યાદિત રાખવા માંગે છે.

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં ભલે ધારણા પ્રમાણેનો ગરમાવો ન આવ્યો હોય પરંતુ અંદરખાને ઉમેદવારો દ્વારા તનતોડ `મહેનત’ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા સોમવારે રાજકોટ આવ્યા હતા અને અહીં તેમણે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું જેમાં તેમણે વોર્ડ નં.૨માંથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડનાર નયનાબા જાડેજાને ચૂંટણી લડવા બદલ શુભકામના પાઠવી હતી સાથે સાથે જીતશે તો ભાજપ જ તેમ કહેતા આ શુભકામના અંગે નયનાબા જાડેજાએ ભાભીનો આભાર વ્યક્ત કર્યો હતો પરંતુ ભાજપની ઝાટકણી પણ કાઢી હતી. આમ નણંદ-ભોજાઈએ એકબીજાનું નામ લીધા વગર પક્ષને ઝાટકી નાખ્યા હતા.
રિવાબા જાડેજાએ નણંદ નયનાબાના ચૂંટણી લડવા અંગે કહ્યું કે તેમને મારી શુભકામના છે પરંતુ મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસને મુંહતોડ જવાબ જ આપવાની છે. એકંદરે તેમનો ઈશારો નયનાબા ચૂંટણી હારી રહ્યા હોવા તરફ હતો પરંતુ તેમણે સ્પષ્ટતા સાથે આમ કહ્યું ન્હોતું.
આ પછી નયનાબા જાડેજા કે જેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન છે તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પછી તે સાચી હોય કે ખોટી શુભકામના આપે એટલે તેનો આભાર માનવો જરૂરી છે. હું પણ આભાર માનું છું. રહી વાત ચૂંટણી લડવાની તો આ વખતે કોંગ્રેસ જીતવાની છે અને ભાજપમાં હારનો ભય સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે એટલા માટે જ દરેક વોર્ડમાં તેણે ઉમેદવાર બદલવા મજબૂર બનવું પડ્યું હતું.

Share Article

Other Articles

Next

૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
1 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
2 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
1 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના ઘર અને ઓફિસ પર સીબીઆઇના દરોડા, હાઈડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટમાં લાંચના આરોપમાં કાર્યવાહી
Breaking
2 વર્ષ પહેલા
આ ફળ ભૂલ થી પણ ફ્લાઇટમાં લઈ જશો તો થસે જેલ
લાઇફસ્ટાઇલ
3 વર્ષ પહેલા
અમરેલીના બાબરામાં પોણા બે ઈંચ, લીલીયામાં એક ઈંચ
ગુજરાત
2 વર્ષ પહેલા
ICC Test Rankingsમાં ભારતીય ખેલાડીઓનો જલવો : બોલરમાં બૂમરાહ તો ઓલ રાઉન્ડરમાં જાડેજા નંબર 1
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર