Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

રોનાલ્ડોની પોર્ટુગલ ૪૫મા નંબરની ટીમને ન હરાવી શકી !

Thu, June 18 2026

ડીઆર કાંગોએ કર્યો મોટો ઉલટફેર: મેચ ૧-૧થી ડ્રો: હૈરી કેને બે ગોલ ફટકારી ઈંગ્લેન્ડને જીતાડ્યું

હ્યુસ્ટનમાં રમાયેલા ફિફા વર્લ્ડકપ-૨૦૨૬ના ગ્રુપ-કેના મુકાબલામાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. ટ્રોફી જીતવાની પ્રબળ દાવેદાર પોર્ટુગલની ટીમ વિશ્વની ૪૫મા ક્રમની ડીઆર કાંગોની ટીમને હરાવી શકી ન્હોતી અને આ મેચ ૧-૧થી ડ્રો રહેવા પામી હતી. પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે ટૂર્નામેન્ટની આ શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ખુદ રોનાલ્ડો પણ આ મેચમાં બેઅસર જોવા મળ્યો હતો. પોર્ટુગલ વતી યુવા મીડફિલ્ડર જોઆઓ નેવેસે એક ગોલ કર્યો જ્યારે કાંગો વતી યોન વિસાએ ગોલ કરી સ્કોર ૧-૧થી બરાબર કર્યો હતો.

જ્યારે અન્ય મેચમાં ઘાનાએ પનામાને ૧-૦થી હરાવ્યું હતું. આ મેચની અંતિમ ક્ષણોમાં કાલેબ યિરેન્કીએ ગોલ કરી દેતાં ટીમને જીત મળી હતી.

આ પણ વાંચો: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માત્ર અરજી રદ થવાથી વિરાણીના ટ્રસ્ટીઓને કોઇ ક્લિનચીટ મળી નથી

ગ્રુપ-એલના પોતાના પ્રથમ મુકાબલામાં ઈંગ્લેન્ડે ક્રોએશિયાને ૪-૨થી હરાવ્યું હતું. હૈરી કેને મેચની ૧૨મી મિનિટે મળેલી પેનલ્ટીને ગોલમાં તબદીલ કરી હતી. આ પછી તેણે ૪૨મી મિનિટમાં પોતાનો બીજો ગોલ કર્યો હતો. માર્ટિન બટુરિના (૩૬મી મિનિટ) અને પીટર મૂસાએ પ્રથમ હાફમાંગોલ કરી ક્રોએશિયાને મેચમાં જીવંત રાખ્યું હતું. જો કે ૪૭મી મિનિટમાં જૂડ બેલિંઘમ અને ત્યારબાદ માર્કસ રૈશફોર્ડે ૮૫મી મિનિટમાં ગોલ કરી સ્કોર ૪-૨ કર્યો હતો. આ બન્ને ટીમ વચ્ચે ૨૦૧૮માં સેમિફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ક્રોએશિયા જીત્યું હતું. આ ઉપરાંત કોલંબિયાએ ઉઝબેકિસ્તાનને ૩-૧થી હરાવ્યું હતું.

આજે સ્વિત્ઝરર્લેન્ડ-બોસ્નિયા વચ્ચે ટક્કર

ફિફા વર્લ્ડકપમાં આજે શુક્રવારે પ્રથમ મેચ સ્વિત્ઝરલેન્ડ-બોસ્નિયા એન્ડ હર્જેગોવિના, બીજી મેચ કેનેડા-કતર અને ત્રીજી મેસ મેક્સિકો-સાઉથ કોરિયા વચ્ચે રમાશે.

Tags:

45thRankedTeamAthletePerformanceDefeatFIFAfootballFootballFansGlobalSportsMatchHighlightsPortugalPortugalNationalTeamRonaldoSoccerSoccerFansSportHighlightsSportNewsSurprisingResultsTeamPerformanceUnderdogsWorldCup

Share Article

Other Articles

Previous

૧૦ માર્ચથી IPL-૨૦૨૭: ૧૫મેએ ફાઈનલ: આ વખતે પણ ૭૪ મેચ જ રમાશે

Next

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માત્ર અરજી રદ થવાથી વિરાણીના ટ્રસ્ટીઓને કોઇ ક્લિનચીટ મળી નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ઝારખંડ રાજ્યસભામાં NDAની બાજી: ક્રોસ વોટિંગથી પરિમલ નથવાણીનો વિજય
36 મિનિટutes પહેલા
ભારતે હૉકીમાં વિશ્વ ચેમ્પિયન જર્મનીને હરાવ્યું
1 કલાક પહેલા
૧૦ માર્ચથી IPL-૨૦૨૭: ૧૫મેએ ફાઈનલ: આ વખતે પણ ૭૪ મેચ જ રમાશે
1 કલાક પહેલા
રોનાલ્ડોની પોર્ટુગલ ૪૫મા નંબરની ટીમને ન હરાવી શકી !
1 કલાક પહેલા
Categories

નેશનલ

3117 Posts

Related Posts

શિયાળામાં માત્ર આપનું શરીર જ નહીં કારને પણ સુરક્ષિત રાખવા શું કરવું ? જાણો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટ : ATMમાં રોકડ જમા કરવા આવેલા કેશ ઓફિસરને વાંક વગર બે શખસોએ ફડાકા માર્યા,જાણો શું છે સમગ્ર ઘટના
ક્રાઇમ
7 મહિના પહેલા
શિયાળામાં વહેલા ઉઠશો તો ગુજરી જશો…! વહેલી સવારે શીતળ જળ વડે નહાવાની સલાહ આપનારાઓ તમારા જાની દુશ્મન
ગુજરાત
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ: તુલા રાશિના જાતકોનું કામના સ્થળે વિશેષ યોગદાન રહેશે , જાણો અન્ય રાશિનો દિવસ કેવો રહેશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર