Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પિતાએ 2 વર્ષની પુત્રી સાથે પાણીના ટાંકામાં કૂદી કર્યો ‘તો આપઘાત

Fri, June 26 2026

જસદણમાં ત્રણ દિવસ બની હતી ઘટના, પુત્રીની કસ્ટડી માટે પત્ની અને તેનો પ્રેમી જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની સતત ધમકીઓ આપતા

મૃતક યુવાનની માતાએ નોંધાવ્યો ગુનો

જસદણમાં ત્રણ દિવસ પૂર્વે પિતાએ પોતાની બે વર્ષની માસૂમ પુત્રી સાથે પાણીના ટાંકામાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવમા ખુલાસો થયો છે કે, પત્ની અને તેના પ્રેમી દ્વારા પુત્રીની કસ્ટડી મામલે અપાતા સતત ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને યુવાને આ અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે જસદણ પોલીસે પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ મરવા મજબૂર કરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જસદણની ગેબનશાહ સોસાયટી શેરી નં. 2 માં રહેતા 45 વર્ષીય હસીનાબેન આરીફભાઈ પરીયાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમના મોટા દીકરા ફયાજ ના લગ્ન સાતેક વર્ષ પહેલાં જૂનાગઢની ફિરદોષ મુંઢવા સાથે થયા હતા. દંપતીને સંતાનમાં એક દીકરો અને એક દીકરી નૂરફાતેમા હતા. જોકે, બે મહિના પહેલાં હસીનાબેનને જાણ થઈ હતી કે તેમની પુત્રવધૂ ફિરદોષને જસદણના જ હુસેન ઉર્ફે લાલા અસલમ ખિયાણી સાથે પ્રેમસંબંધ છે. હુસેન ઘણીવાર તેમના ઘર સામે આવીને ઊભો રહેતો અને ફોન પર વાતો કરતો. ફયાજને આ વાતની જાણ હોવા છતાં, પોતાનું ઘર ન ભાંગે અને બાળકો રઝળી ન પડે તેવા ડરથી તે બધું મૂંગા મોઢે સહન કરતો અને ખૂબ ઉદાસ રહેતો હતો.

થોડા દિવસો પહેલા ફિરદોષ કોઈને કહ્યા વગર પોતાના બંને બાળકોને ઘરે મૂકીને ચાલી ગઈ હતી. બાદમાં જ્ઞાતિના આગેવાન સાથે ફોન પર વાત થતાં ફિરદોષે સ્પષ્ટ કહી દીધું હતું કે, તે ફયાજ સાથે રહેવા માંગતી નથી અને લાલ સાથે જતી રહી છે તેમજ હવે તેની સાથે જ રહેશે અને લગ્ન કરી લેશે.બે-ત્રણ દિવસ પછી લાલાએ ફયાજ સાથે વાત કરી ધમકી આપી હતી કે, “તારી દીકરી નૂરફાતેમા મારી અને ફિરદોષની દીકરી છે, તેને મારી પાસે મોકલી આપ, નહિતર તને જીવતો નહીં રહેવા દઉં.” બીજા દિવસે ફિરદોષે પણ ફયાજને ફોન કરીને દીકરી સોંપી દેવા દબાણ કર્યું હતું અને જો નહિ સોંપે તો ખોટા કેસમાં ફસાવી દઈ પતાવી દેવાની ધમકી આપી હતી.

પત્ની અને તેના પ્રેમીની આ સતત ધમકીઓથી ફયાજ ખૂબ જ ડરી ગયો હતો અને માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તેણે પોતાની માતાને કહ્યું હતું કે, “મારી દીકરી હું એ લોકોને કેમ સોંપી દઉં? આ બંને મને ખૂબ ત્રાસ આપે છે અને મારાથી આ સહન થતું નથી.”ગત તા. 22મીની રાત્રે દીકરી નૂરફાતેમા ખૂબ જ રડતી હતી, જેથી ફયાજ અને તેની માતા આખી રાત જાગ્યા હતા. સવારે સાત વાગ્યે દીકરી સૂઈ ગયા બાદ, ફયાજે માતાને આરામ કરવા કહ્યું હતું. થોડીવાર પછી જ્યારે હસીનાબેનની ઉંઘ ઉડતા ઘરમાં ફયાજ અને નૂરફાતેમા જોવા મળ્યા ન હતા. શોધખોળ કરતાં અગાસી પર આવેલા પાણીના ટાંકામાંથી પિતા અને પુત્રી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.આ બનાવ અંગે હસીનાબેનની ફરિયાદના આધારે જસદણ પોલીસે પુત્રવધૂ ફિરદોષ મુંઢવા અને તેના પ્રેમી હુસેન ઉર્ફે લાલા અસલમ ખિયાણી સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:

BreakingTheSilenceChildSafetyCommunitySupportCrisisInterventionEmotionalWellbeingFamilyTragedyFatherDaughterLoveAndLossMentalHealthAwarenessMentalHealthMattersParentingChallengesSuicidePreventionSupportEachOtherTragicIncidentWaterTankJump

Share Article

Other Articles

Previous

હજુ વરસાદમાં મોડું થાય તો રૂપિયા 29 લાખ કરોડનો ફટકો પડશે

Next

રાજકોટમાં ‘મીઠો’ વિવાદ, 40 પત્રકારોનું ભોજન કે 4800 સ્ટાફનું બિલ?”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો
12 મિનિટutes પહેલા
અશાંત જંગલેશ્વર પાસેની ૩૦ સોસાયટીમાં આગામી પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ
23 મિનિટutes પહેલા
રામ મંદિર દાન કૌભાંડમાં 8ની ધરપકડ: મહામંત્રી અને ટ્રસ્ટીનું રાજીનામું
3 કલાક પહેલા
POKને ભૂખે મારવાનો પ્રયાસ! નિષ્ઠુર પાકિસ્તાન દ્વારા ચારે બાજુથી ઘેરાબંધી
6 કલાક પહેલા
Categories

નેશનલ

3166 Posts

Related Posts

આજે 26 મે છે…PM મોદી માટે ખાસ છે આ દિવસ, જાણો શું થયું હતું આજથી 14 વર્ષ પહેલા? દાહોદમાં વડાપ્રધાને આપી માહિતી
ગુજરાત
1 વર્ષ પહેલા
રજામાં રાજકોટની 3 સ્કૂલો ચાલુ : યુનીફોર્મનાં બદલે વિદ્યાર્થીઓને ફ્રી ડ્રેસમાં બોલાવ્યાં, ABVPનાં કાર્યકરોએ સ્કૂલો કરાવી બંધ
ગુજરાત
12 મહિના પહેલા
અમદાવાદમાં 149મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથના ભવ્ય શણગારની તડામાર તૈયારી
Breaking
3 દિવસ પહેલા
અમેરિકાના ફ્લોરીડાના એક મોલમાં અજાણ્યા શખસો દ્વારા ગોળીબાર કરવામાં આવતા એક વ્યક્તિનું મોત, કેટલાક ઘાયલ
Breaking
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર