Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલનેશનલ

ભારત માટે અમેરિકન અપાચે એટેક હેલિકોપ્ટર સહિતના પેકેજને મંજૂરી

Tue, June 23 2026

Send feedback

રૂપિયા ૪૫૦૦ કરોડના સંરક્ષણ સોદાથી M777A2  અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર ગન પણ ભારતીય સેનાને મળી જશે; ડોનાલ્ડ ટ્રમ્પે મારી મંજૂરીની મહોર; દુશ્મનો ધુજશે

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીર ગમે તેટલા અમેરિકાની નજીક હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતા હકીકતથી અલગ છે. આનું બીજું એક ઉદાહરણ સામે આવ્યું છે. અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ભારતના ૪૫૦૦ કરોડ રૂપિયાના સંરક્ષણ સહાય પેકેજને લીલી ઝંડી આપી છે. પાકના નેતાઓ હાથ ઘસતા રહી ગયા છે અને ભારત પોતાનો પ્રભાવ જાળવી શક્યો છે. પાક માટે હવે ફરી નિરાશા જ વધી છે.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં સગીરે કરી સગા ભાઈ, ભાભી અને 3 વર્ષના ભત્રીજાની હત્યા

આ સહાય પેકેજ અપાચે હેલિકોપ્ટર અને M777A2 હોવિત્ઝર માટે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, નવી દિલ્હી અને વોશિગ્ટન વચ્ચે સંરક્ષણ સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બન્યા છે. વર્તમાન સહાય પેકેજ તેનું ઉદાહરણ છે. આમ અમેરિકાએ ભારતની લશ્કરી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકાએ ભારત માટે લગભગ (૪૮૨.૨ મિલિયન ડોલર એટલે કે ૪૫૫૫ કરોડ રૂપિયા) ના સસ્ટેનમેન્ટ સપોર્ટ પેકેજને મંજૂરી આપી છે. આ પેકેજ ભારતીય સશસ્ત્ર દળોના અપાચે એટેક હેલિકોપ્ટર અને M777A2 અલ્ટ્રા-લાઇટ હોવિત્ઝર ગનની ઓપરેશનલ ક્ષમતા અને જાળવણી સુધારવા માટે આપવામાં આવી રહ્યું છે.

અમેરિકન ડિફેન્સ સિક્યુરિટી કોઓપરેશન એજન્સી, જે ફોરેન મિલિટરી સેલ્સ પ્રોગ્રામનું સંચાલન કરે છે તેણે ફેડરલ રજિસ્ટરમાં આ પ્રસ્તાવિત વેચાણની ઔપચારિક સૂચના જારી કરી છે. તે પહેલાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગયા મહિને યુએસ કોંગ્રેસને આ સંભવિત સંરક્ષણ સોદા વિશે માહિતી આપી હતી.

આમ ભારત માટે વધુ ઘાતક સંરક્ષણ તાકાત અમેરિકા પૂરી પાડશે અને આ નવા સોદાથી ભારતના દુશ્મનો માટે રાત ઉજાગર શરૂ થઈ જશે. ભારત સાથે કોઈ પણ પ્રકારના પેતરા ભારે પડી શકે છે.

Tags:

AerospaceIndustryApacheAttackHelicopterApacheHelicopterAviationNewsDefenseDealsDefenseNewsDefensePartnershipGlobalSecurityHelicopterAcquisitionIndiaDefenseIndiaMilitaryIndianArmedForcesMilitaryEquipmentMilitaryTechnologyUSIndiaRelations

Share Article

Other Articles

Previous

અમદાવાદમાં 149મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથના ભવ્ય શણગારની તડામાર તૈયારી

Next

ઉત્તર પ્રદેશમાં સગીરે કરી સગા ભાઈ, ભાભી અને 3 વર્ષના ભત્રીજાની હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર
5 કલાક પહેલા
રાજકોટમાં ઓછા વરસાદે ચિંતા કરાવી: આજી-ન્યારીમાં ૩૪ દિ’ ચાલે તેટલુ જ પાણી
5 કલાક પહેલા
સતત ત્રીજા દિવસે સોનામાં 1500 અને ચાંદીમાં 8500નો ઉછાળો
6 કલાક પહેલા
મોરબી નજીક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ 804 બેગ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો
6 કલાક પહેલા
Categories

નેશનલ

3409 Posts

Related Posts

ચંદ્રયાન-3એ ચંદ્રની ખૂબ જ નજીકની તસવીરો મોકલી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
દારૂનીતિ કાંડ; કેજરીવાલ સામે શું થઈ કાર્યવાહી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઇઝરાયલનો લેબેનોન પર મોટો હુમલો, હીઝબુલ્લાહના 300 ઠેકાણા પર હવાઈ હુમલો, 100થી વધુના મોત
Breaking
2 વર્ષ પહેલા
104 ભારતીયને લઈને અમેરિકાનું વિમાન અમૃતસરમાં લેન્ડ થયું, ડંકી રૂટથી અમેરિકા પહોંચી ગયા હતા
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર