Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હજુ વરસાદમાં મોડું થાય તો રૂપિયા 29 લાખ કરોડનો ફટકો પડશે

Fri, June 26 2026

દેશની ખેતી અને કૃષિ અર્થવ્યવસ્થા પર ગંભીર અસર થવાની કૃષિ વૈજ્ઞાનિકોની આગાહી; દેશમાં અનેક ચીજોની અછત અને ભાવ વધારાની પણ ભીતિ

દર વર્ષે ભારતમાં, જૂન મહિનામાં, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવે છે અને તેની સાથે ખરીફ પાકની વાવણી શરૂ થાય છે. પરંતુ આ વખતે ઘણા વિસ્તારોમાં ચોમાસાની ગતિ ધીમી રહી છે. ખાસ કરીને મુંબઈ સહિત ઘણા ભાગોમાં, વરસાદ નિર્ધારિત સમય કરતા લગભગ બે અઠવાડિયા મોડો પડ્યો છે. તેનાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

જો કે હજુ અનેક મહત્વના ખેતી પર વિશેષ ધ્યાન આપતા રાજ્યો કોરા  છે અને જો આગામી થોડા દિવસોમાં અહીં વરસાદ પૂરતો નહિ આવે તો કૃષિ અર્થવ્યસથાને રૂપિયા 29 લાખ કરોડની ખોટ જવાનો  ખતરો હોવાનું કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. ખેતી જ નહિ થાય તો ભારે  ઉપાધિ થઈ શકે છે.

જૂનનો મહિનો ડાંગર, કપાસ, બાજરી અને અન્ય ખરીફ પાકોની વાવણી માટે સૌથી મહત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે. ખેડૂતો પહેલા સારા વરસાદની રાહ જુએ છે અને પછી જ ખેતરોમાં બીજ વાવે છે. પરંતુ આ વખતે, ઘણા વિસ્તારોમાં વરસાદના અભાવે વાવાઝોડાની અસર થઈ રહી છે. નિષ્ણાતો કહે છે કે જો આગામી થોડા અઠવાડિયામાં સારો વરસાદ નહીં પડે, તો તેની ભારતીય કૃષિ અર્થતંત્ર પર લગભગ 300 અબજ ડોલર (લગભગ ₹28.3 લાખ કરોડ) ની અસર પડી શકે છે.

આમ પણ અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં સેંકડો ખેડૂતોએ આર્થિક સંકટને પાપે આપઘાત કરી લીધા છે અને હજુ પણ હજારો ખેડૂતો  કરજના બોજ હેઠળ દબાયેલા છે. જો ખતરો  વધશે તો દેશમાં બેરોજગારી પણ વધી શકે છે.

આ પણ વાંચો: પિતાએ 2 વર્ષની પુત્રી સાથે પાણીના ટાંકામાં કૂદી કર્યો ‘તો આપઘાત

ગુજરાત સહિત કયા રાજ્યોમાં વધુ ચિંતા ?

ઓછા વરસાદની સૌથી મોટી અસર રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા જેવા રાજ્યોમાં જોવા મળે છે. આ રાજ્યો દેશમાં સોયાબીન, શેરડી, કપાસ, મગફળી અને કઠોળના મુખ્ય ઉત્પાદક છે. આ ઉપરાંત, અહીં ફળ અને શાકભાજીની ખેતી પણ મોટા પાયે થાય છે. આ સ્થિતિમાં, જો વરસાદ ઓછો પડે તો, આ પાકોનું ઉત્પાદન ઘટી શકે છે.

દેશમાં ડુંગળીની પણ અછત ઊભી થવાની શંકા

મહારાષ્ટ્રને નાસિક દેશમાં સૌથી મોટો ડુંગળી ઉત્પાદક વિસ્તાર માનવામાં આવે છે. અહીં આ મહિને, સામાન્ય વરસાદના માત્ર 16 ટકા વરસાદ પડ્યો છે. જો આવું જ રહ્યું, તો આગામી મહિનાઓમાં ડુંગળીના ભાવ ઝડપથી વધશે.  જો આમ થાય છે તો દેશભરમાં દેકારો બોલી શકે છે અને તેના ભાવ અસહ્ય બની જવાનો ખતરો પણ દેખાય છે.  સામાન્યથી લઈને સમૃધ્ધ સૌને આ સ્થિતિ હેરાન કરી શકે છે.

Tags:

AgricultureCrisisClimateChangeCropFailureDroughtConcernsEconomicImpactEconomicLossFarmersStruggleFinancialForecastFutureOfAgricultureIndiaWeatherInvestmentRisksMonsoon2023RainDelaySustainableFarmingWeatherUpdate

Share Article

Other Articles

Previous

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં ઘૂસી જવાનોનો પોલીસો પર હુમલો

Next

પિતાએ 2 વર્ષની પુત્રી સાથે પાણીના ટાંકામાં કૂદી કર્યો ‘તો આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
રામ મંદિર દાન કૌભાંડમાં 8ની ધરપકડ: મહામંત્રી અને ટ્રસ્ટીનું રાજીનામું
2 કલાક પહેલા
POKને ભૂખે મારવાનો પ્રયાસ! નિષ્ઠુર પાકિસ્તાન દ્વારા ચારે બાજુથી ઘેરાબંધી
5 કલાક પહેલા
ઉત્તર પ્રદેશમાં ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર
5 કલાક પહેલા
મુનીરને પતાવી દેવાનો મોસાદનો કથિત કારસો અને “ભૂંસી” નાખવાની પાકિસ્તાનની ધમકી
5 કલાક પહેલા
Categories

નેશનલ

3166 Posts

Related Posts

2026ના પ્રજાસત્તાક દિવસની પરેડ માટે રિહર્સલ શરૂ, દિલ્હીના રોડ ઓફ ડ્યુટી પર તૈયારીઓ પૂરજોશમાં
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
467 દિવસના યુદ્ધે વેર્યો હૈયુ કંપાવી દે તેવો સંહાર
Entertainment
1 વર્ષ પહેલા
બુરખો કે હિજાબ પહેરશો તો દંડ થશે : ઈટાલીની મેલોની સરકારે સંસદમાં વિવાદાસ્પદ બિલ રજૂ 
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
રામ મંદિર બાદ મથુરાના શ્રીકૃષ્ણ મંદિરમાં પણ દાનની ચોરી થઇ
નેશનલ
1 સપ્તાહ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર