Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ઝારખંડની સરકારને આપેલો ટેકો કોંગ્રેસ પાછો ખેંચે: આંદોલનકારીઓની માંગ

Mon, August 17 2026

સીએમ હાઉસનો ઘેરાવ પણ થશે

ઝારખંડમાં  પબ્લિક સર્વિસ કમિશન) અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાઓમાં કથિત ગડબડી અને અનિયમિતતાઓ સામે છેલ્લા 21 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા કાયદાકીય અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓએ હવે સરકાર સામે મોરચો મંડ્યો છે. 18મી સુધી જો સરકાર માંગ નહી સ્વીકારે તો મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરવાની ચીમકી અપાઈ છે.  એ જ રીતે આંદોલનકારીઓએ કોંગી નેતા રાહુલ ગાંધી સમક્ષ એવી માંગ કરી છે કે સોરેન સરકારને આપેલો ટેકો કોંગ્રેસ પાછો ખેંચે. 20 મીએ સીએમ આવાસ ઘેરવા સાથે સોરેન અને રાહુલના પૂતળા પણ બાળવામાં આવશે.

 રિફોર્મ મંચ’ના બેનર હેઠળ એકઠા થયેલા વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવે આ આંદોલન શાંતિપૂર્ણ ગાંધીવાદી માર્ગે નહીં પરંતુ ભગતસિંહના ક્રાંતિકારી માર્ગે આગળ વધશે. આંદોલનકારીઓએ પહેલીવાર મુખ્યમંત્રી હેમંત સોરેનના રાજીનામાની માંગ કરી છે અને સરકાર પર વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓને તદ્દન નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: દેશના 458 રેલવે સ્ટેશન ઉપર પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યા

વિદ્યાર્થી નેતાઓના જણાવ્યા મુજબ, સરકારની બેરુખી અને વિદ્યાર્થીઓ પ્રત્યેના ઉદાસીન વલણના વિરોધમાં આંદોલનના આગામી તબક્કાની જાહેરાત કરવામાં આવી છે:વિદ્યાર્થી નેતા રવીન્દ્ર પાસવાને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “જો રાજ્ય સરકારમાં કૉંગ્રેસનું કોઈ સાંભળતું ન હોય તો રાહુલ ગાંધીએ તુરંત જ હેમંત સોરેન સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લેવું જોઈએ. વિદ્યાર્થીઓની સાથે હોવાનો માત્ર દેખાવો કરીને તેમને ભ્રમમાં રાખવાનું બંધ કરવું જોઈએ.”

રાજ્યપાલ પણ  આંદોલન અંગે સ્ટુડન્ટની તરફેણ કરી રહ્યા છે

દરમિયાનમાં રાજ્યપાલ ગાંગવાર પણ આંદોલનમાં ઊઠવાયેલા મુદાઓને ગંભીર ગણાવી રહ્યા છે.  એમણે ખામીઓને દૂર કરવાની ભલામણ કરી છે.  ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટના રોજ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચી પહોંચ્યા હતા અને વિધાનસભા ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પરિસ્થિતિ વણસતાં પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો તથા ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસ કાર્યવાહીમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં સરકાર પ્રત્યેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે.હજુ પણ આ આંદોલન ભારે આક્રમક બનશે તેમ લાગે છે.

Share Article

Other Articles

Previous

ચેક ડેમમાં એક બાળક લપસ્યું, બચાવવા પડેલા ત્રણ ડૂબ્યા: ચારેયના મોત

Next

દેશના 458 રેલવે સ્ટેશન ઉપર પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પશ્ચિમ બંગાળના તારાપીઠ નજીકની હોટેલમાં આગ લાગતા શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
13 મિનિટutes પહેલા
ચેક ડેમમાં એક બાળક લપસ્યું, બચાવવા પડેલા ત્રણ ડૂબ્યા: ચારેયના મોત
33 મિનિટutes પહેલા
ઝારખંડની સરકારને આપેલો ટેકો કોંગ્રેસ પાછો ખેંચે: આંદોલનકારીઓની માંગ
35 મિનિટutes પહેલા
દેશના 458 રેલવે સ્ટેશન ઉપર પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યા
37 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3461 Posts

Related Posts

રાહુલે ભાજપના સભ્યોને કહ્યું,” તમે હિન્દુ છો જ નહીં”
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આંધ્ર પ્રદેશમાં આજે ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી પદના શપથ લેશે, તેમની સાથે 24 મંત્રીઓના પણ શપથ, વડાપ્રધાન મોદી સમારોહમાં હાજરી આપશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દેશના અર્થતંત્ર વિષે રિઝર્વ બેન્કના ગવર્નર દાસે શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના ત્રંબા હાઇવે પર બન્યું મોહનદાસ બગદાણા બાપા સીતારામ આશ્રમ જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર