Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કર્ણાટકમાં લિંગાયત અંતેઅંતે ઉમેદવારી પાછી ખેંચી

Tue, April 23 2024

કર્ણાટકમાં બીજા ચરણના મતદાન પૂર્વે ધારવાડ ની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવનાર સિરાહાટી મઠના લિંગાયત સંત દિંગાલેશ્વર સ્વામીએ ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપે રાહતનો દમ ખેંચ્યો છે.આ સંતે એ બેઠક પર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી માટે પડકાર સર્જ્યો હતો. ધારવાડ આમ તો ભાજપનો ગઢ છે.પ્રહલાદ જોશી 2009 થી સતત ત્રણ ચૂંટણીમાં આ બેઠક ઉપરથી ચૂંટાતા આવ્યા છે પણ તેઓ લિંગાયત સમાજ અને લિંગાયત નેતાઓ સાથે ભેદભાવપૂર્ણ વલણ ધરાવતા હોવાના આક્ષેપ સાથે લિંગાયત સમાજમાં મોટું નામ ધરાવતા આ સંતે ઉમેદવારી કરતાં એ બેઠક પરના સમીકરણો બદલાયા હતા.જો કે હવે તેમણે ઉમેદવારી પરત ખેંચતા ભાજપ સામેનો એ પડકાર દૂર થયો છે.દિંગ્લેશ્વર સ્વામીએ તાજેતરમાં હુબલીમાં લિંગાયત સમુદાયની એક યુવતીની મુસ્લિમ યુવાનના હાથે હત્યા થયા બાદ આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે.જો કે બે દિવસ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાએ પણ તેમને ઉમેદવારી પત્રક પાછું ખેંચવા વિનંતી કરી હતી.

વિજયી થઈને ભાજપમાં પરત ફરીશ: કેએસ એશ્વરપ્પા
કર્ણાટકમાં યેદીયુરપ્પાનો પરિવારવાદ ચાલતો હોવાની ટીકા કરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરનાર કર્ણાટક ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કેએસ એશ્વરપ્પાને ભાજપે છ વર્ષમાંથી હાંકી કાઢ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે હું આ હકાલપટ્ટીથી ડરતો નથી.અપક્ષ તરીકે હું વિજય થઈશ અને બાદમાં ભાજપમાં પરત ફરીશ.

Share Article

Other Articles

Previous

પ્લેનમાં 12 વર્ષ સુધીના બાળકોને માતા-પિતા પાસે સીટ આપવા આદેશ

Next

કાશ્મીર મુદ્દે ઈરાનનો ટેકો મેળવવાના પાકિસ્તાનના પ્રયાસનો કરુણ રકાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
1 દિવસ પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
2 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
2 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

ગડકરીએ નાણામંત્રી સમક્ષ શું કરી મહત્વની માંગણી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
370 કલમ કાનૂની જંગ: નેહરુ તો લાહોર જવા પણ તૈયાર હતા સરદાર પટેલે રોક્યા હતા
નેશનલ
3 વર્ષ પહેલા
વટ છે બાપુ: રાજકોટમાં રવીન્દ્ર જાડેજાએ કરી કપિલ દેવની બરાબરી
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
આદિત્ય L-1ને મોકલ્યો સૂરજનો ફોટો જુઓ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર