Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માત્ર અરજી રદ થવાથી વિરાણીના ટ્રસ્ટીઓને કોઇ ક્લિનચીટ મળી નથી

Thu, June 18 2026

પક્ષકાર તરીકે જોડાવવાની અરજી રદ થવાથી હાઇસ્કૂલની જમીન પ્રાઇવેટ ઠરી જતી નથી: પરશોત્તમ પીપળિયા

રાજકોટની મધ્યમાં આવેલ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટની જમીનના વિવાદમાં પૂર્વ વિદ્યાર્થી નેતાની પક્ષકાર તરીકે જોડાવવાની અરજી કલેક્ટરે ફગાવી દીધી છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિરાણી હા,સ્કૂલના મેદાન બચાવો સમિતિ હેઠળ એક અખબારી યાદી પ્રસિધ્ધ કરી જણાવ્યું હતું કે, માત્ર ટેકનિકલ ગ્રાઉન્ડ પર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અરજી રદ થવાથી વિરાણી ટ્રસ્ટના ટ્રસ્ટીઓને કોઈ ક્લિનચીટ મળી જતી નથી કે વિરાણી હાઈસ્કૂલની જમીન પ્રાઈવેટ ઠરી જતી નથી.

રાજકોટની પ્રખ્યાત વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા 1990માં વિરાણી હાઈસ્કૂલના મેદાનનો એક હિસ્સો વેચવા માટે ચેરિટી કમિશનર સમક્ષ અરજી કરી મંજૂરી માગી હતી જેની સામે વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થી ડો.પરશોત્તમ પીપળિયા સહિતના વિદ્યાર્થીઓએ વિરાણી મેદાન બચાવો સમિતિ બનાવી ટ્રસ્ટીઓ સામે કાનૂની લડત માંડી હતી.

આ પણ વાંચો: સારા વરસાદની લાલચે ઓણ સાલ પણ ખેડૂતોએ મગફળી, કપાસ, ડાંગરનું કર્યું વાવેતર

વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી યથાવત સ્થિતિ જાલવવાનો હુકમ મેળવ્યા બાદ આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવવા અને નોંધ રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરતા પ્રાંત અધિકારીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અરજી ગુણદોષને ધ્યાને લીધા વગર રદ કરી હતી.

જેની સામે કલેક્ટર સમક્ષ રિવિઝન કરવામાં આવી હતી પરંતુ કલેક્ટરે પણ વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પક્ષકાર તરકી જોડાવવાની અરજી ફગાવી દીધી હતી. આ ચકચારી કેસમાં વિરાણી મેદાન બચાવો સમિતિ દ્વારા એક અખબારી યાદી પ્રસિધ્ધ કરી ડો.પરશોત્તમ પીપળિયાએ જણાવ્યું હતું કે, જમીનમાં સત્તા પ્રકારનો ચૂકાદો વિરાણી હાઈસ્કૂલની વિરૂધ્ધમાં આવેલ છે. વધુમાં જણાવ્યું હતું કે, માત્ર ટેકનિકલ કારણોસર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અરજી રદ થઈ છે. જ્યારે વિરાણી ટ્રસ્ટના ટ્રસ્ટીઓને જમીન વેંચવા બાબતે કોઈ ક્લિનચીટ મળી નથી કે વિરાણી હાઈસ્કૂલની જમીન પ્રાઈવેટ ઠરી જતી નથી.

Tags:

AcademicIntegrityAccountabilityApplicationRejectionCleanChitCurrentAffairsEducationalIntegrityEducationalLeadershipEducationUpdateFormerStudentsNoCleanChitRejectionIssuesStudentRightsStudentVoicesStudentVoicesMatterTrusteeAccountabilityTrusteeControversyTrusteeNewsViraniCommunityViraniSchoolViraniTrustees

Share Article

Other Articles

Previous

રોનાલ્ડોની પોર્ટુગલ ૪૫મા નંબરની ટીમને ન હરાવી શકી !

Next

સારા વરસાદની લાલચે ઓણ સાલ પણ ખેડૂતોએ મગફળી, કપાસ, ડાંગરનું કર્યું વાવેતર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ઝારખંડ રાજ્યસભામાં NDAની બાજી: ક્રોસ વોટિંગથી પરિમલ નથવાણીનો વિજય
46 મિનિટutes પહેલા
ભારતે હૉકીમાં વિશ્વ ચેમ્પિયન જર્મનીને હરાવ્યું
1 કલાક પહેલા
૧૦ માર્ચથી IPL-૨૦૨૭: ૧૫મેએ ફાઈનલ: આ વખતે પણ ૭૪ મેચ જ રમાશે
1 કલાક પહેલા
રોનાલ્ડોની પોર્ટુગલ ૪૫મા નંબરની ટીમને ન હરાવી શકી !
2 કલાક પહેલા
Categories

નેશનલ

3117 Posts

Related Posts

બંગાળમાં વડાપ્રધાને શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હજુ બે દિવસ ટાઢોડું ! રાજકોટમાં મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાહતની આશા ! ગુજરાત ગેસ નેચરલ ગેસનો ભાવ ઘટાડશે
Breaking
2 વર્ષ પહેલા
આજે વસંત પંચમી: ભોજશાળામાં પ્રાર્થના કરવા બંને સમુદાયોને સુપ્રીમની લીલીઝંડી,પૂજા અને નમાજ એક જ પરિસરમાં થશે
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર