Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મુંજકાના ૩૦,૦૦૦ લોકો માટે ડે્નેજ ગટરની ફરિયાદ બનશે ભૂતકાળ’

Fri, October 20 2023

૩૩ કરોડના ખર્ચે વિશાળ પાઈપલાઈન નેટવર્કનું કામ સવા વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક: પ્રશાંતિ ફ્લેટ, નવો રિંગરોડ વિસ્તાર, પ્રધાનમંત્રી આવાસ યોજના, સેરેનીટી ગાર્ડન, પેરેડાઈઝ પેલેસ સહિતના લોકોને મળશે ફાયદો

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિકાસકાર્યો પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે અંદાજે ત્રણેક વર્ષ પહેલાં રાજકોટમાં ભળેલા મુંજકાને ડે્રનેજ ગટરની સુવિધાથી સજ્જ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આ કામ પૂર્ણ થયા બાદ તેનો લાભ ૩૦,૦૦૦ લોકોને મળશે મતલબ કે મુંજકામાં હવે ડે્રનેજ ગટરની ફરિયાદભૂતકાળ’ બની જશે. આ માટે મહાપાલિકા દ્વારા ૩૩ કરોડના ખર્ચે ડે્રનેજ પાઈપલાઈનનું વિશાળ નેટવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેને સવા વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સેવાઈ રહ્યો છે. ડે્રનેજ પાઈપલાઈનની સુવિધાનો લાભ પ્રશાંતિ ફ્લેટ, નવો રિંગરોડ વિસ્તાર, પ્રધાનમંત્રી આવાસ યોજના, સેરેનીટી ગાર્ડન, પેરેડાઈઝ પેલેસ સહિતના એપાર્ટમેન્ટમાં રહેતાં લોકોને મળશે.


વૉર્ડ નં.૯માં આવેલા મુંજકામાં ૧૪.૭૭ કરોડના ખર્ચે ડે્રનેજ પાઈપ લાઈન નેટવર્ક (પાર્ટ-૧) અંતર્ગત કલેક્ટિવ સીસ્ટમ, ૮.૭૩ કરોડના ખર્ચે ડે્રનેજ પાઈપ લાઈન નેટવર્ક (પાર્ટ-૨) અંતર્ગત કલેક્ટિવ સીસ્ટમ અને ૯.૭૨ કરોડના ખર્ચે પાર્ટ-૩માં કલેક્ટિવ સીસ્ટમ તૈયાર કરવાના કામનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

બેન્કે સીલ મારેલ મકાન ઉપર ભૂમાફિયાનો કબજો : લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનોનોંધાયો 

Next

રાજકોટ જિલ્લામાં ૧૨ દિવસમાં બીજી મર્ડર મિસ્ટ્રી: ખંભાલિડા ગામેયુવાનની હત્યા કરી લાશ સળગાવી દીધી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
5 કલાક પહેલા
પેટ્રોલ પંપ પરથી હવે 200 લિટરથી વધુ ડીઝલ નહીં મળે
5 કલાક પહેલા
મમતા – શરદ પવાર કોંગ્રેસમાં વિલય માટે તૈયાર : મહારાષ્ટ્રના કોંગી નેતાનો ધડાકો
6 કલાક પહેલા
એલોન મસ્કએ ઇતિહાસ રચ્યો : તાઇવાનની આખી અર્થવ્યવસ્થા કરતાં પણ વધુ ધનવાન
6 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

બેડી, પાળ, કાંગશીયાળી, ખોખડદડનો આવશે ‘જમાનો’: જકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઈરાદો જાહેર
ગુજરાત
3 મહિના પહેલા
સારું છે, ભારતમાં આવું થતું નથી ! અમેરિકામાં ટ્રમ્પને લઈને શું છે ચર્ચા ? શું થયું ? વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં બુલડોઝર આવે એટલે રસ્તા પર ઉતરી જજોઃ બિલ્ડરને વેચવા માટે જ આ જમીન ખુલ્લી કરાવાઇ રહી હોવાના મેવાણીના શાબ્દિક પ્રહારો
ગુજરાત
6 મહિના પહેલા
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટતાં અનેક વાહનો નદીમાં ખાબકયા, 2 લોકોના મોત, રેસ્ક્યૂ કામગીરી ચાલુ
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર